28.8 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

IAS ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે? વધ-ઘટ સિવાય સાચો જવાબ આપી નોકરી લઇ ગયો છોકરો

સ્ત્રીનું એવું કયું રૂપ છે, જે બધા જોઈ શકે છે પરતું તેનો પતિ ક્યારેય જોઈ શકતો નથી? જાણો IAS ઈન્ટરવ્યુંના વિચિત્ર સવાલના જવાબ. IAS Interview Questions in gujarati/ UPSC Questions: સંઘ લોક સેવા આયોગમાં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી પ્રિલીમ્સ પરીક્ષા 2020 આવતા મહીને 4 ઓક્ટોબરના રોજ લેવાશે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ તેનું ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ (UPSC Personality Test) માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. આઈએએસ ઈન્ટરવ્યુમાં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમાર માટે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણી જરૂર જાણી લો. ખાસ કરીને યુપીએસસી પરીક્ષા પછી આઈએએસમાં પૂછવામાં આવેલા આ પ્રશ્નો અને તેના જોરદાર જવાબ વાંચીને તમારુ GK પણ સારું થઇ જશે.

પ્રશ્ન – જો કોઈએ ભૂલથી હેન્ડ સેનેટાઈઝર પી લીધું તો શું થશે?

જવાબ – આલ્કોહોલવાળા હેન્ડ સેનેટાઈઝરને પીવાથી શરીરમાં ચેતા તંત્રને નુકશાન પહોંચી શકે છે. સેનેટાઈઝરમાં આલ્કોહોલ હોવાને કારણે આખી બોટલ પીવાથી વ્યક્તિને નશો પણ ચડી શકે છે. તે ઉપરાંત લો બ્લડ શુગર, કોમા અને હુમલા પણ વધી શકે છે.

પ્રશ્ન – આઈપીએલની ટીકીટના પૈસા કોની પાસે જાય છે?

જવાબ – આઈપીએલની ટીકીટના પૈસા રમવાવાળી બંને ટીમ અને આઈપીએલ ઓર્ગેનાઈઝર એટલે (BCCI) ની પાસે જાય છે.

પ્રશ્ન – મહિલાનું એવું કયું રૂપ છે જેને બધા જુવે છે પરંતુ તેનો પતિ ક્યારે પણ નથી જોઈ શકતો?

જવાબ – વિધવાનું રૂપ.

પ્રશ્ન – લીડર અને મેનેજરમાં શું ફરક હોય છે?

જવાબ – આ પ્રશ્ન સિવિલ સેવા પરીક્ષા 2017 માં 117 મો રેન્ક પ્રાપ્ત કરવાવાળા સુરજ કુમાર રાયને પૂછવામાં આવ્યો હતો. તેણે જવાબ આપ્યો, Leader does the right thing, and Manager does the thing rightly. એટલે કે લીડર સારું કામ કરે છે જયારે મેનેજર કામને સારી રીતે કરે છે. બોર્ડે આગળ કહ્યું તમારા જવાબને સ્પષ્ટ કરો. તો સુરજે કહ્યું કે, બંનેનું કામ એક બીજા સાથે ઘણું મળતું આવે છે પરંતુ લીડર દિશા આપે છે, એક માર્ગદર્શક તરીકે પણ કામ કરે છે, તે પોતાના ફોલોઅર્સને પ્રેરિત કરે છે અને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે તેને પ્રોત્સાહિત કરે છે. તેની ઉપર પોતાની અસર છોડે છે.

અને જે મેનેજર હોય છે તેનું કામ થોડું ડીટેલ્ડ હોય છે. તે ક્યારેક ક્યારેક નાના-નાના કામ પણ કરે છે. યોજના પણ બનાવે છે અને આયોજન પણ કરે છે. લક્ષ્યને દિશા આપે છે. વ્યવસ્થાની જોગવાઈ અને સમન્વય સ્થાપિત કરે છે. આ જવાબ સાંભળીને સુરજને પૂછવામાં આવ્યું કે, તમે શું બનવા માગો છો, લીડર કે મેનેજર? તો તેણે જવાબ આપ્યો કે, હું એડમીનીસ્ટ્રેટર બનવા માગું છું. તે જવાબ આપવાથી તેનું આઈએએસમાં સિલેકશન થઇ ગયું હતું.

પ્રશ્ન – જો તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો સૌથી પહેલો નિર્ણય કયો લેશો?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો, આપણા દેશની સૌથી મોટી સમસ્યા બેકારી છે એટલા માટે સૌથી પહેલા બેરોજગાર માટે નોકરીની તકો ઉપલબ્ધ કરાવીશ. આપણા દેશમાં ઘણા બધા એવા યુવાનો છે જે ઉચ્ચ શિક્ષણ લેવા છતાં બેકાર ફરી રહ્યા છે. બીજું શિક્ષણના અધિકારને જુદી જુદી શિષ્યવૃત્તિ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન આપીશ, ખાસ કરીને કન્યાઓ માટે જેથી માતા પિતા તેને સ્કુલ મોકલી શકે.

પ્રશ્ન – બંદુકની ગોળીની સ્પીડ કેટલી હોય છે?

