30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

PF કપાતો હોય તેવા લોકો માટે બેડ ન્યૂઝ, હવે EPFO પણ આંચકો આપવાની તૈયારીમાં!

નવી દિલ્હી: પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજમાં ઘટાડાની પૂરી શક્યતા વચ્ચે હવે પીએફ પણ તેમાંથી બાકાત રહી શકે તેમ નથી. હાલ પીએફ પર મળતા 8.5 ટકા વ્યાજમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. દેશમાં હાલ છ કરોડ જેટલા પીએફ ખાતાધારકો છે. આ વર્ષે ઈપીએફઓને પોતાના રોકાણ પર મળેલું વળતર ઘટતા હવે તે 2020-21ના વર્ષ માટેના વ્યાજના દરમાં ઘટાડો કરશે તે નક્કી મનાઈ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પીએફનો વ્યાજ દર નાણાંકીય વર્ષ 2020માં થયેલી આવકોના આધારે નક્કી કરાતો હોય છે. જોકે તેની ચૂકવણી આ વર્ષ અડધું પૂરું થાય ત્યારે કરવામાં આવશે. ઈપીએફઓની કમિટિની થોડા દિવસોમાં જ મિટિંગ થવાની છે, અને ત્યાર બાદ જ તેના પર મળતા વ્યાજનો દર ચાલુ વર્ષ માટે કેટલો રહેશે તે જાહેર કરાશે.

માર્ચના પહેલા સપ્તાહમાં પીએફ પર 8.5 ટકા વ્યાજ દરની દરખાસ્ત કરાઈ હતી. જેને નાણાં મંત્રાલયે હજુય મંજૂરી નથી આપી. લેબર મિનિસ્ટ્રી નાણાં મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજ દર જાહેર કરતી હોય છે. બીજી તરફ, કેશ ફ્લો ઘટી જવાના કારણે ગયા વર્ષના વ્યાજ દર અનુસાર ચૂકવણું કરવું પણ ઈપીએફઓને ભારે પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં સરકારે કર્મચારીઓ અને માલિકોને ઈપીએફઓના નિયમમાં ઘણી રાહત આપી હતી. જેમાં બેસિક સેલેરીના 12 ટકાને બદલે 10 ટકા પીએફ કાપવાની બાબત પણ સમાવિષ્ટ હતી. અમુક નિશ્ચિત આવક ધરાવતા કર્મચારીઓનો પીએફ સરકારે પોતાના તરફથી ઉમેરવાની પણ જાહેરાત કરી હતી. એપ્રિલ અને મે મહિનામાં જ ઈપીએફઓએ 3.61 મિલિયન ક્લેમ સેટલ કરીને 11,540 કરોડ ચૂકવ્યા હતા.


Source: iamgujarat.com

Related posts

29 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જુનાગઢ: કોરોનાને અટકાવવા આ સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

Amreli Live

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

Amreli Live

30 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પાંડવ એકાદશી કથા વાંચો, ભીમસેન મહિનાની 2 એકાદશી શા માટે કરી શકતો ના હતો.

Amreli Live

કંગનાના વિસ્ફોટક ખુલાસા: કરણ જોહર-આદિત્ય ચોપરાએ સુશાંતને બરબાદ કરવા ષડયંત્ર રચ્યું

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ લીટરે 80 રુપિયા થવાની તૈયારીમાં

Amreli Live

સુશાંત સિંહના નિધન બાદ યૂઝર્સના નિશાને આવેલા કરણે ટ્વિટર પર કર્યું આ કામ

Amreli Live

‘હર્ક્યુલસ’ જેવી તાકાત ધરાવે છે આ બોડી બિલ્ડર, એક જ ઝટકે તોડી સાંકળ

Amreli Live

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

ચીનને વધુ એક મોટો ફટકોઃ કાનપુર અને આગરા મેટ્રો પ્રોજેક્ટ માટે ચાઈનીસ કંપનીનું ટેન્ડર રિજેક્ટ

Amreli Live

AMCએ જાહેર કરી નવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની યાદી, 30 નવા વિસ્તારો ઉમેરાયા

Amreli Live

અ’વાદ: મેડિકલ સ્ટાફ સામે ફરિયાદ, કન્ટેઈનમેન્ટ ઝોનમાં એક્સપાયરી ડેટની દવા આપ્યાનો આરોપ

Amreli Live

ચીની કંપનીઓને 40 વર્ષ સુધી ટેક્સ છૂટ કેમ? ઈમરાને કહ્યું- સિક્રેટ ડીલ છે, જાહેર ન કરી શકીએ

Amreli Live

ભુતાને રોક્યું ભારતનું પાણી? બહાર આવ્યું સત્ય

Amreli Live

મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં દીકરાને ઈંદોર મૂકીને આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘તેને ખૂબ યાદ કરું છું’

Amreli Live

UP-બિહારમાં વારંવાર શા માટે પડી રહી છે વીજળી, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

Amreli Live

અમદાવાદ: AMCનો સપાટો, એક જ દિવસમાં 376 પાનના ગલ્લા સીલ કર્યા

Amreli Live

ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર કોરોનાના લક્ષણો સાથે સિવિલમાં દાખલ

Amreli Live

કથાકાર મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા આજે સજ્જડ બંધ પાળશે

Amreli Live