26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

PM મોદી થોડી વારમાં દેશવાસીઓ સાથે વીડિયો મેસેજથી વાત કરશે, કોરોના સંકટ પર ચર્ચા કરી શકે છે




વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે એક મેસેજ શેર કરશે. તેમણે જાતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોના વાઈરસના સંક્રમણના સંકજામાં આવવાથી દેશમાં અત્યાર સુધી 60થી વધું લોકોના મોત થયા છે. દેશભરમાં 2 હજાર કરતા વધારે લોકો સંક્રમિત છે. મોદી સતત તમામ રાજ્યોના સંપર્કમાં છે. ગુરુવારે તેમણે મુખ્યમંત્રીઓ સાથે બીજી વખત વીડિયો કોન્ફરન્સ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જાગૃતતા અભિયાનમાં ધર્મગુરુઓની મદદ લેવામાં આવે.

મોદી આ મહામારીના જોખમ વચ્ચે 2 વખત રાષ્ટ્રના નામે સંબોધન આપી ચુક્યા છે. પહેલી વખતે તેમણે 22 માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવા અને કોરોના ફાઈટર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવાની વાત કહી હતી. ત્યારબાદ 24 માર્ચના બીજા સંબોધનમાં 21 દિવસ માટે લોકડાઉનની વાત કહી હતી. આ લોકડાઉન 14 એપ્રિલે ખતમ થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Modi will share video message with countrymen at 9 am today, discuss possible corona crisis

Related posts

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

રહેણાંક વિસ્તારના સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિને લઇને સ્થાનિકોનો વિરોધ, 24 કલાકથી મૃતદેહ રઝળી રહ્યો છે

Amreli Live

અત્યાર સુધી 14,384 કેસઃ શુક્રવારે સૌથી વધારે 304 દર્દી સ્વસ્થ થયા;એક દિવસ પહેલા 259 સંક્રમિત સ્વસ્થ થયા હતા

Amreli Live

ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનો દાવો- નિકોટીનથી કોરોનાની સારવાર શક્ય, સ્મોકિંગ કરનાર લોકોની સરખામણીએ નોન સ્મોકર્સમાં સંક્રમણનું જોખમ વધારે

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

PM મોદીએ એશિયાના સૌથી મોટો સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, કહ્યું- તેનાથી મધ્યપ્રદેશ સસ્તી વીજળીનો હબ બની જશે

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

અત્યાર સુધીમાં 8,723 કેસ, મૃત્યુઆંક 301; દિલ્હીના હેલ્થ બુલેટિનમાંથી મરકજનું કોલમ હટાવાયું, તેના સ્થાને સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવ્યુ

Amreli Live

ભારતમાં 21 દિવસમાં સંક્રમિતોનો આંકડો 10થી 20 લાખે પહોંચ્યો; અમેરિકામાં 41 અને બ્રાઝિલમાં 27 દિવસમાં આવું થયું હતું

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન-અનલોકના 100 દિવસઃ કોરોનાના કેસ 30 હજારને પાર, 1772 દર્દીના મોત

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live