25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

અમદાવાદઃ દેશમાં 2 મહિેના સુધી ચાલેલા લોકડાઉન બાદ જૂન મહિનાથી અનલોક-1 અને આજથી અનલોક-2ની શરુઆત થઈ છે. આ સાથે કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરવાની સાથે દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં પણ વધારો કરાયો છે. આજથી અપાયેલી છૂટછાટમાં રાત્રે દોડતી એસટી બસોને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેરા કરાયા બાદ બસો દોડાવવાનું બંધ કરવામાં આવ્યું હતું જેના લાંબા સમય બાદ મંજૂરી આપવામાં આવી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અનલોક-2 દરમિયાન અમદાવાદના ડેપોથી 2300 કરતા વધારે એક્સપ્રેસ બસો શરુ કરવામાં આવી છે. આ સાથે એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, શહેરના રાણીપ, કૃષ્ણનગર અને નહેરુનગરથી બસ સેવા શરુ કરવામાં આવશે પરંતુ રસ્તામાંથી કોઈ મુસાફરોને બસમાં બેસાડવામાં આવશે નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમદાવાદથી બસોની સંખ્યા વધારવાની સાથે આજે રાતના સમયે પણ બસો દોડાવવામાં આવશે જોકે, હજુ સુધી વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી, આ સિવાયની બસો દોડાવવામાં આવશે. બસોની સંખ્યા વધારવાની સાથે કોરોના વાયરસ વધુ ના ફેલાય તે માટે બસને સેનિટાઈઝ કરાશે અને તેમાં 30થી વધારે મુસાફરોને બેસાડવામાં આવશે નહીં.

આ કારણે કોરોના મટ્યા પછી પણ દર્દીઓને લાગે છે થાક

કોરોના ફેલાવાના કારણે બસો બંધ કરવામાં આવી હતી તેને તકેદારીના પગલા સાથે શરુ કરવામાં આવી છે. જોકે, બસો ડેપોથી ડેપો વચ્ચે જ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે બસ ડેપોમાંથી ઉપડ્યા બાદ વચ્ચેથી કોઈ મુસાફરને બસમાં બેસાડવામાં આવશે નહીં. આ સાથે રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, બસ તેના નિશ્ચિત સમયે ઉપડવાના બદલે 25 જેટલા મુસાફરો થઈ ગયા પછી જ બસ ઉપાડવામાં આવશે.


Source: iamgujarat.com

Related posts

જિયોના પેટ્રોલ પંપ પર મળશે આ કંપનીનું લુબ્રિકેંટ, કંપની ખોલશે નવા 3500 પંપ

Amreli Live

શ્રીલંકાએ 2011ના વર્લ્ડ કપની ફાઈનલ ભારતને ‘વેચી’ દીધી હતીઃ શ્રીલંકન મંત્રી

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

રાજ્ય સરકારે આદિવાસી યુવતીની પરીક્ષા માટે સ્પેશિયલ બસ ચલાવી, બોર્ડમાં 95% લાવી

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

અમદાવાદમાં સામે આવી દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, પિતાએ પુત્રીને જ બનાવી હવસનો શિકાર

Amreli Live

જાડી સારા કેવી રીતે બની પાતળી પદમણી, ફોટા જોઈને ચોક્કી જશો.

Amreli Live

પાક હાઈ કમિશનમાં જાસૂસી કરતા રંગે હાથ પકડાયા બે અધિકારી

Amreli Live

ધોનીના બર્થ-ડે પર પત્ની સાક્ષીએ તેના માટે લખ્યો પ્રેમભર્યો સંદેશ

Amreli Live

15 ઓગસ્ટ સુધી કોરોનાની રસી બનાવવાની વાત પર વિવાદ, ICMRએ કરી સ્પષ્ટતા

Amreli Live

લોકડાઉન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Amreli Live

મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ચૌક્સેનું કેન્સરના કારણે નિધન

Amreli Live

રાજસ્થાનમાં કોંગ્રેસ પર સંકટ, આજનો દિવસ મહત્વનો, ધારાસભ્યો માટે વ્હીપ જાહેર

Amreli Live

ચીનની અમેરિકાને ચેતવણી, કહ્યું- ‘સમગ્ર વિશ્વને થશે નુકસાન’

Amreli Live

28 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

26 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દુર્ઘટનામાં ચાલ્યો ગયો હતો હાથણીનો પગ, આવી રીતે મળ્યો નવો પગ

Amreli Live

હવે પછીનું અભિયાન 1 વર્ષ પણ ચાલી શકે છે, આ અભિયાનમાં જોડાવાથી આપણો દેશ વિશ્વગુરુ પણ બની શકે છે.

Amreli Live

23 જુલાઈનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોનાને કારણે મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ રદ્

Amreli Live

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 94 ટકા ઘટાડો

Amreli Live