29.7 C
Amreli
20/10/2020
અજબ ગજબ

Oppo A15 ભારતમાં થઈ રહ્યો છે લોન્ચ, જાણો તેમાં શું ખાસ હશે.

ભારતમાં Oppo A15 થશે લોન્ચ, જાણો તેના ફીચર્સ અને અન્ય માહિતી. ઓપ્પો પોતાનો નવો સ્માર્ટફોન A15 ભારતમાં લોન્ચ કરવા જઇ રહ્યો છે. કંપનીએ તેના નવા ફોનનું ટીઝર એમેઝોન ઈન્ડિયા પર બહાર પાડ્યું છે. લોન્ચ થયા પછી તેનું વેચાણ અહીંથી જ કરવામાં આવશે.

આ સ્માર્ટફોન હાલમાં એમેઝોન પર ‘નોટિફાઇ મી’ વિકલ્પ સાથે સૂચિબદ્ધ છે. ઓપ્પોએ ટીઝર રિલીઝ કરીને પુષ્ટિ કરી છે કે, આ ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા, રીઅર ફિંગરપ્રિન્ટ સેન્સર અને નોચ વાળી ડિસ્પ્લે મળશે.

તેમાં 6.52 ઇંચની ડિસ્પ્લે મળશે, જેનું રિઝોલ્યુશન 720 x 1,600 પિક્સલ્સ છે. ઉપરાંત આ ફોનમાં 3 જીબી રેમ અને ઓક્ટા-કોર પ્રોસેસર સાથે 32 જીબી સ્ટોરેજ છે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાય છે. આ સિવાય આ ફોનને ડ્યુઅલ સિમનો સપોર્ટ મળ્યો છે.

ઓપ્પો એ 15 નું ટીઝર બ્લુ કલરના વેરિયન્ટમાં બહાર પાડવામાં આવ્યું છે. આનાથી સ્પષ્ટ છે કે, આ સ્માર્ટફોન ચોક્કસપણે બ્લુ કલરના વેરિયન્ટમાં આવશે. સાથે જ અન્ય કેટલાક કલર વેરિયન્ટ લોન્ચ કરવાની આશા છે.

આ ફોનના રીઅર કેમેરા સેટઅપમાં 13 એમપી પ્રાયમરી કેમેરો, 2 એમપી મેક્રો કેમેરો અને 2 એમપી ડેપ્થ કેમેરો મળશે. ફોનની બાકીની વિશિષ્ટતાઓ લોન્ચ થયા પછી જ જાણી શકાશે. જો કે, એક લીકના અહેવાલ પરથી જાણકારી મળી હતી કે, આ ફોન મીડિયાટેકના હેલિઓ પી 35 પ્રોસેસર સાથે લોન્ચ કરી શકાય છે.

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, તેમાં 5 એમપીનો સેલ્ફી કેમેરો, 4,230 એમએએચ બેટરી અને એન્ડ્રોઇડ 10 આધારિત કલરઓએસ 7.2 મળશે. 17 ઓક્ટોબરથી શરૂ થતાં એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન તેનું વેચાણ કરી શકાય છે.

આ સિવાય તેમાં બ્લૂટૂથ વર્ઝન 5.0, જીપીએસ, વાઈ-ફાઇ, 4G LTE, 3.5 એમએમ હેડફોન જેક અને માઇક્રો-યુએસબી પોર્ટ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

અક્ષય કુમારને લઈને સોનુ સૂદે ખોલ્યું રહસ્ય, જણાવ્યું – ‘તે નોટ ખુબ ઝડપ….

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

જો માસ્ક અને હાથ મોજાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવ્યો અને એમાંથી ફક્ત 1 ટકો પણ સમુદ્રમાં ગયો તો બીજી આવનારી મુસીબત માટે તૈયાર રહેજો.

Amreli Live

આ રાશિના લોકોને લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી આજે આવક અને વેપાર ધંધામાં વૃદ્ઘિ થશે, વાંચો રાશિફળ.

Amreli Live

સવારે નાસ્તામાં ખાઓ 1 સફરજન અને 1 વાટકી ઓટ્સ, ઘટશે કોલેસ્ટ્રોલ દૂર થશે હૃદયની બીમારીઓ.

Amreli Live

80 વર્ષીય વૃદ્ધના ચહેરા પર પાછું આવ્યું હાસ્ય, ‘બાબા કા ઢાબા’ પર ઉમટી પડી ભારે ભીડ.

Amreli Live

જયારે પ્રેમી અને દીકરીને પસંદ કરવાનો સમય આવ્યો તો મહિલાએ ભર્યું આવું ખતરનાક પગલું.

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

હુમાયુનો જીવ બચાવવા વાળો સાધારણ ભિસ્તી કઈ રીતે બન્યો હતો દિલ્લીનો બાદશાહ, વાંચો સ્ટોરી.

Amreli Live

રાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલના જીવનમાં ફરી અંધારી રાત, 6 મહિનાથી કામ ન મળવાથી થઈ આવી હાલત.

Amreli Live

સમુદ્ર કિનારે દેખાઈ ભયંકર સમુદ્રીજીવની લાશ, જોઈને લોકો ગભરાઈ ગયા

Amreli Live

આ રાશિના લોકો આ અઠવાડિયે વૈભવી જીવનશૈલી અને મોજશોખ પાછળ ખર્ચ કરશે, જ્યોતિષ અનુસાર જાણો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

પોતાની અટકના કારણે મુશ્કેલીઓમાં ફસાઈ મહિલા, જોબ એપ્લિકેશન પણ થઇ ગઈ રિજેક્ટ, જાણો કારણ

Amreli Live

એક્સપર્ટ દ્વારા જાણો ઘરમાં કેવી રીતે કોવીડ-19 થી લડવાની તૈયારી કરી શકો છો.

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live

મહિલા શક્તિ, રામેશ્વરમ થી 613 કિલોનો ઘંટ લઈને અયોધ્યા પહુંચી ‘બુલેટ રાની’, રામલલાને આપી ભેટ

Amreli Live

ઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.

Amreli Live

સાઢા ત્રણ લાખમાં કર્યા લગ્ન, અને પાંચ લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ કન્યા

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live