33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

PAN Card થી જોડાયેલ આ ભૂલ કરશો, તો ભરવો પડશે 10,000 રૂપિયાનો દંડ

જો તમે પણ PAN Card થી જોડાયેલ આ ભૂલ કરશો તો 10 હજાર રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહેજો.

કોઈ પણ ભારતીય માટે પાન કાર્ડ (PAN Card) એક જરૂરી ડોક્યુમેન્ટ છે. જેને આયકર વિભાગ જાહેર કરે છે. પાન કાર્ડ નાણાકીય લેવડ-દેવડ માટે જરૂરી હોય છે, એટલા માટે કરદાતાઓ માટે તેનું મહત્વ ઘણું વધી જાય છે. પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવામાં આવી શકે છે. ઓનલાઇન માધ્યમથી પાન કાર્ડની જાણકારીમાં સુધારા માટે પણ અરજી કરી શકાય છે.

પણ ધ્યાન રહે કે, જો કોઈની પાસેથી 2 પાન કાર્ડ મળે છે, તો તેમના વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કોઈની પાસે એકથી વધારે પાન કાર્ડ છે, તો તેના પર આયકર અધિનિયમ 1961 અંતર્ગત 10,000 રૂપિયા દંડ લગાવવામાં આવી શકે છે.

જો તમારી પાસે ભૂલથી એકથી વધારે પાન કાર્ડ છે તો તેમાંથી એકને તરત સરેંડર કરી દો. કોઈ પણ કાયદાકીય કાર્યવાહીમાં ફસાતા પહેલા જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી વધારાના પાન કાર્ડથી છુટકારો મેળવવો જ ઉત્તમ રહેશે.

આવો તમને જણાવીએ કે એકથી વધારે પાન કાર્ડ હોય તો તેને કઈ રીતે સરેંડર કરી શકાય?

તેના માટે NSDL ની વેબસાઈટ પર જાવ.

જે પાન કાર્ડને તમે શરુ રાખવા માંગો છો, તેના વિષે ફોર્મમાં જાણકારી આપો અને ફોર્મમાં આઈટમ નંબર 11 માં અન્ય પાન કાર્ડની જાણકારી ભરો. તે સિવાય તે પાન કાર્ડની નકલ જોડો જેને કેન્સલ કરવાનું છે.

અમુક લોકો અલગ-અલગ કામો માટે અલગ-અલગ પાન કાર્ડ બનાવે છે. ડિમેટ ખાતા માટે અલગ પાન કાર્ડ અને આયકરની ચુકવણી અને રિટર્ન માટે એક અલગ પાન કાર્ડ. તેના સિવાય ઘણા લોકો જુનો પાન કાર્ડ ખોવાઈ જવા પર તેની રી-પ્રિંટની જગ્યાએ નવા પાન કાર્ડ માટે અરજી કરે છે. તેના લીધે તેમની પાસે એકથી વધુ પાન કાર્ડ થઈ જાય છે.

જો તમે ડિમેટ અને ઇન્કમ ટેક્સ માટે અલગ અલગ પાન કાર્ડ બનાવ્યા છે, તો તેમાંથી એકને સરેંડર કરી દેવું જોઈએ. આ બંનેમાંથી તમે તે પાન કાર્ડને સરેંડર કરી શકો છો, જેનો ઉપયોગ તમે આયકરના ઉદ્દેશ્યથી કરો છો. તમે તમારું વધારવાનું પાન કાર્ડ સરેંડર કરો અને તેમને પોતાના મૂળ પાન કાર્ડની જાણકારી મોકલો.

પાન કાર્ડનો પ્રાથમિક હેતુ દરેક નાણાકીય લેવડ-દેવડ માટે ઓળખ લાવવાનો છે, અને નાણાકીય લેવડ-દેવડને ટ્રેક કરી ટેક્સ ચોરીને અટકાવવાનો છે.

જિલ્લાની અધિકૃત પાન કાર્ડ એજંસીમાં જઈને પાન કાર્ડનું ફોર્મ જમા કરાવીને અથવા NSDL વેબસાઈટ કે પછી UTI દ્વારા ઓનલાઇન પ્રક્રિયા દ્વારા હાલનો પાસપોર્ટ સાઈઝ રંગીન ફોટો, આઈડી પ્રુફ, જન્મતારીખ અને પાન કાર્ડ બનાવવાની ફી જમા કરાવીને નવા પાન કાર્ડ માટે અરજી કરી શકાય છે (જેની પાસે પાન કાર્ડ નથી એવા લોકો માટે).

ખોવાઈ ગયેલા કે તૂટી ગયેલા પાન કાર્ડની રી-પ્રિંટ માટે જુના પાન કાર્ડની એક ઝેરોક્ષ આપવી પણ જરૂરી છે. પાન કાર્ડ ઘરે આવતા લગભગ 10-15 દિવસ લાગે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શ્રી વડકુનાથન મંદિર : ઘી નું અદભુત શિવલિંગ, જાણો તેની મહિમા

Amreli Live

હુરેરે લોકલ-વોકલની જોરદાર અસર પ્રયાગરાજના બજારમાં છવાયા દેશી રમકડાં.

Amreli Live

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

આજે આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો શું કહે છે તમારી રાશિના તારા.

Amreli Live

આ ત્રણ રાશિના લોકો પાર્ટનર માટે હોય છે સૌથી વધારે પઝેસિવ, પોતાના પર નિયંત્રણ કરી શકતા નથી.

Amreli Live

લોન્ચના પહેલા જ નવી Mahindra Thar ની કિંમતનો થયો ખુલાસો, ફક્ત આટલામાં મળશે આ દમદાર SUV, વાંચો ડિટેલ્સ.

Amreli Live

વેચાઈ ગયું બિગ બાઝાર, કેવી રીતે દેવામાં ડૂબતા ગયા રિટેલ કિંગ કિશોર બિયાની

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

પિતૃ પક્ષ 2020 : યુધિષ્ટિરે આવી રીતે કર્યું હતું માતા કુંતીનું શ્રાદ્ધ

Amreli Live

ગણેશ કઈ રીતે બન્યા ગજાનન, વાંચો તેની સાથે સંબંધિત આ 2 રોચક કથાઓ

Amreli Live

કેરળમાં શિકારીઓએ ગર્ભવતી જંગલી ભેંસ સાથે જે કર્યું તે જાણીને તમે ગુસ્સાથી લાલચોળ થઈ જશો

Amreli Live

આ ત્રણ રીતોથી બનાવી શકો છો ખસ્તા થેકુઆ, રેસિપી છે ખુબ સરળ

Amreli Live

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

Amreli Live

જો મોબાઈલ કંપનીઓ મોબાઈલ સાથે ચાર્જર અને કેબલ નહિ આપે, તો તેનાથી દુનિયાને શું ફાયદો થઈ શકે છે?

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

Amreli Live

ટેલિકોમ ક્ષેત્ર ચીનના ઉપકરણો પર લાગી શકે છે પ્રતિબંધ, ‘મેક ઈન ઇન્ડિયા’ પર છે સંપૂર્ણ જોર

Amreli Live