27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

TV ની આ 10 સિરિયલો પર લાગ્યું તાળું, જાણી લો તમારી ફેવરેટ સિરિયલ તો નથીને એમાંથી એક?

અલગ-અલગ કારણોથી બંધ થઈ TV ની 10 સિરિયલ્સ, લિસ્ટમાં એવી સીરીયલ્સનું નામ પણ છે, જે તમે વિચાર્યું પણ નહીં હોય. જો તમે ટીવી સીરીયલના શોખીન છો, તો આ સમાચાર માત્ર તમારા માટે છે. આમ તો, થોડા દિવસોથી ઘણી ટીવી સીરીયલો બંધ થવાના સમાચારો સતત આવી રહ્યા છે. એક પછી એક ટીવી સીરીયલ બંધ થતી જઈ રહી છે. લગભગ 10 ટીવી સીરીયલ બંધ થઇ ચુકી છે. આમ તો આ સીરીયલો બંધ થવા પાછળના તેમના અલગ અલગ કારણો છે. તો આવો જાણીએ કે યાદીમાં કઈ કઈ સીરીયલ છે, જે લોકડાઉન પછી બંધ થઇ ગઈ કે પછી બંધ થવા ઉપર આવી ગઈ છે.

(1) પવિત્ર ભાગ્ય : સીરીયલ ક્વીન કહેવાતી એકતા કપૂરનો શો પવિત્ર ભાગ્ય ઉપર તાળું લાગી ગયું. આ વર્ષની માર્ચમાં શરુ થયેલી સીરીયલ ‘પવિત્ર ભાગ્ય’ હવે બંધ થઇ ગયી છે. આ સીરીયલને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો, પરંતુ માર્ચમાં લોકડાઉન થવાને કારણે શુટિંગ બંધ થઇ ગયા અને પછી જયારે લોકડાઉન ખુલ્યું તો સીરીયલ ઉપર તાળું લગાવવાની સ્થિતિ ઉભી થઈ ગઈ. આ સીરીયલમાં અભિનેતા કુણાલ જયસિંહ મુખ્ય પાત્ર નિભાવી રહ્યા હતા, જેને દર્શકોએ ઘણા પસંદ કર્યા.

(2) ઈશ્ક સુભાન અલ્લાહ : ગયા બે વર્ષથી દર્શકો વચ્ચે પોતાની એક આગવી ઓળખ ઉભી કરનારી સીરીયલ ઈશ્ક સુભાબ અલ્લાહ પણ લોકડાઉનની ભેંટ ચડી ગઈ. માર્ચ 2018થી ચાલી રહેલી આ સીરીયલ ‘ઈશ્ક સુભાન અલ્લાહ’ હવે બંધ થઇ ગઈ છે. ઈશ્ક સુભાન અલ્લાહનો છેલ્લો એપિસોડ 2 ઓક્ટોબરના રોજ પ્રસારિત થયો હતો, માનવામાં આવી રહ્યું છે કે આ સીરીયલની કહાનીથી દર્શકો ઘણા કંટાળી ગયા હતા અને પછી તેના ટીઆરપી પણ ઓછી થઇ ગઈ હતી. તેથી લોકડાઉન પછી મેકર્સે તે બંધ કરવું જ યોગ્ય સમજ્યું.

(3) મેરે ડેડ કી દુલ્હન : ટેલીવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રીઓની યાદીમાં આવતી શ્વેતા તિવારીની સીરીયલ મેરે ડેડ કી દુલ્હન પણ બંધ થવા ઉપર આવી ગઈ છે. આ સીરીયલમાં શ્વેતા તિવારી ઉપરાંત વરુણ બડોલાએ મુખ્ય પાત્ર નિભાવ્યા. બંનેની જોડીને દર્શકોએ ઘણી પસંદ કરી. આ સીરીયલનો છેલ્લો હપ્તો પણ નવેમ્બરમાં જ પ્રસારિત થવાનો છે. શોના મેકર્સનું માનવું છે કે દરેક શોની એક મર્યાદા હોય છે, જેને ત્યાર પછી બંધ થવું જ પડે છે. આમ તો આ સીરીયલને દર્શકોએ ઘણી પસંદ કરી.

