34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

IAS ઈન્ટરવ્યુંમાં પુછ્યું, દહેજમાં સસરા બંગલો આપે તો શું કરશો? ઉમેદવારે ફટાકથી આપ્યો આવો જવાબ

IAS ઈન્ટરવ્યુંમાં પુછ્યું – ઝાડ ઉપર પાંચ પક્ષી બેઠા હતા, બે પક્ષીએ ઉડવાનો નિર્ણય કર્યો, હવે જણાવો કેટલા વધ્યા?

IAS ઈન્ટરવ્યું પ્રશ્નો : સંઘ લોક સેવા આયોગ (Union Public Service Commission) પરીક્ષાની તૈયારી સાથે સાથે ઈન્ટરવ્યું માટે તમારા મગજને પણ તેજ કરવાનું હોય છે. યુપીએસસી ઈન્ટરવ્યું માટે રીજનીંગ જનરલ નોલેજ અને પોતાના પસંદગીના વિષય પુર પૂરી ધગશ અને ઈમાનદારી સાથે તૈયારી કરવામાં આવે તો સફળ જરૂર થાય છે. તેમાં ઉમેદવારની વિચારસરણી, તર્કશક્તિ અને ક્ષમતા માપવામાં આવે છે. તેમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જે મગજ ફેરવી દે અથવા વિચાર કરવા માટે મજબુર કરી દે.

વ્યક્તિની વિચારસરણી અને દ્રષ્ટિ પારખવા માટે તેના શોખ અને ગમતી અને ન ગમતી ઉપરાંત સમાજમાં રહેલી સમસ્યાઓના આધારે પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમને એવા જ થોડા જનરલ નોલેજ અને ટ્રીકી પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એ એવો કયો શબ્દ છે, જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ ત્રણે શબ્દ આવે છે?

જવાબ – ગુલાબ જાંબુ

પ્રશ્ન – ન ભોજન ખાય છે, ન હવા લે છે, છતાં પણ સખત પહેરો ભરે છે, જણાવો શું છે?

જવાબ – તાળું

પ્રશ્ન – OK નું ફૂલ ફોર્મ શું થાય છે?

જવાબ – આમ વાતચીતમાં આપણે રોજ આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકો તેનું ફૂલ ફોર્મ જાણતા હશે. આમ તો OK નું ફૂલ ફોર્મ Objection Killed છે અને OK ને Olla Kalla or Oll Korrect ની રીતે વધુ ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકન ઈંગ્લીશમાં ઉપયોગમાં લેવાતો શબ્દ છે તેનો અર્થ ‘બધું ઠીક’ થાય છે. અમેરિકન ઈંગ્લીશ શબ્દ Olla Kalla મોટાભાગે કોઈ વાતને લઈને એપ્રુવલ, એગ્રીમેન્ટ અને કરેકશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જે પાણી પિતા જ મરી જાય છે?

યુપીએસસીના ઈન્ટરવ્યુંમાં ઘણી વખત કંઈક એવા ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે સાંભળવામાં ઘણા મુશ્કેલ લાગે છે પરંતુ થોડું પણ મગજ ચલાવવાથી તે સરળતાથી હલ થઇ જાય છે. જો તમે બુદ્ધિશાળી છો, તો આવા પ્રશ્ન તમારા માટે રમત જેવા લાગે છે. તેમાં થોડા પ્રશ્ન નિષ્ણાંતોએ અલગ અલગ ઈન્ટરવ્યુંમાં શેર કર્યા છે, ઉમેદવારે ઘણી ચતુરાઈથી આ કોયડા જેવા પ્રશ્નો ઉકેલ્યા અને નોકરી મેળવી.

સાચો જવાબ – તરસ

પ્રશ્ન – ઝાડ ઉપર પાંચ પક્ષી બેઠા હતા, બે પક્ષીએ ઉડવાનો નિર્ણય કર્યો હવે જણાવો કેટલા વધ્યા?

જવાબ – પાંચ કેમ કે બે પક્ષીએ માત્ર ઉડવાનો નિર્ણય કર્યો પરંતુ ઉડ્યા નહિ.

