33.8 C
Amreli
20/10/2020
અજબ ગજબ

OnePlus 8T ચાર કેમેરા અને 65W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે થયો લોન્ચ, જાણો સ્પેશિફિકેશન અને કિંમત.

4 કેમેરા અને 65W ના સુપરફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે લોન્ચ થયો OnePlus 8T, જાણો બીજા ફીચર્સ. વનપ્લસ (OnePlus) એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન વનપ્લસ 8 ટી (OnePlus 8T) લોન્ચ કર્યો છે. વનપ્લસ 8 ટી ઘણા ફેરફારો સાથે માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમ કે તેમાં 120 Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. આ સિવાય આ ફોનમાં 65 W નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં ચાર રીઅર કેમેરા છે. જણાવી દઈએ કે વનપ્લસ 8 માં 30 W નું ફાસ્ટ ચાર્જિંગ હતું.

વનપ્લસ 8 ટી કિંમત : વનપ્લસ 8 ટી ને ભારતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. એક વેરિઅન્ટ 8 GB રેમ + 128 GB સ્ટોરેજ વાળો છે, જેની કિંમત 42,999 રૂપિયા છે અને બીજો 12 GB રેમ + 256 GB સ્ટોરેજ વાળો છે, જેની કિંમત 45,999 રૂપિયા છે. પ્રથમ મોડેલ એક્વામારીન ગ્રીન અને લુનાર સિલ્વરમાં આવશે, જ્યારે બીજૂ વેરિયન્ટ ફક્ત એક્વામારીન ગ્રીન કલરમાં મળશે. આ ફોન 17 ઓક્ટોબરથી એમેઝોન ઇન્ડિયા અને વનપ્લસ સ્ટોર્સ મારફતે વેચવામાં આવશે.

વનપ્લસ 8 ટી સ્પેશિફિકેશન : ફોનમાં એન્ડ્રોઇડ 11 પર આધારિત ઓક્સિજન ઓએસ 11 (OxygenOS 11) મળશે. આ સિવાય તેમાં 6.55 ઇંચની ફુલ એચડી પ્લસ ફ્લુઇડ એમોલેડ ડિસ્પ્લે મળશે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે એડ્રેનો 650 જીપીયુ અને 12 જીબી સુધી રેમ અને 256 જીબી સુધી સ્ટોરેજ મળશે.

વનપ્લસ 8 ટી નો કેમેરો : કેમેરા વિશે વાત કરીએ તો, તેમાં ક્વોડ કેમેરા સેટઅપ છે, જેમાં મુખ્ય કેમેરો 48 મેગાપિક્સલનો સોની IMX586 સેન્સર છે, જ્યારે બીજો લેન્સ 16 મેગાપિક્સલનો આઇએમએક્સ 481 અલ્ટ્રા વાઇડ સેન્સર છે, ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો મેક્રો છે અને ચોથો લેન્સ 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે, તેમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

વનપ્લસ 8 ટી બેટરી : વનપ્લસ 8 ટી માં કનેક્ટિવિટી માટે 5G, 4G, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, એનએફસી, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટમાં મળશે. ફોનમાં 4500 mAh ની બેટરી છે જે 65 W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, ફોનની બેટરી ફક્ત 39 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વિષ્ણુજીની કૃપાથી આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સંકેત છે, આવકના સાધનો વધે.

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

WHO એ પણ માન્યું હવે હવામાં ફેલાઈ રહ્યો છે કોરોના, જાણો કેટલો ખતરનાક?

Amreli Live

ચીનમાં નવી ચેપી બીમારીથી 7 મરી ગયા, 60 બીમાર, માણસોમાં ફેલાય છે એવી શંકા જણાવી

Amreli Live

આજે આ 6 રાશિઓ પર રહેશે લક્ષ્મી માતાની કૃપા, આર્થિક લાભ મળશે, વેપારનું વિસ્‍તરણ કરી શકશો.

Amreli Live

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમા જણાવ્યું કારણ, કે શા માટે યુવતીના રાત્રે કરી દેવાયા અંતિમ સંસ્કાર.

Amreli Live

ગર્ભાવસ્થામાં રોજ ખાસો તુલસી, તો થશે આ 5 અદભુત ફાયદા.

Amreli Live

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

Amreli Live

આજે સૂર્યદેવ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, આર્થિક લાભ થવાના યોગ છે, જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધિ થાય.

Amreli Live

આ એક વસ્તુ તમને સૂકી ઉધરસથી અપાવી શકે છે છુટકારો, જાણો તેનું સેવન કરવાની રીત

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, કહ્યું તેનાથી સંસ્કૃતિ….

Amreli Live

વિડીયો : વિકલાંગ મહિલાને પાણી ભરતા જોઈને દુઃખી થયા લોકો, સોનુ સૂદને મદદ માટે વિનંતી કરી.

Amreli Live

દુનિયામાં દર વર્ષે એક અરબ બાળકો થાય છે શારીરિક, માનસિક સાથે બીજી પ્રકારની હિંસાનો શિકાર.

Amreli Live

સૂર્ય ગોચર : પૂરો થઈ રહ્યો છે સૂર્ય-શનિનો અશુભ સંજોગ, 8 રાશિઓને થશે લાભ.

Amreli Live

જીઓની બાદશાહીને નોકિયા આપશે ટક્કર, જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે 2 શાનદાર 4G ફોન, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

બજારમાં મળતા સીંગતેલ, કપાસિયા તેલ કે અન્ય તેલ વિષે આ બાબત જાણી લેશો તો ફાયદામાં રહેશો.

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

મનોરંજનની દુનિયામાં ભૂકંપના ઝટકા હજી બંધ થવાનું નામ નથી લેતા, વધુ એક સફળ હીરોની આત્મહત્યા.

Amreli Live

ગુજરાતની છોકરીને ફેસબુક પર પ્રેમ થઈ ગયો ને વિમાનમાં બેસી પહોંચી બિહાર પણ પછી જે થયું એ વાંચી લો.

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live