25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

S-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ?

લોન્ચ થયું એસ-પ્રેસોનું સીએનજી મોડલ

Maruti Suzukiએ પોતાની માઈક્રો-એસયુવી S-Pressoનું CNG મોડલ મંગળવાર (23 જૂન)ના રોજ લોન્ચ કર્યું હતું. Maruti S-Pressoને ગત વર્ષે સપ્ટેમ્બરમાં રેનો ક્વિડ, મહિન્દ્રા KUV100 અને હ્યુન્ડાઈ સેન્ટ્રો જેવી કાર્સની ટક્કરમાં ઉતારવામાં આવ્યા હતાં. Maruti Suzuki S-Presso CNGની લોન્ચિંગ સાથે જ હવે સેન્ટ્રો અને એસપ્રેસો વચ્ચે ટક્કર થશે. કારણકે સેન્ટ્રો પણ સીએનજી વર્ઝનમાં ઉપલબ્ધ છે. જો તમે CNG કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો અહીં આપેલી માહિતી વિશે જણાવી રહ્યાં છીએ. જેથી તમે સરળતાથી સમજી શકશો કે તમારા માટે કઈ સીએનજી સૌથી બેસ્ટ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સાઈઝ

સૌથી પહેલા વાત કરીએ છીએ કે કારમાં કેટલી જગ્યા મળશે. મારુતિ એસપ્રેસોની લંબાઈ 3,565 mm, પહોળાઈ 1,520 mm, ઉંચાઈ 1,540 mm અને વ્હીલબેઝ 2,380 mm છે. હ્યુન્ડાઈ સેન્ટ્રો 3610 mm લાંબી, 1645 mm પહોળાઈ અને 1560 mm ઉંચી છે. જ્યારે તેનો વ્હીલબેઝ 2400 mm છે. એસપ્રેસોની સરખામણીમાં સેન્ટ્રો લાંબી, પહોળી અને ઉંચી છે. જેનો વ્હીલબેઝ પણ લાંબો છે. જેનો મતલબ એ કે કારની અંદર વધારે જગ્યા મળશે. જોકે, એસપ્રેસોનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180mm છે. જ્યારે સેન્ટ્રોનું 160mm છે.

ફિચર્સ

મારુતિ એસપ્રેસો સીએનજી LXI અને VXI વેરિયન્ટ લેવલમાં ઉપલબ્ધ છે. LXI વેરિયન્ટ ખૂબ જ બેઝિક છે. જેમાં તમને એસી, હીટર અને પાવર સ્ટિયરિંગ જેવા ફીચર મળશે. એસપ્રેસો સીએનજીના
VXI વેરિયન્ટમાં બ્લૂટૂથ, AUX અને USB કનેક્ટિવિટી સાથે સાથે મ્યૂઝિક સિસ્ટમ, ફ્રન્ટ પાવર વિન્ડો, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કી-લેસ એન્ટ્રી અને પાવર સ્ટિયરિંગ સહિત અન્ય ફીચર મળશે.

હ્યુન્ડાઈ સેન્ટ્રો સીએનજી Magna અને Sportz વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. એસ-પ્રેસોની સરખામણીમાં ફીચર્સના મામલે પણ ખૂબ અલગ છે. Magna વેરિયન્ટમાં નાની મલ્ટી ઈન્ફર્મેશન ડિસ્પ્લે (MID) સાથે સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લૂટૂથ, AUX અને USB કનેક્ટિવિટી સાથે જ મ્યૂઝિક સિસ્ટમ, સ્ટિયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, એસી, રિયર એસી વેન્ટ્સ અને ફ્રન્ટ અને રિયર પાવર વિન્ડો મળે છે.

​પાવર

મારુતિ સુઝુકી એસ-પ્રેસોમાં 1.0-લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે. જેની સાથે ફેક્ટરી ફિટેડ સીએનજી કિટ આપવામાં આવી છે. પેટ્રોલ વર્ઝનમાં આ એન્જિન 67hpનો પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તો, સીએનજી મોડ પર આ 58hpના પાવર અને 78Nm ટોર્ક જનરેટ કરે છે. હ્યુન્ડાઈ સેન્ટ્રોમાં 1.1 લીટરનું પેટ્રોલ એન્જિન છે. જેની સાથે સીએનજી કિટ મળે છે. પેટ્રોલ મોડમાં આ એન્જિન 68hpના પાવર અને સીએનજી મોડમાં આ 59hpનો પાવર આપે છે. બન્ને કારના સીએનજી મોડલ સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.

એવરેજ

Maruti S-Presso CNGની કિંમત 4.84 લાખથી 5.14 લાખ રુપિયા વચ્ચે છે. તો, સેન્ટ્રો સીએનજી મોડલના ભાવ 5.85 લાખ અને 6.2 લાખ રુપિયા છે. આ કિંમત દિલ્હી એકસ શો રુમની છે.

કિંમત

મારુતિ એસ-પ્રેસો સીએનજીની માઈલેજ 31.2 કિલોમીટર પ્રતિ કિલો, જ્યારે સેન્ટ્રો સીએનજીની એવરેજ 30.48 કિલોમિટર પ્રતિ કિલોગ્રામ છે.


Source: iamgujarat.com

Related posts

ઘોર કળિયુગ! વડોદરામાં મા-બાપે 17 વર્ષની પ્રેગ્નેટ છોકરીને ₹50 હજારમાં વેચી દીધી

Amreli Live

‘અનુરાગ’નો રિપોર્ટ પોઝિટિવ આવતા એકતા ચિંતિત, કહ્યું- ‘કસૌટી’ હીરોની રાહ જોઈ રહી છે

Amreli Live

દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

કોરોના વાયરસ: અમદાવાદમાં 3282 એક્ટિવ કેસ, 38% કેસ પશ્ચિમ વિસ્તારના

Amreli Live

ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં આ વર્ષે પણ પાટણે બાજી મારી

Amreli Live

સૌરાષ્ટ્ર: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વીજળી પડતાં બે બાળકો સહિત 7નાં મોત

Amreli Live

ગર્લ્સ, બ્રા પહેરવાનું બંધ કરી દેવાથી શરીરમાં થાય છે આવા ફેરફાર!

Amreli Live

બ્લડપ્રેશરના દર્દીએ ચોક્કસ ખાવા જોઈએ આ સીઝનલ ફળ

Amreli Live

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધી

Amreli Live

મહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામ!

Amreli Live

વૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટર!

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live

પ્રવાસી મજૂરોની મદદ માટે આગળ આવ્યો સેહવાગ, આખો પરિવાર કરી રહ્યો છે સેવા

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

તાજેતરમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈઃ સૂત્રો

Amreli Live

મંદિરમાં જ ફર્યા ત્રણેય રથ, જય રણછોડના નારાથી ગૂંજ્યું જગન્નાથ મંદિર

Amreli Live

કોરોનાના લક્ષણો હોવા છતાં આ એક્ટ્રેસનો ટેસ્ટ નથી થઈ રહ્યો, હોસ્પિટલમાંથી મળ્યો આવો જવાબ

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ભારે પવન ફૂંકાયો

Amreli Live

દેશના આ ત્રણ શહેરોમાં હવે રોજેરોજ રોકેટ ગતિએ ઉછળી રહ્યા છે કોરોનાના કેસ

Amreli Live

આનંદ મહિન્દ્રા આ અંગ્રેજી શબ્દ પર પ્રતિબંધ મૂકવા માંગે છે, લોકોએ કહ્યું – હા, એકદમ.

Amreli Live