33.8 C
Amreli
25/10/2020
અજબ ગજબ

Samsung Galaxy M31 Prime સ્માર્ટફોન થયો લોન્ચ, ફોન સાથે મળશે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફત.

સેમસંગે પોતાના પાવરપેક ફોનનું Prime વર્ઝન કર્યું લોન્ચ, ફોન ખરીદવા પર એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ફ્રી. સેમસંગે ગેલેક્સી એમ 31 નું નવું વેરિઅન્ટ સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઇમ (Samsung Galaxy M31 Prime) ભારતમાં લોન્ચ કરી દીધું છે. સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઇમને એમેઝોન ઇન્ડિયા સાથે ભાગીદારી કરીને ખાસ તહેવારની સિઝન માટે તૈયાર કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઇમ સાથે એમેઝોન પ્રાઇમની મેંબરશિપ ત્રણ મહિના માટે મફત મળી રહી છે. ગેલેક્સી એમ 31 પ્રાઇમ સિંગલ રેમ અને સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.

સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઈમની કિંમત : સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઈમની કિંમત 16,499 રૂપિયા છે અને આ ફોન 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. ગેલેક્સી એમ 31 પ્રાઇમ ઓશન બ્લુ, સ્પેસ બ્લેક અને આઇસબર્ગ બ્લુ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાશે. આ ફોનનું વેચાણ 17 ઓક્ટોબરથી એમેઝોન ઇન્ડિયા પર થશે. 16 ઓક્ટોબરે પ્રાઇમ મેમ્બર્સ દ્વારા એમેઝોન પરથી ચુકવણી કરવા પર તેમાં 1000 રૂપિયાનું કેશબેક પણ મળશે. એમેઝોન સિવાય આ ફોનને સેમસંગના ઓનલાઇન સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે.

samsung galaxy m31 prime

સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઇમના સ્પેશિફિકેશન : સેમસંગે આ ફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપી છે, જેનું રિઝોલ્યુશન 1080 x 2340 પિક્સલ છે. સાથે જ વધુ સારા પ્રદર્શન માટે આ ફોનમાં ઓક્ટા કોર એક્ઝિનોસ 9611 (Exynos 9611) ચિપસેટ આપવામાં આવી છે. તેમજ આ ફોન Android 10 પર આધારિત UI 2.0 પર કામ કરે છે.

સેમસંગ ગેલેક્સી M31 પ્રાઇમનો કેમેરો : કેમેરા વિશે વાત કરવામાં આવે તો કંપનીએ આ ફોનમાં ક્વાડ કેમેરો સેટઅપ આવ્યું છે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 5 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. આ સિવાય આ ફોનની આગળની તરફ યુઝર્સને 32 મેગાપિક્સલનો કેમેરો મળ્યો છે.

સેમસંગ ગેલેક્સી M31 પ્રાઇમની બેટરી : કનેક્ટિવિટીની વાત કરીએ તો કંપનીએ આ ફોનમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, જીપીએસની સુવિધા તેમજ યુએસબી ટાઇપ સી પોર્ટ આપ્યો છે. તેની સાથે આ ફોનમાં 6,000 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 15 વોટના ફાસ્ટ ચાર્જિંગ ફીચરથી સજ્જ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

અહીં મળશે કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જોડાયેલી દરેક જાણકારી.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

ભારતમાં અહીં મળ્યો મુગલકાળનો ખજાનો, ધાતુના ઘડામાં મળ્યા આટલા ચાંદીના સિક્કા.

Amreli Live

Samsung Galaxy F41 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, મળે છે 32 MP નો સેલ્ફી કેમેરો જાણો બીજી વિગત

Amreli Live

Oppo એ 11,990 રૂપિયામાં લોન્ચ કર્યો 5,000mAh બેટરી વાળો ફોન.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

બોલીવૂડના એ 8 પ્રખ્યાત સ્ટાર્સ, જેમની પ્રેમ કહાનીનો થયો ખુબ જ દુઃખદ અંત

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

બિગ બોસ : ટીવીની 2 વહુઓમાં થઈ ગઈ કેટફાઇટ, આ વાતને લઈને થઈ ગયો ઝગડો.

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર દરેક સમસ્યાના અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

Amreli Live

સીએનજી પંપ પર 6 હજારમાં નોકરી કરતા સંદીપ સાથે આ ડોકટરે જે કર્યું તે ખરેખર માનવતાની મિશાલ છે.

Amreli Live

આ રાશિના લોકોને લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી આજે આવક અને વેપાર ધંધામાં વૃદ્ઘિ થશે, વાંચો રાશિફળ.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

2 વર્ષ પહેલાં નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, કેક ખાતી વખતે છીંક આવી ત્યારે થયું આવું…

Amreli Live

જીડીપી વધે કેવી રીતે? જાણી લો આ ઉપાય, તો ભારતનો જીડીપી વધી જશે, લોકોને મળશે કામ અને રૂપિયા.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

ખુબ ઓછી કિંમતમાં વેચી રીતે છે MG Motor પોતાની મોંઘી કારોને, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

108 MP મેઈન કેમેરા સાથે લોન્ચ થશે આ ફોન, જાણો તેના બીજા ફીચર્સ અને લોન્ચિંગ ડેટ.

Amreli Live

અક્ષય કુમારને લઈને સોનુ સૂદે ખોલ્યું રહસ્ય, જણાવ્યું – ‘તે નોટ ખુબ ઝડપ….

Amreli Live