31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

IAS ઓફિસર નૂપુરની સ્ટોરી, 5 વખત ફેલ થયા પછી 11 મા રેન્ક સાથે UPSC પરીક્ષા કરી પાસ.

નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે, વાંચો IAS ઓફિસર નૂપુરની સ્ટોરી, 5 વખત ફેલ થયા પછી સીધો 11 મો રેન્ક મેળવ્યો. દિલ્હીની નપુર ગોયલે યુપીએસસી સિવિલ સેવા 2019 પરીક્ષામાં 11 મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નુપુર ગોયલનું સપનું IAS અધિકારી બનવાનું હતું અને તેમણે એ સફળતા 6 માં અટેમ્પ્ટમાં પ્રાપ્ત કરી છે. નુપુરના જણાવ્યા મુજબ તેમણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેને સફળતા સરળતથી ન મળી. નુપુરે બસ હાર ન માની અને મહેનત ચાલુ રાખી.

નુપુર ગોયલે દિલ્હીમાં તેમના માતા પિતા અને નાના ભાઈ સાથે રહે છે. તેના પિતા એક વેપારી છે અને માં ઘર સંભાળે છે. નુપુર ગોયલે DTU દિલ્હીથી B.Tech. ની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને પબ્લિક એડમીનીસ્ટ્રેશનમાં MA ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે. નુપુરના જણાવ્યા મુજબ જયારે તે કોલેજના છેલ્લા વર્ષમાં હતી, ત્યારે તેમણે યુપીએસસી સિવિલ સેવા વિષે વિચાર્યું.

નુપુરે તેના વિષે તેમની કોલેજના સિનિયર્સ અને ફેકલ્ટી સાથે વાત કરી અને તેમની પાસેથી યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા વિષે માહિતી લીધી. નુપુરના જણાવ્યા મુજબ તેમણે સિવિલ સેવકની તૈયારીને કારણે કોલેજના પ્લેસમેંટ ડ્રાઈવમાં ભાગ પણ ન લીધો. નુપુરે વર્ષ 2014માં તેની પહેલી યુપીએસસી સિવિલ સેવા અટેમ્પ્ટ કર્યા અને ઈન્ટરવ્યું સ્ટેજ સુધી પહોચી પણ ગઈ. પરંતુ ફાઈનલ કટ ઓફમાં તેનું સિલેકશન ન થઇ શક્યું.

પહેલી નિષ્ફળતાથી નુપુરે હાર ન માની અને આગળના અટેમ્પ્ટની તૈયારીમાં લાગી ગઈ. પરંતુ બીજા અટેમ્પ્ટમાં નુપુર પ્રિલીમ્સ સુધી પાસ ન કરી શકી. વર્ષ 2016માં નુપુરે ત્રીજી વખત યુપીએસસીનો અટેમ્પ્ટ આપ્યો અને ઈન્ટરવ્યું સ્ટેજ સુધી પહોચી પણ ગઈ. પરંતુ તેનું ફાઈનલ સિલેકશન ન થઇ શક્યું.

નુપુરે ચોથી વખત ફરીથી પેપર આપ્યું. પરંતુ તે પ્રિલીમ્સ પાસ ન કરી શકી. પંચમી વખત પણ નુપુરને સફળતા ન મળી. આમ તો તેવામાં વર્ષ 2017માં નુપુરે IB ની પરીક્ષા આપી અને વર્ષ 2019માં તેમણે IB અધિકારીની નોકરી મળી ગઈ. પરંતુ નુપુરે IAS બનવાના સપના ન છોડ્યા અને વર્ષ 2019માં 6 અટેમ્પ્ટ કર્યા. આ અટેમ્પ્ટમાં નુપુરની મહેનત કામ કરી ગઈ અને તેમણે 11 મો નંબર પ્રાપ્ત કર્યો. તેની સાથે જ તે IAS અધિકારી બની ગઈ. નુપુરના જણાવ્યા મુજબ મહેનતને કારણે જ તેનું સપનું સાચું થઇ શક્યું.

જે લોકો IAS અધિકારી બનવાના સપના જુવે છે તેને નુપુર સલાહ આપે છે કે પ્રિલીમ્સ પરીક્ષા માટે મોક ટેસ્ટ અને પીવીયસ ઈયર પેપર સોલ્વ કરો. વધુમાં વધુ લખવાની પ્રેક્ટીસ કરો અને નિબંધ સારી રીતે લખો. જો સારી રીતે મહેનત કરશો તો સફળતા જરૂર મળશે.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સૂર્યદેવની આ 6 રાશિવાળા પર રહેશે નજર, જીવનની દરેક મુશ્કેલીઓનો આવશે અંત.

Amreli Live

દિવાળી પર બની રહ્યો છે સર્વાર્થસિદ્ધિ યોગ, 5 રાશિઓના ઘરે આવશે ધનલક્ષ્મી.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

કોરોનાથી બરબાદ થયા 2 પરિવાર, 6 દિવસમાં 3 ભાઈઓના મૃત્યુ, દીકરી અનાથ

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

હવે મીઠામાં ફટાફટ બનાવો માર્બલ કેક, જાણો તેની રેસિપી

Amreli Live

દિવ્ય વૃક્ષોના બગીચાની વચ્ચે બનશે શ્રીરામનું મંદિર, જાણો બીજું હશે શું ખાસ.

Amreli Live

4 મહિનામાં આત્મનિર્ભર, હવે ભારત દર મહિને 50 લાખના આ પ્રોડક્ટ્સ કરશે નિકાસ

Amreli Live

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

Amreli Live

સફળતાના નવા શિખરો સર કરશે આ 5 રાશિઓના લોકો, દરેક ક્ષેત્રમાં મારશે બાજી.

Amreli Live

હરિયાણાના ગામમાં વિતાવ્યું શ્રી ગુરુ ગોવિંદ સિંહનું બાળપણ, જાણો શું છે લખનૌર સાહેબની ખાસિયતો

Amreli Live

ઘરમાં ચાલી રહી છે પૈસાની તંગી તો મોર પીંછાના કરી લો આ ઉપાય, દુર થઇ જશે ગરીબી

Amreli Live

મેકઅપ વિના આવી દેખાય છે સાઉથની આ 8 અભિનેત્રી, જુઓ ફોટોઝ

Amreli Live

બુધવારે ચંદ્રના શુભ પ્રભાવથી આ 4 રાશિના લોકોને રહેશે મોજ, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

શુભ ગણેશ ચતુર્થી 2020, ગણેશજીને આ વસ્તુઓ અર્પણ કરવાથી મળે છે સુખ-સમૃદ્ધિ, આ કામ કરશો તો થઇ જશે ગુસ્સે.

Amreli Live

બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

Amreli Live

5 રાશિઓ માટે દિવસ રહેશે શુભ, મેષ અને મિથુન રાશિવાળા રહે સતર્ક, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

ફિલ્ટરવાળા માસ્ક માટે એક્સપર્ટની ચેતવણી, જાણો કેટલું ખતરનાક છે.

Amreli Live