26.5 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

Microsoftએ બંધ કરી પોતાની દુકાનો, હવે માત્ર ઓનલાઈન કરશે કામ

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે શુક્રવારે જાહેરાત કરી કે તે દુનિયાભરમાં આવેલા પોતાના 83 રીટેલ સ્ટોરને કાયમ માટે બંધ કરી રહી છે. કંપની તરફથી અપાયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, હવે તેનું ફોકસ ઓનલાઈન સ્ટોર પર હશે. કંપની રીટેલ ટીમના લોકોને સેલ્સ અને સપોર્ટ અંગે ટ્રેનિંગ આપશે અને ગ્રાહકોને પહેલાની જેમ સેવાનો અનુભવ થતો રહેશે. ન્યૂઝ લેટરમાં કહેવાયું છે કે, માત્ર 4 સ્ટોર ખુલ્લા રહેશે, જેમાં હવે પ્રોડક્ટનું વેચાણ નથી થતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

કંપનીએ કહ્યું કે, તે બદલાયેલી સ્થિતિમાં ડિજિટલ સ્ટોર Microsoft.com પર ફોકસ કરશે અને ઈન્વેસ્ટ પણ કરવાનું પણ ચાલુ રાખશે. માઈક્રોસોફ્ટ Xbox અને Windows દ્વારા દર મહિને 190 દેશોના બજારમાં 1.2 અબજ લોકો સુધી પહોંચે છે.

કંપનીના વાઈસ પ્રેસિડન્ટ ડેવિડ પોર્ટરે કહ્યું કે, કોરોના સંકટ કાળમાં ઓનલાઈન સેલ્સમાં વધારો થયો છે. અમારા પોર્ટફોલિયોમાં મોટાભાગની ડિજિટલ પ્રોડક્ટ્સ છે. અમારી ટીમે શાનદાર કામ કર્યું અને ફિઝિકલ લોકેશન પર ન જવા છતાં કસ્ટમર્સને કોઈ પ્રકારની ફરિયાદ નથી.


Source: iamgujarat.com

Related posts

કપિલ શર્માના મોટા ફેન છે 82 વર્ષના દાદી, હોસ્પિટલથી ઘરે આવતાની સાથે જ કર્યું આ કામ

Amreli Live

ચીનથી દુર થયેલી 600 વિદેશી કંપનીઓને લલચાવવાની તૈયારી, ભારતને ફિનિશ્ડ પ્રોડક્ટનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય.

Amreli Live

ધોરણ 10 પછી ડિપ્લોમાઃ 13 જુલાઈથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

Amreli Live

TikTok સ્ટાર જન્નત ઝુબેરે એપ પર લાગેલા પ્રતિંબધ પર પોતાનો મત રજૂ કર્યો

Amreli Live

અનલોક 1: જાણો, સીએમ રૂપાણીએ કઈ 15 મોટી જાહેરાતો કરી?

Amreli Live

ગુજરાત સરકારે 58,000 કરોડ રુપિયાના ખર્ચે ચાઈનીઝ ટેબલેટ્સ ખરીદ્યાઃ કોંગ્રેસ

Amreli Live

તીડને ભગાડવાનો આવો જુગાડ ભારતીય જ કરી શકે!

Amreli Live

અમદાવાદ-સુરતમાંથી દેશનું પહેલું નકલી ટોસિલિઝુમેબ દવા બનાવીને વેચવાનું કૌભાંડ પકડાયું

Amreli Live

સુરત: કોરોનાએ ઉથલો મારતાં પોલીસકર્મીનું મોત, 5 દિવસ પહેલા જ થયા હતા ડિસ્ચાર્જ

Amreli Live

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

ફ્રેન્ડને ફોન કર્યો અને તેના પપ્પાએ ફોન ઉપાડી લીધો, ના બોલાવનું બોલ્યો અને..

Amreli Live

Fact Check: ચીની રાજદૂત સાથે ગાંધી પરિવારની તસવીર વર્ષ 2008ની છે?

Amreli Live

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યા, પણ પાયલટ માન્યા નહીં

Amreli Live

આ શહેરમાં જુલાઈના અંત સુધીમાં 2 લાખ સુધી પહોંચી શકે છે કોરોનાના કેસ

Amreli Live

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live

ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ક્વોરન્ટાઈન થયા શક્તિસિંહ ગોહિલ

Amreli Live

મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ચૌક્સેનું કેન્સરના કારણે નિધન

Amreli Live

3 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાત નજીક પહોંચી શકે, ભારેથી અતિભારે વરસાદ પડશે: IMD

Amreli Live

વાયરલ ઓડિયો અંગે ભાજપે રાજસ્થાન સરકારને પૂછ્યા આ 5 સવાલ

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Amreli Live