22.8 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

Samsung ના આ બે બજેટ સ્માર્ટફોન થયા સસ્તા, કિંમત 7,999 થી શરુ

સસ્તા થયા Samsungના બજેટ સેક્સનના આ સ્માર્ટફોન, થયો આટલા રૂપિયાનો ઘટાડો. સેમસંગે ભારતમાં પોતાના બે મીડ રેંજ સ્માર્ટફોન્સની કિંમત ઓછી કરી દીધી છે. ગેલેક્સી M11 અને ગેલાકસી M01 ને કંપનીએ ભારતમાં આ વર્ષ જુનમાં લોંચ કર્યા હતા. ગેલેક્સી M11 ની કિંમત ઓછી કરીને 10,499 રૂપિયા કરવામાં આવી છે. તે કિંમત 3 GB રેમ 32 GB સ્ટોરેજ વેરીએંટ માટે છે. 4 GB રેમ 64 GB સ્ટોરેજ વાળા વેરીએંટની કિંમત હવે 11,999 રૂપિયા થઇ ગઈ છે.

ગેલેક્સી M11 ઉપર 1,000 રૂપિયાની પ્રાઈઝ કટ થઇ છે, જયારે ગેલેક્સી M01 ની કિંમત 400 રૂપિયા ઓછી થઇ છે. ગેલેક્સી M01 ના 3 GB વેરીએંટને તમે 7,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Samsung Galaxy M11

ગેલેક્સી M11 માં શું છે વિશેષ?

ગેલેક્સી M11 માં 6.4 ઇંચની એચડી પ્લસ Infinity O ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ ફોનમાં ત્રણ રીયર કેમેરા આપવામાં આવ્યા છે. 12 મેગાપીક્સલનો પ્રાઈમરી લેંસ, બીજો 5 મેગાપીક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરો અને 2 મેગાપીક્સલનું ડેપ્થ સેંસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 5,000 mAh ની બેટરી છે.

Samsung Galaxy M01

ગેલેક્સી M01 માં 5.7 ઇંચની એચડી પ્લસ Infinity V ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 439 પ્રોસેસર ઉપર ચાલે છે. ફોનમાં 32 GB નું ઈંટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

ગેલેક્સી M01 માં ડ્યુઅલ રીયર કેમેરા આપવામાં આવ્યા છે. 13 મેગાપીક્સલનું પ્રાઈમરી સેંસર અને 2 મેગાપીક્સલનો બીજો કેમેરો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપીક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની બેટરી 4,000 mAh ની છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

48 દિવસ માટે મંગળ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ, 4 રાશિઓના ચમકશે નસીબના તારા.

Amreli Live

દિવાળીના દિવસે માં શારદાની પૂજા કરવાથી થાય છે ધન-સંપત્તિમાં વૃદ્ધિ, જાણો સંપૂર્ણ પૂજા વિધિ.

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

સૂર્ય અને શનિદેવ વચ્ચે કયો સંબંધ છે, જાણો શનિદેવની કેટલીક વિશેષ વાતો

Amreli Live

દેવતાઓની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો કૂર્મ અવતાર, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કથા.

Amreli Live

શુભ યોગ બનવાથી ધનુ, મકર અને મીન રાશિવાળાને મળી શકે છે ફાયદો, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

લગ્ન કુંડળીમાં કેમદ્રુમ દોષ હોય તો કરવું જોઈએ આ વ્રત, જાણો અતુલ શુક્લા દ્વારા તેના નિવારણના ઉપાય.

Amreli Live

સૂર્યદેવ આ 4 રાશીઓના જીવન માંથી મુશ્કેલીઓ કરશે દૂર, ભાગ્યની મદદથી મળશે દરેક સુખ.

Amreli Live

લોકડાઉનમાં ટાઈમ પાસ કરવા સિક્રેટ રૂમમાં યુટ્યુબમાં એવું શું જોયું કે બગડી ગયા ભાઈ-બહેન અને ‘તે’.

Amreli Live

સૌરવ ગાંગુલીનો ખુલાસો, જણાવ્યું પાકિસ્તાન વિરુદ્ધ એમએસ ધોનીને નંબર 3 પર કેમ મોકલ્યો હતો.

Amreli Live

જ્યોતિષમાં સૂર્યનું ખુબ મહત્વ, તુલા રાશિમાં સૂર્યનું પરિવર્તન કોના માટે વરદાન.

Amreli Live

શું હોય છે અધિકમાસ? ભગવાન રામના નામ પર કેમ પડ્યું તેનું નામ પુરુષોત્તમ માસ

Amreli Live

હોસ્પિટલમાંથી જેવી 103 વર્ષની દાદી નીકળી કે પોતાના શોખના આ મોટા બે કામ પતાવી લીધા.

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

દવાના પેકેટમાં વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે? કેન્ડિડેટ આપ્યો એવો જવાબ કે અધિકારીઓ થઇ ગયા ખુબ ખુશ.

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

આ મહિને શનિદેવ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિઓ માટે આવશે સારો સમય.

Amreli Live