30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

શ્રીનગરઃ કાશ્મીરમાં માર્યા ગયેલા એક આતંકવાદીની માને રાઈફલ સાથે તસવીર પડાવવા અને કથિત રીતે લોકોને આતંકવાદી જૂથોમાં ભરતી કરાવવા માટે ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાતં પોલીસે કુલગામમાં સક્રિય એક આતંકવાદીની બહેનની પણ આતંકવાદીઓની ભરતી કરાવવામાં કથિત ભૂમિકા માટે ધરપકડ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી અબ્બાસ શેખની બહેન અને માર્યા ગયેલા આતંકવાદી તૌસીફની મા નસીમા બાનોની 20 જૂને ધરપકડ કરાઈ હતી. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, મહિલા (નસીમા બાનો) યુવાનોને આતંકવાદી રેન્કમાં ભરતી કરાવવામાં સામેલ હતી. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલી મહિલાની એક તસવીર જેમાં તે પોતાના દીકરા સાથે એક હથિયાર ચલાવી રહી છે, ઘણું બધું કહી જાય છે. એ સમયે તેનો દીકરો સક્રિય આંતકવાદી હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસે એ ટીકાઓને ફગાવી દીધી કે, આતંકવાદીઓના પરિવારજનોને પુરાવા વિના નિશાન બનાવાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, કાયદા મુજબ જ ધરપકડ કરવામાં આવી છે. કાશ્મીર ઝોન પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી કે, જમ્મુ-કાશ્મીર પોલીસ પુરાવા વિના આતંકવાદીઓના પરિવારને નિશાન નથી બનાવતી. સક્રિય આતંકવાદી અબ્બાસ શેખની બહેન અને માર્યા ગયેલા આતંકવાદી તૌસીફની મા નસીમ બાનોની યુવાનોને આતંકવાદી રેન્કમાં ભરતી કરાવવામાં સામેલ હોવાના આરોપમાં 20 જૂને ધરપકડ કરવામાં આવી.


Source: iamgujarat.com

Related posts

કોરોનાની સારવાર લઈ રહી છે શ્રેણુ પરીખ, પ્રેમ અને પ્રાર્થના બદલ ફેન્સનો માન્યો આભાર

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનો થયો, અંકિતાએ કરી ભાવુક પોસ્ટ

Amreli Live

ડિપ્રેશન અને કામના અભાવે આ એક્ટરે મનોરંજન ઈન્ડસ્ટ્રીને કહ્યા રામ રામ, પોતાના ઘરે ઈંદોર પરત ફર્યો

Amreli Live

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે આવી પહોંચ્યો સાપ, પછી જે થયું તે જાણવા જેવું

Amreli Live

નકલી ટોસિલિઝુમેબ દવાનું કૌભાંડ: પકડાયેલો આરોપી ગયા વર્ષે બન્યો હતો ‘મિસ્ટર અમદાવાદ’

Amreli Live

Videocon ગ્રુપના ચેરમેન સામે CBIએ નોંધી ફરિયાદ

Amreli Live

જુનાગઢ: કોરોનાને અટકાવવા આ સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

Amreli Live

કાંડ કરીને પોતાને મરેલો સાબિત કરીને નવા નામ સાથે અમેરિકામાં વસી ગયો, 28 વર્ષ પછી તેનું પાપ છાપરે ચડી પોકાર્યું.

Amreli Live

સુરત: ચોરીની શંકાએ પરપ્રાંતીય શ્રમિક પર ટોળાનો હુમલો, કોંગ્રેસ કાઉન્સિલર સહિત 6ની અટક

Amreli Live

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા 4.5 નોંધાઈ

Amreli Live

મુંબઈ પોલીસ પાસે આવ્યો સુશાંત સિંહનો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જાણો શું છે તેમાં

Amreli Live

કોરોના પર ખુશખબરી, બે દેશી વેક્સીનનું થશે હ્યુમન ટ્રાયલ

Amreli Live

04 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અર્થતંત્રને બેઠું કરવા ગુજરાત સરકાર જાહેર કરી શકે ₹5 હજાર કરોડનું ‘આત્મનિર્ભર’ પેકેજ

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સુરતઃ કોરોના સંક્રમિત રત્નકલાકારોને પૂરો પગાર આપી હોસ્પિટલ ખર્ચ ભોગવી રહ્યા છે ડાયમંડ યુનિટો

Amreli Live

મંત્રી કાનાણીના દીકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેની બબાલનો ઓડિયો વાયરલ

Amreli Live

લગભગ 7 મહિનાથી ભાજપના સંપર્કમાં હતા સચિન પાઈલટઃ અશોક ગેહલોત

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા, 68% પશ્ચિમ ભાગના

Amreli Live

માર્કેટમાંથી લાવેલા દૂધને આ રીતે રાખો કોરોના મુક્ત

Amreli Live

21 જૂને થયેલા ગ્રહણની અસર રહેશે 6 મહિના સુધી, દરેક રાશિ પર જોવા મળશે આ પ્રભાવ

Amreli Live