30.6 C
Amreli
27/11/2020
અજબ ગજબ

PPF એકાઉન્ટ બંધ થઇ જાય તો ના થશો પરેશાન, આ રીતે તેને ફરીથી કરી શકો છો શરૂ.

બંધ થયેલા PPF એકાઉન્ટને ફરીથી કરો શરૂ, ફોલો કરો આ જરૂરી સ્ટેપ્સ. જો તમારું પીપીએફ એકાઉન્ટ બંધ થઇ ગયું છે, તો ચોક્કસપણે તેને ફરીથી શરુ કરી શકો છો. ઇનએક્ટીવ ખાતા ઉપર લોન લેવાની કોઈ સુવિધા નથી મળતી.

પીપીએફમાં રોકાણ કરવું ઘણું સલામત માનવામાં આવે છે. આ અંતર્ગત હાલમાં વાર્ષિક 7.1% વ્યાજ ચૂકવવામાં આવે છે, જે બેંક ફિક્સ ડિપોઝિટ કરતા ઘણું વધારે છે. જો તમારું પીપીએફ ખાતું કોઈ કારણસર બંધ છે, તો તેને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, પીપીએફ એકાઉન્ટ ફરીથી કઈ રીતે શરૂ કરી શકાય છે.

શા માટે પીપીએફ એકાઉન્ટ ઇનએક્ટિવ થાય છે?

દર વર્ષે પીપીએફમાં ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.

નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

જો તમે નાણાકીય વર્ષમાં 500 રૂપિયા જમા કરવામાં અસમર્થ છો, તો તમારું એકાઉન્ટ ઇનએક્ટિવ થઈ જશે.

ઇનએક્ટિવ થયેલા ખાતા ઉપર લોન લેવાની કોઈ સુવિધા નથી મળતી.

આ રીતે ફરીથી પીપીએફ એકાઉન્ટ શરૂ કરી શકો છો :

જ્યાં પીપીએફ એકાઉન્ટ ખોલેલું છે ત્યાં બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસમાં તમારે લેખિત અરજી કરવાની રહેશે.

ત્યારબાદ એકાઉન્ટને ફરીથી શરુ કરાવવા માટે એક અરજી પણ આપવી પડશે.

ઓછામાં ઓછા 500 રૂપિયા વાર્ષિક જમા કરવાની સાથે 50 રૂપિયા પેનલ્ટી પણ ચકાવવી પડશે.

તમને જણાવી દઈએ કે, પીપીએફ એકાઉન્ટ કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. ખાતું ખોલવા માટે લઘુત્તમ રકમ 500 રૂપિયા છે.

ટેક્સમાં છૂટ મળે છે :

પીપીએફ EEE ની કેટેગરીમાં આવે છે. આ રોકાણ પર ટેક્સમાં છૂટનો લાભ મળે છે.

આ યોજના હેઠળ, વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

દર ત્રણ મહિને પીપીએફ રોકાણ પરના વ્યાજના દરમાં ફેરફાર થાય છે.

પીપીએફ ખાતું કોઈ પણ કોર્ટ અથવા આદેશ દ્વારા દેવું અથવા અન્ય લાયબિલિટી સમયે જપ્ત કરી શકાતું નથી.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

ચીન અને પાકિસ્તાનની ખતરનાક તૈયારી, બંને દેશો મળીને જૈવિક શસ્ત્રોનું કરી રહ્યા છે પરીક્ષણ.

Amreli Live

ડિસેમ્બરમાં થશે આ 4 ગ્રહોનું રાશિ પરિવર્તન, જાણો તમારા જીવન પર કેવો પડશે પ્રભાવ.

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

આ જગ્યાએ સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખધંધો, રેડ પાડી તો ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં પકડાઈ યુવતીઓ.

Amreli Live

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

યુવતીને બર્થડે પાર્ટીમાં બોલાવી, ચાલતી કારમાં જે કર્યું એ માનવતાને શરમાવનારી ઘટના…

Amreli Live

ચીન પર દુનિયાના લોકતંત્રોની ‘નિર્ભરતા’ ને નિષ્ફ્ળ કરવામાં ભારત ભજવી શકે છે મહત્વની ભૂમિકા : બ્રિટિશ સાંસદ

Amreli Live

Jio એ લોન્ચ કર્યું. પોતાનું વેબ બ્રાઉઝર JioPages, મજબૂત ડેટા સિક્યોરિટીનો છે વાયદો

Amreli Live

નવા વર્ષ પર માતાએ પોતાના બાળક સાથે જે કર્યું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

પોતાનું પેટ ઓછું કરવા માંગતા હોય, તો આ 3 પ્રકારની દાળ તમારા માટે છે ઉપયોગી.

Amreli Live

23 ઓક્ટોબરે શુક્રનું કન્યા રાશિમાં ગોચર, જાણો બધી 12 રાશિઓના જાતકો પર પ્રભાવ.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

MS Dhoni અને હું હોટલના રૂમમાં જમીન ઉપર બેસીને ખાવાનું ખાતા હતા, સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો.

Amreli Live

Google Pixel 4a પંચ-હોલ ડિસ્પ્લે સાથે ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત.

Amreli Live

આ રીતે બનાવો દાહોદની અજાણી વાનગી ‘દાળ પાનીયું’, સ્વાદ એવો કે દિલ અને પેટ બંને ખુશ થઇ જશે.

Amreli Live

પેટમાં દુઃખાવો અને પાચન સમસ્યાઓને ઝડપી દૂર કરશે આ સરળ આયુર્વેદિક ઉપાય

Amreli Live

હર્ષ-ભારતી કેસ બાબતે જૉની લીવરનું મોટું નિવેદન, કહ્યું – હું પણ ઘણો દારૂ પીતો હતો, પણ….

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

આજે માતાની કૃપાથી વેપારધંધામાં લાભકારી દિવસ છે. કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાશે.

Amreli Live