30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

TikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યા

સિયા કક્કર ઈન્ટરનેટ પર પોપ્યુલર હતી

TikTok स्टार सिया कक्कड़ के बारे में जानें कुछ अहम बातें

16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કરના મોતના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પરથી મળેલી જાણકારી મુજબ સિયા કક્કરે આત્મહત્યા કરી છે. સિયા કક્કર ઈન્ટરનેટ પર ખૂબ જ પોપ્યુલર હતી. સિયા કક્કરના ટિકટોક પર 1 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ હોવાનું જાણવા મળ્યું છે. સિયા કક્કરના ડાન્સિંગ વિડીયો ખૂબ જ પોપ્યુલર હતા. તેનું હોમટાઉન દિલ્હી હતું અને તે સોશિયલ મીડિયા પર પોપ્યુલર ગીતો પર લિપ સિંક વિડીયોઝ, ડાન્સ અને કોમેડી પોસ્ટ કરતી હતી. Reading Bioના જણાવ્યા મુજબ સિયા કક્કરની પ્રિય એક્ટ્રેસ ડાયના પેન્ટી અને પ્રિય એક્ટર સુશાંત સિંહ રાજપૂત હતા!

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આત્મહત્યાના એક દિવસ પહેલા પોસ્ટ કર્યો વિડીયો

सूइसाइड के एक दिन पहले पोस्ट किया वीडियो

સિયા કક્કરની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક દિવસ પહેલાનો ડાન્સ વિડીયો પોસ્ટ છે. આ વિડીયો તેણે લગભગ 6 દિવસ પહેલા બનાવ્યો હતો.

એક દિવસ પહેલા થઈ હતી મેનેજર સાથે વાત

सूइसाइड के एक दिन पहले हुई थी मैनेजर से बात

પ્રાપ્ત માહિતી મુજબ સિયા કક્કરની તેના મેનેજરની સાથે એક ગીતના મુદ્દે બુધવારે રાત્રે વાત થઈ હતી. ત્યારે સિયા કક્કર સામાન્ય લાગી રહી હતી.

નથી જાણવા મળ્યું આત્મહત્યાનું કારણ

नहीं पता चली सूइसाइड की वजह

સિયા કક્કરના મેનેજરે જણાવ્યું કે મારી જ્યારે સિયા કક્કર સાથે વાત થઈ હતી ત્યારે તે સારા મૂડમાં હતી અને તેને કોઈ સમસ્યા હોય તેવું લાગી રહ્યું નહોતું. તેણે કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

સતત મળી રહ્યા છે ખરાબ સમાચાર

लगातार मिल रही हैं बुरी खबरें

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સતત ખરાબ સમાચાર મળી રહ્યા છે. ગત 2 મહિનામાં એક્ટર ઈરફાન ખાન, ઋષિ કપૂર, સંગીતકાર વાજીદ ખાન અને એક્ટર સુશાંત સિંહ રાજપૂત વિદાય લઈ ચૂક્યા છે.


Source: iamgujarat.com

Related posts

એક જ સ્થળે રમાઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ સ્થિત ઘરમાંથી પોલીસને મળી પાંચ ‘પર્સનલ ડાયરી’

Amreli Live

જુનાગઢ: કોરોનાને અટકાવવા આ સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

Amreli Live

WHOએ હવે માન્યું કે હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના

Amreli Live

હવામાન ખાતાની આગાહીઃ ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ પડી શકે છે વરસાદ

Amreli Live

અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરનો ડંકો, કોરોનાના દર્દીઓ માટે આશા વધી

Amreli Live

સરકારની કોરોના ટેસ્ટિંગ પોલિસીએ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છેઃ હાઈકોર્ટ

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 7074 નવા કેસ, કુલ કેસ બે લાખને પાર

Amreli Live

અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાંથી ઝડપાયું Asian palm civet પ્રજાતિનું દુર્લભ પ્રાણી

Amreli Live

ચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની છે જરુર

Amreli Live

ચીનથી આવી ગયેલા માલસામાનને કસ્ટમમાં રોકી રાખવાથી નુકસાન ભારતને જ છેઃ નીતિન ગડકરી

Amreli Live

લોકોને હસાવતા-હસાવતા સ્ટેજ પર બેભાન થયો આ કોમેડિયન, નીકળ્યો કોરોના પોઝિટિવ

Amreli Live

‘અલાદ્દીન’ ફેમ અવનીતે પાસ કરી ધો.12ની પરીક્ષા, કહ્યું- ‘આશા નહોતી આટલા ટકા આવશે’

Amreli Live

રાજકોટઃ કેરી બેગના નામે ગ્રાહક પાસેથી 16 રૂપિયા વસૂલનારા સ્ટોરને રૂ.6000 પાછા આપવા પડ્યા

Amreli Live

આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યો લોકડાઉનનો ભંગ, કાર જપ્ત થઈ અને ભરવો પડ્યો દંડ

Amreli Live

વિડીયોઃ આ મહાશયને લાગી ગઈ ગોળી, સ્ટ્રેચર પર આરામથી પીતો રહ્યો બીડી

Amreli Live

લોકડાઉનમાં મશરૂમની ખેતી કરીને ડાંગની મહિલાઓએ કરી ચાર ગણી કમાણી

Amreli Live

ભાવનગર: ક્વોરન્ટાઈન સેન્ટરમાં 14 વર્ષના છોકરાની જાતીય સતામણી કરાયાની ફરિયાદ

Amreli Live

ચીન સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવીને વ્યક્ત કર્યો રોષ

Amreli Live

કોરોનાનો વધતો કહેરઃ દેશમાં સતત બીજા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા, 324નાં મોત

Amreli Live