25.8 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

Unlock-1: ગુજરાતના કન્ટેઈન્ટમેન્ટ સિવાયના વિસ્તારોમાં ST બસો શરૂ, ગીતા મંદિર બંધ રહેશે

અમદાવાદ: સરકાર તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો સાથે એસટી બસો શરૂ કરવાની મંજૂરી મળતા કન્ટેઈન્ટમેન્ટ ઝોન તેમજ માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર ગુજરાતમાં આજથી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની બસોમાં માત્ર 50 ટકા મુસાફરો જ્યારે અન્ય જિલ્લાઓમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે બસો શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર સૂચના ના આપે ત્યાં સુધી અમદાવાદનું મુખ્ય બસ સ્ટેન્ડ ગીતા મંદિર ચાલુ કરવામાં આવશે નહીં.

અમદાવાદથી અન્ય જિલ્લામાં જતા લોકો માટેની વ્યવસ્થા
1. મધ્ય ગુજરાત તરફ જવા માટે: રાણીપ અને નહેરુનગરથી બસ મળશે.
2. દક્ષિણ ગુજરાત તરફ જવા માટે: રાણીપ, નહેરુનગર અને કૃષ્ણનગરથી બસ મળશે
3. સૌરાષ્ટ્ર તરફ જવા માટે: રાણીપ, કૃષ્ણનગર અને નહેરુનગરથી બસ મળશે.
4. ઉત્તર ગુજરાત તરફ જવા માટે: રાણીપ, કૃષ્ણનગર અને નહેરુનગરથી બસ મળશે

આ તમામ નિયમોનું કરવું પડશે પાલન
– માસ્ક પહેર્યું હોય તેવા લોકોને જ બસમાં પ્રવેશ અપાશે.
– એક ટ્રીપ બાદ બસને સેનેટાઈઝ કરીને જ બીજી ટ્રીપ શરૂ કરાશે.
– બસમાં પ્રવેશ પહેલા દરેક મુસાફરનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે.
– સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેવી તકેદારી રાખવી પડશે.
– સેનેટાઈઝરથી હાથ સાફ કર્યા બાદ મુસાફરને બસમાં પ્રવેશ અપાશે.
– એક પણ વ્યક્તિ બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહીં

મુસાફરોને ઈ-ટિકિટ બુક કરાવવા અપીલ
એસટી બસ સેવા શરૂ કરવાની સાથે રાજ્ય સરકાર દ્વારા કેટલીક સલાહો આપવામાં આવી છે. જે અંતર્ગત બસમાં મુસાફરી કરતા લોકોને સરકારે બસની ટિકિટ ઓનલાઈન બુક કરાવવા માટે પણ અપીલ કરી છે. આમ છતાં જો કોઈ વ્યક્તિને ઓનલાઈન ટિકિટ મેળવવામાં સમસ્યા થતી હોય તો તે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બસ સ્ટેન્ડ પરથી અથવા બસના કન્ડેક્ટર પાસેથી ટિકિટ મેળવી શકે છે. મહત્વની વાત એ છે કે, મુસાફરો બસ ઉપડવાના અડધા કલાક પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે.


Source: iamgujarat.com

Related posts

Fact Check: ચીની રાજદૂત સાથે ગાંધી પરિવારની તસવીર વર્ષ 2008ની છે?

Amreli Live

ટ્રાયલ પહેલા કોરોનિલ કોરોનાની દવા છે તેવું ન હતું કહ્યુંઃ આચાર્ય બાલકૃષ્ણ

Amreli Live

કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર જ છે શિવજીને પ્રિય, આ છે તેની પાછળની ઘટના

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

પોતાના ગામમાં આવેલા કોરોનાને હરાવવા ‘ઈખર એક્સપ્રેસ’ મુનાફ પટેલે મહત્વની ભૂમિકા ભજવી

Amreli Live

ખલીએ ગુસ્સામાં તોડી નાખ્યું લેપટોપ, વિડીયો થયો વાયરલ

Amreli Live

ખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ

Amreli Live

કોરોનાથી પાકિસ્તાન બેહાલ, પોઝિટિવ કેસોની સંખ્યા 64 હજારને પાર

Amreli Live

શું રાહુલ ગાંધીએ લોકડાઉનમાં બદલ્યો પોતાનો લૂક?

Amreli Live

દેશમાં નવા રેકોર્ડ સાથે 17,000થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 400થી વધુનાં મૃત્યુ

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જુનાગઢ ઓનર કિલિંગઃ ભાઈએ જ સગી બહેન-બનેવીને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા!

Amreli Live

ચીનની મદદથી ભારતને ફસાવવા ઈચ્છતું હતું પાકિસ્તાન, અમેરિકાએ પ્લાન ફેલ કરી દીધો

Amreli Live

મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ચૌક્સેનું કેન્સરના કારણે નિધન

Amreli Live

છોટાઉદેપુર: પોતાને આર્મીમેન ગણાવતા વ્યક્તિનું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

06 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live

અમિતાભે શેર કરી શ્વેતા-અભિષેકની થ્રોબેક તસવીર, લખ્યું- કેવી રીતે આટલા મોટા થઈ ગયા?

Amreli Live

અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરનો ડંકો, કોરોનાના દર્દીઓ માટે આશા વધી

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનો થયો, અંકિતાએ કરી ભાવુક પોસ્ટ

Amreli Live