27.4 C
Amreli
23/10/2020
મસ્તીની મોજ

Rule of 72 : જાણો PPF, SSY, KVP અને NSC માં તમારા પૈસા ક્યારે ડબલ થશે.

આ ફોર્મ્યુલાથી તમે સરળતાથી જાણી શકો છો કે બચત યોજનામાં તમારા પૈસા ક્યારે ડબલ થશે.

દરેક રોકાણકાર ઈચ્છે છે કે જલ્દીથી જલ્દી તેના પૈસા ડબલ થઈ જાય. કોઈ પણ સ્કીમમાં પૈસા ડબલ થવા એ રોકાણ કરવા પર મળતા વ્યાજ દર પર આધાર રાખે છે. જેટલું વધારે વ્યાજ મળશે એટલા જ જલ્દી તમારા પૈસા ડબલ થશે. જો તમે જાણવા માંગો છો કે, તમારા પૈસા કેટલા સમયમાં ડબલ થશે તો તેના માટે તમને એક સરળ ફોર્મ્યુલા (Rule of 72) ખબર હોવી જોઈએ.

Rule of 72 એક ઘણી સરળ ફોર્મ્યુલા છે, જેમાં તમારે 72 ને તમારા રોકાણ પર મળી રહેલા વ્યાજથી ભાગવા પડશે. એટલે કે 72 અને તમને મળતા વ્યાજદરનો ભાગાકાર કરવો પડશે.

ઉદાહરણ તરીકે સમજો કે, તમને બેંકમાં રહેલ ફિક્સ્ડ ડિપોઝીટ પર 5 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું છે, તો તમારી રકમ લગભગ 14 વર્ષમાં ડબલ થશે. (72/5 = 14.4)

indian money
indian money

આ રીતે જો તમે એ જાણવા માંગો છો કે તમારે 3 અથવા 5 વર્ષમાં પૈસા ડબલ કરવા છે, તો કેટલા ટકા વ્યાજદર હોવો જોઈએ? તો તે પણ સરળતાથી જાણી શકાય છે. જો તમારે 3 વર્ષમાં પૈસા ડબલ કરવા છે તો તમને દર વર્ષે લગભગ 24 ટકા વ્યાજદર મળવું જોઈએ. જો 5 વર્ષમાં પૈસા ડબલ કરવા છે તો તમને 14.4 ટકા વ્યાજદર મળવો જોઈએ.

આ યોજનાઓમાં આટલા સમયે બમણા થશે પૈસા :

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર આ સમયે 7.1 ટકા વ્યાજદર મળી રહ્યો છે, એવામાં વર્તમાન દરના હિસાબે લગભગ 10 વર્ષમાં (72/7.1 = 10.14) તમારા પૈસા ડબલ થઈ જશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં 7.6 ટકા વ્યાજદર હોવાને કારણે તેમાં તમારા પૈસા 9.6 વર્ષમાં ડબલ થઈ જશે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) માં વ્યાજદર 6.8 ટકા છે, તેના હિસાબે પૈસા ડબલ થવામાં 10.5 વર્ષ લાગશે.

કિસાન વિકાસ પત્ર (KVP) પર આ સમયે 6.9 ટકાના ડરથી વ્યાજ મળી રહ્યું છે, આ દૃષ્ટિએ કિસાન વિકાસ પત્રમાં 10.4 વર્ષમાં પૈસા ડબલ થઈ જશે.

ઓછા સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ અને ડાયનામિક બ્રાન્ડ્સ પર 8.5 ટકાના દરથી રિટર્ન મળી રહ્યું છે, આ દૃષ્ટિએ લગભગ 8.4 વર્ષમાં પૈસા ડબલ થઈ જશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ દિશામાં લગાવો પરિવારના સભ્યોનો ફોટો, ઘરમાં આવશે ખુશીઓ

Amreli Live

10 રૂપિયાની આ જૂની નોટના બદલામાં મળી રહ્યા છે આટલા રૂપિયા, જાણો કેવી રીતે.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

સેવાનિવૃત્તિ પછી સમ્માન પૂર્વક જીવવાનો હક પેન્શન છે, તેને છીનવી શકાય નહિ : સુપ્રીમ કોર્ટ

Amreli Live

શનિદેવ રહેશે આ રાશિઓ પર મહેરબાન ધન લાભના યોગ છે, વાંચો રાશિફળ.

Amreli Live

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

Amreli Live

પોતાની દીકરીઓને બનાવવી છે મજબૂત તો દુઃખી કરતી આ વાતો તેમને ક્યારેય કહેવી નહિ

Amreli Live

સારા ફળની પ્રાપ્તિ માટે કેવી રીતે કરવી સૂર્યોપાસના.

Amreli Live

ગણેશોત્સવ 2020, ઘરમાં શ્રી ગણેશની વધુ પડતી મૂર્તિઓ ક્યારેય ન રાખવી, તે આ કારણે છે અશુભ.

Amreli Live

કેમ ખાસ હોય છે મિથુન રાશિના લોકો? જાણો તેમના વિષે રોચક વાતો.

Amreli Live

પ્રાઇવેટાઇઝેશન પછી પણ BPCL ની LPG સિલિન્ડર સબસિડી ચાલુ રહેશે.

Amreli Live

જાણો કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ.

Amreli Live

અધિક માસમાં કરો તુલસીનો આ મહાઉપાય, મળશે ઘણા ફાયદા, ઘરમાં આવશે ખુશીઓ.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

આ વખત દિવાળી પર ‘સ્વદેશી અને આત્મનિર્ભર ઝાકમઝોળ’ ની થઇ રહી છે તૈયારી.

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

ઉંમર વધવાની સાથે વધારે યુવાન થઈ રહી છે રેખા, દરેક વ્યક્તિ છે તેમની સુંદરતાના દીવાના

Amreli Live

અનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે જમ્મુ-કાશ્મીરના બધા ધાર્મિક સ્થળ

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

મુકેશ અંબાણીની વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી ચુકી છે કામ, જાણો કોણ છે સ્વાતિ પિરામલ

Amreli Live

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

Amreli Live