28.8 C
Amreli
22/10/2020
અજબ ગજબ

Mission Impossible 7 ની શૂટિંગ પર ‘મેડ ઈન ઇન્ડિયા’ મોટરસાઇકલ ચલાવતા દેખાયા ટોમ ક્રુઝ, વાયરલ થયો વિડીયો

‘Mission Impossible 7’માં વાગ્યો ‘મેડ ઈન ઇન્ડિયા’ મોટરસાઇકલનો ડંકો, ટોમ ક્રુઝનો વિડીયો થયો ખુબ વાયરલ. ઇટલીમાં ચાલી રહેલું ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ 7’ નું શૂટિંગ આજકાલ ભારતમાં હેડલાઇન્સ બની ગયું છે, અને તેનું કારણ છે BMW G 310 GS બાઈક. હવે તમે વિચારી રહ્યા હશો કે આ બાઇકમાં એવું શું છે? તો તેનો જવાબ છે, હોલીવુડના સુપરસ્ટાર એક્ટર ટોમ ક્રૂઝ દ્વારા પોતાની ફિલ્મના શૂટિંગમાં તેની સવારી કરવી. હકીકતમાં ટોમ ક્રુઝ BMW ની આ બાઇક પર બેસેલા જોવા મળ્યા છે, જે ભારતમાં બનાવવામાં આવી છે.

હોલીવુડ ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ 7’ ના શૂટિંગનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટોમ ક્રુઝ ‘મેડ ઇન ઈન્ડિયા’ બાઈક BMW G 310 GS પર બેસેલા જોવા મળી રહ્યા છે. જો કે, વાયરલ વીડિયોમાં તે બાઈકને દોડાવતા નહિ પણ વળાંક લેતા દેખાઈ રહ્યા છે.

શૂટિંગના આ વીડિયો પરથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે, ટોમ ક્રૂઝ પોતાની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ 7’ માં મેડ ઇન ઈન્ડિયા બાઈક BMW G 310 GS ચલાવતા જોવા મળશે. જાણકારી માટે જણાવી દઈએ કે, BMW G 310 GS (બીએમડબ્લ્યુ જી 310 જીએસ) ભારતમાં હોસુરમાં આવેલા ટીવીએસ પ્લાન્ટમાં બનાવવામાં આવે છે, જે ભારત અને અન્ય દેશોમાં વેચાય છે.

BMW G 310 GS ની કિંમત : કિંમતની વાત કરીએ તો ભારતીય બજારમાં BMW G 310 GS ની એક્સ શો-રૂમ કિંમત 2.85 લાખ રૂપિયા છે.

BMW G 310 GS પરફોર્મન્સ : જણાવી દઈએ કે, BMW G 310 GS માં પાવર માટે 313 સીસી, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ, ફ્લૂ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 34 બીએચપી મહત્તમ પાવર અને 4250 આરપીએમ પર 28 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હિસારમાં શરુ થશે ગધેડીના દૂધની પહેલી ડેરી, 1 લીટરની કિંમત સાંભળીને ચોક્કી જશો.

Amreli Live

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, પણ નોકરે લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી કર્યું આવું કામ…..

Amreli Live

અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા સંકેત, ટિકટૉક ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી હવે આ એપનો વારો.

Amreli Live

કોવિડ 19 વેક્સીનને લઈને બિલ ગેટ્સે આ સમાચારને કહ્યા ફેક ન્યુઝ.

Amreli Live

માતાની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે લાભકારક નીવડશે, ધન, માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

10 રાજ્યોમાં આવ્યા છે કોરોનાના 86% કેસ, સરકાર અને અધિકારી સ્વીકારી રહ્યા નથી કમ્યુનિટી ટ્રાંસમિશન, 10 કરોડ સુધી કેસ થઇ શકે છે

Amreli Live

પ્રથમ કોરોના રસીનું રજીસ્ટ્રેશન કરી દરેકને ચકિત કરી દીધા, પુતિને પોતાની પુત્રીને જ આપી રસી.

Amreli Live

‘જો મને કાલે ખબર પડે કે મારી દીકરી જોયા અને દીકરો ફરહાન ડ્રગ્સ લે છે તો…’

Amreli Live

પત્ની સાથે ઝગડા અને વિવાદોથી કંટાળીને પતિ એ એવો નિર્ણય લીધો જે કોઈએ પણ ના લીધો હોય.

Amreli Live

ગુરુ-શુક્રનો સમસપ્તક યોગ, આ 6 રાશિઓ થવા જઈ રહી છે માલામાલ

Amreli Live

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

આ પણ તાજમહેલ… કર્ણાટકના શ્રીનિવાસ ગુપ્તાએ બનાવી સ્વર્ગીય પત્નીનું મીણનું પૂતળું.

Amreli Live

અખ્તરે જણાવ્યું : અલ્લાહએ જો અધિકાર આપ્યો તો ઘાસ ખાઈ ને જીવીશ, પરંતુ પાકિસ્તાની સેનાનું બજેટ જરૂર વધારીશ

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

કોરોનાની સારવારનો દાવો કરતા પતંજલિની દવા કોરોનીલની જાહેરાત ઉપર પ્રતિબંધ, આચાર્ય બાલકૃષ્ણએ મોકલ્યો જવાબ

Amreli Live

અર્જુન એવોર્ડ મળવાથી ઇશાંત શર્મા બોલ્યા – મારી પત્ની આ પુરસ્કારની વધારે હકદાર છે.

Amreli Live

કળિયુગનો લક્ષ્મણ : નાના ભાઈએ નવા મકાનના હવનમાં આવવા માટે મોટાભાઈને આમંત્રણ આપ્યું, પછી જે થયું એ દરેકે જાણવું જોઈએ.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

પબજીની ટેવમાં વિદ્યાર્થીએ ગુમાવ્યા પિતાના લાખો રૂપિયા, 3 મહિનામાં આખું બેંક એકાઉન્ટ ખાલી, જાણો આખી સ્ટોરી

Amreli Live

આ છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, અહીં જ ભોલેનાથે આપ્યો હતો બ્રહ્માને શ્રાપ.

Amreli Live

ઉતાવળમાં બનેલ કોરોનાની રસી ફરી પુનરાવર્તિત કરી શકે છે પોલિયો જેવી ઘટના

Amreli Live