27.8 C
Amreli
18/09/2020
સમાચાર

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

ટ્રેનના 20 જેટલા નોન એસી ડબ્બામાં આઇસોલેશન વોર્ડ તૈયાર થઇ રહ્યા છે. ઓખા, હાપા અને રાજકોટ રેલવે દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે. આઇસોલેશન વોર્ડ માટે કોચમાં મિડલ બર્થને કાઢી દરેક કંપાર્ટમેન્ટને પ્રાઇવેટ રૂમની જેમ બનાવવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસની (coronavirus pandemic) મહામારીને લઇને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરમાં આવ્યા છે. પરંતુ પરિસ્થિતિ વધુ વણશે તેની તૈયારીના ભાગરૂપે રાજકોટ અને ભાવનગર રેલવે દ્વારા કોચમાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. લાંબા સમયથી પડી રહેલા નોન એસી કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Related posts

ચિત્તલરોડ વિસ્તાર માં સેનેટાઈજ ની પ્રશંસનીય કામગીરી કરવામા આવી

Amreli Live

કોરોના વાયરસથી જીવ જાય છે એવું નથી, ભારતમાં અત્યાર સુધીમાં 100 દર્દીઓ થયા સાજા

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live

પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, યુવક મુંબઇથી આવ્યો હતો

Amreli Live

સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વીક બિમારી કોરોના COVID-19 વાઇરસ ફેલાવો કરતા ઇસમ સામે ગુન્હો દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Amreli Live

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

Amreli Live

કોરોના વાયરસ : અમદાવાદમાં આ 41 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો તાત્કાલિક AMCને જાણ કરો

Amreli Live

જનતાની સેવામાં કાર્યરત હિરેનભાઈ હીરપરા

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

કોરોના વાયરસને રોકવા માટે આ દેશમાં મહિલા અને પુરુષ માટે ઑઇ-ઈવન લાગૂ

Amreli Live

Pm Narendra Modi appeal to all Indians,

Amreli Live

‘દીલથી સુરત સિવિલ હૉસ્પિટલના આખા સ્ટાફનો આભાર.

Amreli Live

યુવકે લગાવ્યો હતો કોરોના વેક્સીનનો ડોઝ, હાલત થઈ ખરાબ.

Amreli Live

આરોગ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવિ ( IAS)

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

Amreli Live

કોરોના લૉકડાઉનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ રીતે કરશે નિરાધારોની મદદ

Amreli Live

સુખનાથપરા અને માણેકપરામા ફાલ્કન મશીન થી સેનેટરાઈજ દવા નો છટકવા કરવા માં આવ્યો

Amreli Live

મુંબઈ પર મોટો ખતરો, ધારાવીથી આવ્યા મોટા સમાચાર, ડૉક્ટર પણ સંક્રમિત

Amreli Live

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 47

Amreli Live

તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી

Amreli Live

આ રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live