24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

SVP હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયેલા વલય શાહે દર્દીને અપાતી સારવાર અને સગવડોની વિગતો શેર કરીશહેરની SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર લઈને સાજા થઈને આવેલા વલય શાહ એ ડો. સુભાષ બંસલ અને હોસ્પિટલનો આભાર માનતો મેસેજ ટ્વિટ કર્યો હતો. જેમાં વલય શાહે કહ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે સરકારી હોસ્પિટલમાં આટલી બધી લક્ઝુરિયસ સગવડો પણ આપવા આવે છે.

અપાતી સગવડ
વલય શાહે પોતે કોરોના પોઝિટિવના દર્દી હોવા છતાં હોસ્પિટલ દ્વારા સારવારની સાથે અપાયેલી સગવડોની વિગતો આપી હતી. તે મુજબ દર્દી દાખલ થાય એટલે એને એક કીટ આપવામાં આવે છે, જેમાં એક ડોલ અને મગની સાથે ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, શેમ્પુ, કન્ડિશનર, સાવર જેલ, બોડી લોશન, રેઝર, સેવિંગ જેલ , કાંસકો અને ડિસ્પોઝેબલ સ્લિપર આપવામાં આવે છે.

વલય શાહે હોસ્પિટલનું ડેઈલી ડાયેટ શેર કર્યુ
6:30 વાગે ચા બિસ્કીટ,
9.00વાગ્યે બ્રેકફાસ્ટ ,(જેમાં ઢોકળા પૌઆ ,ઈડલી સંભાર અથવા ઉપમા
11.00 વાગ્યે મગનું ગરમ પાણી ,
1.00 વાગ્યે સ્વીટ સાથેનો લંચ,
3:00 કેળા ,
4.00 વાગ્યે ચા અને બિસ્કીટ,
5:00 સેન્ડવીચ ,
6.00 વાગ્યે તુવેરદાળ નું ગરમ પાણી,
6:30 લીંબુપાણી
08:00 હેલ્ધી ડિનર
11.00 વાગ્યે ચા અને બિસ્કીટ
હોસ્પિટલની સુવિધાથી અભિભૂત
દર્દીને રોજ નવા કપડા અને બેડશીટ પણ રોજ બદલવામાં આવે છે, બાથરૂમમાં નહાવા માટે વોટર હીટર, દર્દીના બેડ પાસે જ મોબાઈલ ચાર્જનો પોઇન્ટની સાથે 24 કલાક નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો હાજર જ હોય છે, વલયનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં આવી લક્ઝુરિયસ સુવિધાઓ મેં ક્યારેય વિચારી ન હતી જેથી હું ગુજરાત સરકારનો આભાર માનું છું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


SVP Hospital hospitality and treatment covid 19 cure patient share on twitter

Related posts

ગુજરાતમાં કોરોના વાયરસની શુ છે સ્થિતિ ? કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ, જુઓ વીડિયો

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

Amreli Live

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુની જાહેરાત

Amreli Live

અત્યાર સુધી 1.82 લાખ મોતઃ પાકિસ્તાનમાં 10 હજારથી વધુ કેસ, ડોક્ટરોએ કહ્યું, ‘સરકાર મસ્જિદમાં નમાજની મંજૂરી રદ કરે’

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live

કોરોના અપડેટ 30/03/2020 ને સવારે 10.15 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

12.39 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 45,601 દર્દી વધ્યા, 1100થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

MPમાં ભાજપના સિંધિયા, સુમેરસિંહ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ જીત્યા, રાજસ્થાનની 3 પૈકી 2 સીટ કોંગ્રેસને મળી

Amreli Live

વધુ 8 PTS તાલીમાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં, અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓ સારવાર હેઠળ

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live