26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

OnePlusએ લૉન્ચ કરી સ્માર્ટ ટીવીની નવી રેન્જ, શરૂઆતી કિંમત ફક્ત 12,999

વનપ્લસના 3 નવા ટીવી લૉન્ચ

વનપ્લસના 3 નવા ટીવી લૉન્ચ

નવી દિલ્હી: OnePlusએ સ્માર્ટ ટીવીની નવી રેન્જ રજૂ કરી છે. કંપનીએ U અને Y સીરિઝ અંતર્ગત 3 નવા ટીવી લૉન્ચ કર્યા છે. નવા ટીવીની શરૂઆતી કિંમત 12,999 રૂપિયા છે. આ સ્માર્ટ ટીવી એન્ડ્રોયન 9 પાઈ પર રન કરે છે. વનપ્લસ Y સીરિઝને બે ડિસ્પ્લે સાઈઝ સાથે લૉન્ચ કરવામાં આવી છે. બીજી તરફ U સીરિઝમાં કંપનીએ એક જ મૉડલ લૉન્ચ કર્યું છે જે 55 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. U સીરિઝ અંતર્ગત લૉન્ચ કરવામાં આવેલું મૉડલ આ રેન્જનું ટૉપ મોડલ છે જે વનપ્લસ સિનેમેટિક વ્યૂ સાથે આવે છે. આ મૉડલની કિંમત 49,999 રૂપિયા છે. આ તમાં ટીવી 5 જુલાઈથી એમેઝોન પર ઉપલબ્ધ થશે. બાદમાં કંપની આ તમામ મૉડલ્સ ઑફલાઈન બજારમાં પણ ઉતારશે.

વનપ્લસ ટીવી 55 U1 : કિંમત અને ઉપલબ્ધતા

વનપ્લસ ટીવી 55 U1 : કિંમત અને ઉપલબ્ધતા

વાત કરી વનપ્લસની નવી રેન્જની કિંમતની તો વનપ્લસ TV 55 U1ની કિંમત 49,999 રૂપિયા છે. આને 5 જુલાઈથી એમેઝોન પરથી ખરીદી શકાશે. બાદમાં કંપની આ ટીવી ઑનલાઈન ઉપલબ્ધ કરાવશે.

વનપ્લસ TV Y સિરીઝ : કિંમત અને અવેલેબિલિટી

વનપ્લસ TV Y સિરીઝ : કિંમત અને અવેલેબિલિટી

Y સીરિઝના 43 ઈંચ ડિસ્પ્લેવાળા મૉડલની કિંમત 22,999 રૂપિયા છે. આને 5 જુલાઈથી એમેઝોન પરથી ખરીદી શકાશે. બાદમાં કંપની આ ટીવી ઑફલાઈન પણ ઉપલબ્ધ કરાવશે. 32 ઈંચવાળા મૉડલની કિંમત 12,999 રૂપિયા છે.

વનપ્લસ TV U1 સીરિઝ

વનપ્લસ TV U1 સીરિઝ

વનપ્લસની TV U1 સીરિઝ અંતર્ગત કંપનીએ વનપ્લસ ટીવી 55U1 લૉન્ચ કર્યું છે. આ TV 55 ઈંચની ડિસ્પ્લે સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે. મોટી ડિસ્પ્લે સાથે આ ટીવીમાં યૂઝર્સને 4K રિઝૉલ્યૂશન મળશે. આ ટીવી 93 ટકા DCI-P3 ડિસ્પ્લે સાથે આવે છે જેને કંપનીએ વનપ્લસ સિનેમેટિક ડિસ્પ્લે નામ આપ્યું છે. આ ટીવી HDR 10, HDR 10, HLG અને ડૉલ્બી ડિજિટલ સપોર્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે. TV 55 U1 કંપની Oxygen Play UIથી સજ્જ છે. સાથે જ ટીવી ગૂગલના એન્ડ્રોયડ TV સૉફ્ટવેરથી પણ સજ્જ છે. ટીવીમાં યૂઝરને કિડ્ઝ મોડ, બ્લૂ લાઈટ પ્રોટેક્શન અને ડેટા સેવર પ્લસ મોડ મળે છે.

વનપ્લસ TV Y સીરિઝ

વનપ્લસ TV U1 સીરિઝ

આ સીરિઝ અંતર્ગત કંપની 32 ઈંચ અને 43 ઈંચના બે સ્માર્ટ ટીવી લાવી છે. બંને ટીવી વનપ્લસ સિનેમેટિક ડિસ્પ્લે સાથે આવે છે. 32 ઈંચ ટીવી HD ડિસ્પ્લે સાથે આવે છે જેનું રિઝોલ્યૂશન 1366X768 પિક્સલ છે. બીજી તરફ 43 ઈંચનું મોડ ફુલ HD ડિસ્પ્લે સાથે આવે છે અને તેનું રિઝોલ્યૂશન 1920X1080 પિક્સલ છે. Y સીરિઝના બંને ટીવી 10W સ્પીકર અને ડૉલ્બી ઑડિયો સપોર્ટ સાથે આવે છે.

પ્લે સ્ટોર અને ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ

પ્લે સ્ટોર અને ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ

Y સીરિઝના ટીવી ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત U સીરિઝની જેમ આ સ્માર્ટ ટીવીમાં પણ વનપ્લસ પ્લે, વનપ્લસ કનેક્ટ અને કિડ્ઝ મોડ જેવા ફીઝર્સ યૂઝર્સને મળશે.


Source: iamgujarat.com

Related posts

હવે તો ભગવાન પણ કોંગ્રેસની સાથે નહીં : જેપી નડ્ડા

Amreli Live

RBIનું એક ફરમાન અને ઉદય કોટકને લાગશે ‘સૌથી મોટો’ ઝટકો

Amreli Live

29 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સોનુ સૂદે ફેસ શીલ્ડ ડોનેટ કરીને પોલીસને બતાવી ‘રિયલ હીરો’

Amreli Live

12 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોનાનો વધતો કહેર: અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી 200થી વધુના મોત

Amreli Live

બોયફ્રેન્ડને મળીને ખુશ-ખુશ થઈ ગઈ હિના ખાન, આપ્યા રોમાન્ટિક પોઝ

Amreli Live

અમેરિકા અને બ્રિટને લગાવ્યો આરોપ, રશિયા ચોરી રહ્યું છે કોરોના વેક્સીન રિસર્ચ

Amreli Live

ISROના મંગળયાને મંગળના સૌથી મોટા ચંદ્રની તસવીર લીધી

Amreli Live

કાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર

Amreli Live

અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ

Amreli Live

સુશાંતે નિધન બાદ ટ્વિટર પર આલિયા ભટ્ટને ફોલો કરી! યૂઝર્સ કરી રહ્યા છે દાવા

Amreli Live

ચીને માન્યું, ગલવાનમાં તેના એક કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત થયું

Amreli Live

ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો સંયોગ, દેશ-દુનિયા પર પડશે આ અસર

Amreli Live

અમદાવાદમાં સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં 1500 જેટલા કોવિડ બેડ ખાલી

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

એક જ સ્થળે રમાઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના આપઘાતથી હચમચી ગયો શ્રીસંત, કહ્યું – હું તે જ સ્ટેજ પર હતો પણ…

Amreli Live

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

Amreli Live

રિલિફ રોડ પરના ચાઈના માર્કેટ સામે કરણી સેનાનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચક્કાજામ

Amreli Live