26.8 C
Amreli
20/09/2020
સમાચાર

મોરબી કોરોના પોઝિટિવ દર્દી સાથે અમરેલી જિલ્લાના ૩૦ લોકો દિલ્હી ગયેલ.

 • મોરબીમાં કોરોના નો પોઝિટિવ આવેલ દર્દી સાથે અમરેલી જિલ્લાના ૩૦ લોકો દિલ્હી અને અન્ય સ્થળોએ સાથે ફરવા ગયેલ.
  ગઈ ૨૨ માર્ચે આ બધા લોકો પાછા ફર્યા હતા. તેમની સાથે ગયેલા ૩૦ પૈકી ૨૨ ખંભા તાલુકાના તાંતણિયાના હતા જયારે બાકીના ૮ પૈકી ૪ ખંભાના અને ૪ સાવરકુંડલાના હતા.
  મોરબીના જે દર્દીમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તેનાથી આ ૩૦ લોકો ૨૨ માર્ચે જુદા પડી ગયા હતા અને સદ્દભાગ્યે આજે ૧૭ મા દિવસે તેમનામાંથી કોઈને કોરોનાના લક્ષણો જણાયા નથી. આમ છતાં અમરેલી જિલ્લાના આરોગ્ય તંત્રે સાવચેતી ખાતર તેમને અને તેમના ગાઢ સંપર્કમાં રહેતા કુલ ૭૯ લોકોને આગામી ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઇનમા
  રાખી દીધા છે.
  લોકડાઉંનનો આજે ૧૪ મોં દિવસ છે. સદ્નસીબે
  ————————————————-હજી એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી કે હાલ
  —————————————————હોસ્પિટલમાં એક પણ શંકાસ્પદ દર્દી પણ નથી.
  ———————————————
  ઉપરની ઘટનાને વિગતે જણાવવાનો હેતુ એટલોજ છે કે આપણી એક નાનકડી બેદરકારી માત્ર આપણાને જ નહિ પણ આપણા પરિવાર અને આપણા પુરા જિલ્લાને મુશ્કેલીમાં મૂકી શકે છે.
  તાંતણિયા અને ખંભાના આ ૩૦ લોકોની રાજ્ય બહારની પ્રવાસની હિસ્ટરી હતી.
  આપણી આજુબાજુમાં વિદેશથી, રાજ્ય બહારથી કે બીજા જિલ્લામાંથી લોકડાઉન પછી કોઈ પ્રવેશ્યા હોય તો ગામના સરપંચ, આગેવાનો તુરત એની જાણ વિસ્તારના આરોગ્ય ખાતાના અધિકારીને કરે તે ખુબ જ જરૂરી છે.
  ~ ડો.ભરત કાનાબાર

Related posts

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

Amreli Live

સારહી યુથ ક્લબ” ની ટિમ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયાના આર્થિક સહયોગથી ભૂખ્યાને ભોજન માટેની તડામાર તૈયારીઓ.

Amreli Live

કોરોના સામે જંગ : મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ 4.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

Amreli Live

Pm Narendra Modi appeal to all Indians,

Amreli Live

ડો.કાનાબાર સાહેબ /પીપી સોજીત્રા સાહેબ દ્વારા ગરીબ માણસો ને અનાજ પહોંચાડવાની સરાહનીય વ્યસ્થા

Amreli Live

વડોદરામાં પંચમહાલના કોરોના પોઝિટિવ દર્દીનું મોત, રાજ્યમાં વાયરસે 8નાં જીવ લીધા

Amreli Live

લાખ લાખ સલામ આજે પોલીસને જે કોરોના અને લોકો ની વચ્ચે અત્યારે ઢાલ છે અને જુઓ કેવા કેવા કાર્ય કરે છે લોકો માટે,

Amreli Live

કોરોના વાઇરસનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા કેવી હોય છે? કેટલા જોખમમાં કામ કરે છે લેબ ટીમ?

Amreli Live

ઘાતક થઈ રહ્યો છે કોરોનાનો ચેપ, નવા દર્દીઓનાં મગજમાં લોહીની ગાંઠો જોવા મળી

Amreli Live

એક જ પરિવારની બે દીકરી લોકડાઉનની સ્થિતિમાં 24 કલાક ફરજ બજાવી રહી છે પોતાની ફરજ

Amreli Live

પાંડવરા બત્તી અદભુત વનસ્પતિ

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live

ચિત્તલરોડ વિસ્તાર માં સેનેટાઈજ ની પ્રશંસનીય કામગીરી કરવામા આવી

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક કોયડો બની રહ્યા 88 વર્ષના યોગી પ્રહલાદ જાની.

Amreli Live

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

Amreli Live

કોરોના લૉકડાઉનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ રીતે કરશે નિરાધારોની મદદ

Amreli Live

લોકડાઉન 5 પર ટકેલી છે ઝારખંડની નજર, ખરાબ સ્થિતિમાં વધશે કડકાઈ, જાણો શું છે તૈયારી.

Amreli Live

ગોંડલના તબીબ USAમાં કોરોનાના દર્દીઓને બચાવી રહ્યા છે,

Amreli Live

સુરત : દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં શહેરમાંથી 72 લોકો હાજર હતા, તંત્રમાં ફફડાટ

Amreli Live

કોરોના ઇફેકટ : અમદાવાદમાં 16 વર્ષથી ચાલી આવતી ખાસ પરંપરા આ વખતે તૂટશે

Amreli Live

કોરોના પોઝિટિવના શુક્રવારે વધુ 7 કેસ નોંધાયા, તમામ કેસ અમદાવાદના

Amreli Live