જવાબ – બંધુકની ગોળીની સરેરાશ સ્પીડ 2500 ફૂટ પ્રતિ સેકન્ડ હોય છે. લગભગ 1700 માઈલ પ્રતિ કલાકના હિસાબથી.

પ્રશ્ન – પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ-ગોળ ફરે છે તો આપણે કેમ નથી ફરતા?

જવાબ – પૃથ્વી એક નિર્ધારિત ગતિથી પોતાની ધરી ઉપર ફરી રહી છે, અને આપણે તેની સાથે એજ ગતિથી ફરી રહ્યા છીએ, એટલા માટે આપણને આપણા ફરવાનો અનુભવ નથી થતો. જો પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો જરૂર આપણે તેની ગતિને અનુભવી શકીએ. પૃથ્વી તેની ધરી ઉપર ફાઈટર પ્લેનની લગભગ બમણી (1600 kph) ગતિએ એટલે કે ઘણી ઝડપી ગતિથી ફરતી રહે છે. પૃથ્વીના એક સરખી ગતિથી પોતાની ધરી પર ફરવાને કારણે જ આપણે તેના ફરવાનો અનુભવ નથી કરી શકતા, કેમ કે આપણે પણ તેજ ગતિએ પૃથ્વી સાથે ફરી રહ્યા છીએ.

પ્રશ્ન – તમે ક્યારેય પણ નાસ્તામાં શું નથી ખાઈ શકતા?

જવાબ – ડીનર, રાતનું ભોજન.

પ્રશ્ન – એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે?

જવાબ – 5,25,600 મિનીટ.

wall clock

પ્રશ્ન – બે જોડિયા બાળકો મે માં જન્મ્યા હતા, પરંતુ તેમના જન્મ દિવસ જુનમાં છે. તે કેવી રીતે શક્ય છે?

આ પ્રશ્નનો જવાબ છે – મે શહેરનું નામ છે.

પ્રશ્ન – માણસ 24 કલાકમાં કેટલા શ્વાસ લે છે?

જવાબ – 17 થી 30 હજાર વખત.

પ્રશ્ન – જો ટ્રેનના પાટા ઉપર કરંટ લગાવી દે તો શું થશે, કેમ કે ટ્રેનના પાટા તો દુર સુધી ફેલાયેલા હોય છે?

જવાબ – જો ટ્રેનના પાટા ઉપર કરંટ લગાવી દેવામાં આવે તો સૌથી પહેલો પ્રશ્ન મગજમાં એ આવે કે, શું દુર સુધી ફેલાયેલા પાટાને કોઈ સ્પર્શ કરે તો તેને પણ કરંટ લાગી શકે છે? પરંતુ એવું નથી. કરંટ વધુ દુર સુધી નહિ ફેલાય કેમ કે પાટા જમીન સાથે જોડાયેલા હોય છે, અર્થિંગ સિસ્ટમને કારણે કરંટ વધુ દુર સુધી નહિ ફેલાય. આમ તો જ્યાં કરંટ મુકવામાં આવ્યો છે ત્યાં રહેલા લોકોને તેનું નુકશાન વેઠવું પડી શકે છે.

પ્રશ્ન : જો દિવસમાં તારા ચમકે અને રાત્રે સૂરજ તો શું થશે?

જવાબ : કંઈક જ નહિ થાય, તમે બંનેના નામ બદલી દેશો. દિવસને રાત અને રાતને દિવસ કહેવાનું શરુ કરી દેશો.


Source: 4masti.com

Related posts

આ અઠવાડિયે 7 રાશિઓ માટે આર્થિક સફળતાના બન્યા છે યોગ, 1 રાશિને છે રાજયોગ

Amreli Live

આ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, તેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

Amreli Live

દશેરાના દિવસે હોય છે અબુઝ મુહૂર્ત, શુભ કર્યો માટે હોય છે ખુબ ઉત્તમ સમય.

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

ના જોઈતા તલ અને મસાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા.

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

અધિકમાસમાં પણ અટકતા નથી આ 4 શુભ કર્યો, જાણો આ મહિને જન્મેલ બાળકો કેમ હોય છે ભાગ્યશાળી

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

આયુષ્માન યોગની સાથે રહેશે ખાસ નક્ષત્ર, આ રાશિના લોકોને મળશે સુખ, ધનમાં થશે વૃદ્ધિ

Amreli Live

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ, આ 2 રાશિઓને પડશે મુશ્કેલીઓ અને આ 3 રાશિ વાળાને થશે લાભ

Amreli Live

દુર્ભાગ્ય દૂર કરવા માટે અધિક માસમાં ભગવાન વિષ્ણુને ચડાવો આ 5 વસ્તુઓ.

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

જાણો Maruti S-Presso ના સૌથી સસ્તા મોડલની કિંમત, તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ.

Amreli Live

કુમાર અને રવિ નામના બન્યા શુભ યોગ, જાણો કઈ રાશિની સમસ્યાઓ થશે ઓછી, કોના આવશે સારા દિવસો.

Amreli Live

સૂર્ય આવશે ચિત્રા નક્ષત્રમાં, જાણો કઈ રાશિઓનો સમય રહેશે અશુભ, કોના આવશે સારા દિવસ.

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live