(4) શુભારંભ : ટીવી સીરીયલના બંધ થવાની યાદીમાં શો ‘શુભારંભ’ પણ સામેલ છે. સમાચારો મુજબ આ શોને પણ બંધ કરવાની સ્થિતિ આવી ગઈ હતી. એટલું જ નહિ, તેના છેલ્લા હપ્તાનું શુટિંગ પણ થઇ ગયું છે. આ સીરીયલની શરુઆત ગયા વર્ષે ડીસેમ્બર મહિનામાં થઇ હતી, ત્યાર પછી તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો, પરંતુ હવે તે બંધ થવા ઉપર આવી ગઈ છે.

(5) અકબર કા બલ.. બીરબલ : કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે લોકડાઉન લગાવ્યું હતું, જેના કારણે જ ટીવી ઇન્ડસ્ટ્રી ઉપર ઊંડી અસર પડી. આમ તો લોકડાઉન પછી ઓગસ્ટમાં સીરીયલ અકબર કા બલ.. બીરબલ શરુ થઇ હતી, પરંતુ હવે તે બંધ થવા ઉપર આવી ગઈ છે. આ શો સાથે જોડાયેલા કલાકારોએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે અકબર કા બલ.. બીરબલને સારો રિસ્પોન્સ ન મળ્યો, જેના કારણે તે બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

(6) ગેગ્સ ઓફ ફિલ્મીસ્તાન : આ વર્ષના ઓગસ્ટમાં શરુ થયેલા કોમેડી શો ‘ગેગ્સ ઓફ ફિલ્મીસ્તાન’ નું છેલ્લું શુટિંગ 24 ઓક્ટોબરના રોજ થયું હતું. આ શો વિષે કહેવામાં આવે છે કે લોકો વચ્ચે લોકપ્રિયતા ન થઇ શકવાને કારણે જ આ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ તો બીજી તરફ શોના નિર્માત્રી પ્રીતિ સીમોસે જણાવ્યું કે આ શો નો કોન્ટ્રાક્ટ આટલા જ દિવસોનો હતો, જેના કારણે જ આ બંધ થયો.

(7) કહત હનુમાન જય શ્રી રામ : આમ તો ભારતમાં ધાર્મિક સીરીયલો ઘણી પસંદ કરવામાં આવે છે, પરંતુ સીરીયલ કહત હનુમાન જય શ્રી રામ દર્શકો વચ્ચે પોતાનું સ્થાન ઉભું કરવામાં નિષ્ફળ રહી. એ કારણ છે કે હવે આ સીરીયલ બંધ થઇ ગઈ છે. આ સીરીયલનો છેલ્લો હપ્તો 9 ઓક્ટોબરમાં શરુ થયો હતો. આ શોના ટીઆરપી સતત નીચા જઈ રહ્યા હતા, જેના કારણે દર્શકોએ તેને નકારી દીધી અને હવે તે બંધ થઇ ગઈ છે.

(8) યે જાદુ હૈ જીન્ન કા : ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં યે જાદુ હૈ જીન્ન કા નો પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ શો ની શરુઆતના સમયમાં ઘણી લોકપ્રિયતા મળી હતી, પરંતુ પાછળથી તેના ટીઆરપી નીચા આવવા લાગ્યા. મેકર્સના કહેવા મુજબ આ શોના નિર્માણમાં ઘણો વધુ ખર્ચ આવે છે, જેના કારણે તેને નવેમ્બરમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સાથે જ હવે આ શો ના નિર્માતા ગુલ ખાને તેને એક નવી સીરીયલ ‘ઈમલી’ માં બદલવાનો નિર્ણય કરી લીધો છે. તેથી જોવાની વાત એ હશે કે સીરીયલ ઈમલી પડદા ઉપર કેટલી અસર દેખાડી શકશે.

