30.8 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

PM કેર્સ ફંડમાં ચાઈનીઝ કંપનીઓએ ડોનેશન આપ્યુંઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ લદાખમાં થયેલી ચીન સાથે થયેલી અથડામણ બાદ સત્તા પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ તરફથી એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરાઈ રહ્યા છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ પોતાના રાજકીય પ્રતિદ્વંદ્વીને ટાર્ગેટ કરીને આ ગંભીર મુદ્દાનું રાજકારણ કરી રહી છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહના કમેન્ટ પર ટિકા કરતા કોંગ્રેસે રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા વિશે સવાલ કરવા અથવા પીએમ મોદીની જેમ ચીનનું દેશમાં ધૂસણખોરીના દાવાને નકારવો ‘એન્ટી નેશનલ’ છે?

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા અભિષેક સંઘવીએ કહ્યું કે, ભાજપ કોંગ્રેસને 2005માં RGF દ્વારા મળેલા 20 લાખ રૂપિયા વિશે પૂછી રહ્યું હતું, જ્યારે પીએમ ફંડ કેર્સમાં અત્યાર સુધી એકઠા થયેલા 10,000 કરોડ રૂપિયામાં ચાઈનીઝ કોર્પોરેટ્સ દ્વારા મોટા દાન આપવામાં આવ્યા છે. જેનો ચાઈનીઝ મિલિટ્રી સાથે સંબંધ છે. તેમણે કહ્યું કે, ફંડને હાલમાં જ બનાવાયું હોવાથી આ બધું ચીન ઘુસણખોરી કરી રહ્યું હતું તે દરમિયાન જ બન્યું હતું.

અમિત શાહે કરેલા દાવા પર સવાલ કરતા સંઘવીએ કહ્યું, ‘રાહુલ ગાંધીના ‘સરેન્ડર મોદી’ કમેન્ટ પાછળનો હેતુ મોદીને વિનંતી હતી કે તેઓ ચીનની આક્રમકતા સ્વીકારે. કોંગ્રેસે કહ્યું કે, પીએમએ પોતાના ભાષણોમાં ચીન વિરુદ્ધ એક શબ્દ બોલ્યા નથી. સંઘવી કહે છે, ચીન આક્રમક હતું જે આપણા LAC તરફ આવ્યું હતું, જો પીએમએ આમ કહીને આપણને નેતૃત્વ આપ્યું હોત તો સમગ્ર દેશ તેમની સાથે ઊભો રહેત અને તેમના નેતૃત્વમાં ચીનને બહાર ફેંકી દીધું હોત. પરંતુ PM જે બોલ્યા તે વધુ એકદમ વિરોધી હતું કે ત્યાં કોઈ ઘૂસણખોરી થઈ નથી અને આ ચીનના વખાણ હતા. અને તમે કોંગ્રેસ પર આરોપ લગાવો છો. આ મજાક છે.’

AICCએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારી પક્ષ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે RGF ફંડિંગ જેવા અસંબંધિત મુદ્દાઓ ઉઠાવે છે. સંઘવીએ કહ્યું, પીએમ કેર્સ ફંડમાં દાન આપનારી ચાઈનીઝ કંપની શાઓમી છે જે PLA સાથે જોડાયેલી છે, આ ઉપરાંત પેટીએમ, ટિકટોક અને ઓપ્પો પણ છે. જ્યારે બીજી તરફ તેઓ કહે છે, દેશની કોઈપણ પાર્ટીને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે BJP જેવા ગાઢ સંબંધો નથી.


Source: iamgujarat.com

Related posts

ઈસ્લામિક ઢબે થયા હતાં ઈન્દિરા ગાંધીનાં અંતિમ સંસ્કાર? જાણો વાયરલ ફોટોનું સત્ય

Amreli Live

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા એશિયામાં લાવશે પોતાનું સૈન્ય

Amreli Live

કોરોના સંકટ: અમદાવાદની વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં રાહત આપી

Amreli Live

દેડકા બાદ પીળા રંગના કાચબાએ કુતૂહલ સર્જ્યું, હોય છે એકદમ ખાસ

Amreli Live

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

Amreli Live

16 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ભારતે નિયમ બદલ્યો, LAC પર સૈનિકોને હથિયારોનો ઉપયોગ કરવાની આપી મંજૂરી

Amreli Live

નવસારી: આત્મહત્યા કરનાર યુવતીનું અંગદાન, પિતાએ કહ્યું- ‘આ રીતે મારી દીકરી જીવિત રહેશે’

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

ખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ

Amreli Live

11 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

એક તરફી પ્રેમમાં ટિકટૉક સ્ટાર બન્યો હત્યારો, યુવતીનું બજાર વચ્ચે મર્ડર કરી દીધું

Amreli Live

ભગવાન શંકરનો મોટો ભક્ત હતો સુશાંત, આ વિડીયો આપી રહ્યો છે તેનો પૂરાવો

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબેને તેની ધરપકડની બાતમી પોલીસ સ્ટેશનમાંથી જ મળી હતી

Amreli Live

દ્વારકાઃ કેવી રીતે BJP નેતા પબુભા માણેક મોરારી બાપુને મારવા માટે દોડ્યા!

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

કમાલ છે આ મહિલાની બેલેન્સ રાખવાની કળા, જોઈને દંગ રહી જશો

Amreli Live

અમદાવાદ: માસ્ક ન પહેર્યું તો પોલીસે રોકવા માટે દંડો મારતા યુવક લોહીલુહાણ થયો!

Amreli Live

અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભારતનો જલવો, આ ડાન્સિંગ જોડીએ મચાવી ધમાલ

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

મેડિકલ ક્ષેત્રના લોકો માટે સારા સમાચાર, રાજ્ય સરકાર 650 પોસ્ટ પર GPSC દ્વારા ભરતી કરશે

Amreli Live