(9) પ્યાર કી લુકા છુપી : લોકડાઉન પછી બંધ થવા વાળી સીરીયલોની યાદીમાં ‘પ્યાર કી લુકા છુપી’ નું નામ પણ જોડાઈ ચુક્યું છે. સીરીયલ પ્યાર કી લુકા છુપી ઘણી જૂની નથી, પરંતુ સપ્ટેમ્બરમાં જ તેને બંધ કરી દેવામાં આવ્યો. ગયા વર્ષે ડીસેમ્બરમાં તેની શરુઆત થઇ હતી. એટલું જ નહિ. આ શોના અચાનકથી બંધ થવાને કારણે તેમાં કામ કરી રહેલા કલાકાર ઘણા દુઃખી થઇ ગયા હતા.

(10) કસૌટી જિંદગી કી 2: એકતા કપૂરની સીરીયલ કસૌટી જિંદગી કી 2 ઉપર પણ તાળું લાગી ગયું છે. લોકડાઉન પહેલા આ સીરીયલને દર્શકો વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી હતી, પરંતુ પછી તેના ટીઆરપી નીચા આવવા લાગ્યા. તેથી તને ઓક્ટોબરમાં બંધ કરી દેવામાં આવી. આ સીરીયલની પહેલી સીઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો, જેના કારણે જ તેની બીજી સીઝનને પડદા ઉપર લાવવામાં આવી હતી, પરંતુ હવે બંધ કરી દેવામાં આવી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

આ દિવાળી પર ઘરે જરૂર લાવો આ 5 વસ્તુઓ, નહિ થાય આખું વર્ષ પૈસાની અછત.

Amreli Live

હનુમાનજીએ સૂર્યદેવને બનાવ્યા હતા ગુરુ, સૂર્યની સાથે ગતિ કરતા પ્રાપ્ત કર્યું શાસ્ત્રોનું જ્ઞાન.

Amreli Live

પતિ અને પત્ની વચ્ચે નહીં થાય ચકમક, જાણો શું કહે છે ચાણક્ય નીતિ, દરેક વ્યક્તિએ વાંચવા જેવો આર્ટિકલ.

Amreli Live

જાણો સૂર્ય રેખાનું મહત્વ, જાણો કેવી રીતે બદલી શકે છે આ તમારું નસીબ?

Amreli Live

LPG સિલેન્ડર ઝડપી પૂરો થઈ જાય તો ડિસ્ટ્રીબ્યુટર પર લાગશે દંડ, અહીં કરવી પડશે ફરિયાદ

Amreli Live

મેષ, કર્ક અને સિંહ રાશિના લોકો જીવનસાથી સાથે પસાર કરશે ખાસ ક્ષણ, જાણો પોતાનું ભવિષ્યફળ

Amreli Live

Hero થી લઈને Bajaj સુધીની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ માઇલેજ આપતી બાઈક્સ, સ્ટારટિંગ કિંમત 43,994 રૂપિયા

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

તારક મેહતા શો ના અબ્દુલને કામ માટે ખાવા પડતા હતા ધક્કા, હવે જીવે છે શાનદાર લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે એક એપિસોડની ફી.

Amreli Live

દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

Amreli Live

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

આ દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનુ, ભારત કરતા 15 ટકા જેટલી ઓછી છે કિંમત.

Amreli Live

શનિદેવનો કેવી રીતે થયો જન્મ અને કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ.

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

ગાયને લઇ જતી ટ્રકની પાછળ 1 કિમી ભાગ્યો બળદ, પછી આ રીતે થયું ફરીથી મિલન, જુઓ વિડીયો.

Amreli Live

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

હવે મીઠામાં ફટાફટ બનાવો માર્બલ કેક, જાણો તેની રેસિપી

Amreli Live