પ્રશ્ન – ખીલ ચહેરા ઉપર જ કેમ થાય છે?

જવાબ – યુપીએસસી વાળા ઉમેદવારને દરેક વિષયની માહિતી હોવી જોઈએ એટલા માટે સામાન્ય જીવન વાળા પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો સીધો સંબંધ વિજ્ઞાન સાથે હોય છે.

આ પ્રશ્નનો જવાબ ઉમેદવારે આવી રીતે આપ્યો – સામાન્ય રીતે એંડ્રોજન હાર્મોન દ્વારા ખીલને ટ્રીગર કરવામાં આવે છે, તે ઉપરાંત સ્કીન ઓઈલી થવાને કારણે પણ ખીલ થાય છે, બીજું આ સમસ્યા જેનેટિક પણ હોઈ શકે છે.

પ્રશ્ન – ક્યા જાનવરનું હ્રદય તેના માથા ઉપર હોય છે?

જવાબ – દરિયાઈ દેડકા

પ્રશ્ન – તમારા સસરા તમને દહેજમાં મોટો બંગલો આપવા માંગે છે, તમે હા કહેશો કે ના?

જવાબ – બિહારના IRAS અધિકારી આદિત્ય ઝા ને ઈન્ટરવ્યુંમાં આ પ્રશ્ન તે વખતે ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યો હતો. આદિત્યએ પ્રશ્ન સાંભળતા પહેલા કહ્યું, જો તે મોટો એવો બંગલો છે અને તે પોતાની ખુશીથી પોતાની દીકરીને આપવા માંગે છે, તો હું મારી ધર્મપત્ની સાથે વાત કરીને નિર્ણય લઈશ કે લેવામાં આવે કે નહિ. આમ તો દહેજ લેવું કે દેવું આપણા સમાજમાં ગુનો છે અને ખોટું પણ છે.

ઈન્ટરવ્યું બોર્ડ આદિત્યના આ જવાબથી સંતુષ્ટ ન હતા.

પ્રશ્ન – અંગ્રેજીના 3 અક્ષરોનો તે કયો શબ્દ છે, જે એક છોકરીને મહિલા બનાવી દે છે?

જવાબ – Age એટલે ઉંમર

પ્રશ્ન – તે કયું જાનવર છે, જે ક્યારેય પાણી નથી પીતું?

જવાબ – કાંગારું અને ઉંદર, ઉંદર તો પાણી વગર કાંગારુંથી પણ વધુ સમય સુધી જીવતા રહી શકે છે.

પ્રશ્ન – તે શું છે, જેને માથું છે પૂંછડી છે પરંતુ શરીર નથી?

જવાબ – મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સિક્કો એટલે ચલણ

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જે તડકામાં પણ સુકાતી નથી?

જવાબ – પરસેવો.

પ્રશ્ન – કઈ એવી ખાવાની વસ્તુ છે, જે હજારો વર્ષ સુધી ખરાબ જ થતી નથી?

જવાબ – મધ

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જે પુરુષ છુપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે?

જવાબ – પર્સ

પ્રશ્ન – મરચું તીખું કેમ હોય છે?

જવાબ : મરચા કૈપ્સીસીન નામનું એક કંપાઊંડ મરચાની વચ્ચે વાળા પડ ઉપર મળી આવે છે કૈપ્સીસીન જીભ અને ત્વચાની નસો ઉપર અસર કરે છે. જેથી બળતરા અને ગરમીનો અહેસાસ થાય છે. આ સામાન્ય જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે ખાવા-પીવાથી લઈને, મરચું તીખું કેમ લાગે છે લોકો વિચારે છે મરચું તીખું જ હોય છે જયારે એવું નથી. મરચામાં રહેલા કૈપ્સીસીન માણસની ત્વચા ઉપર વિપરીત અસર કરે છે એટલા માટે આપણેને તીખું લાગે છે કે બળતરા જેવો અહેસાસ કરાવે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

50 વર્ષ પછી મળ્યો ‘હાર્મોનિયમ’ જેવો અવાજ કાઢતો દુર્લભ કૂતરો.

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

Amreli Live

7 કરોડ વેપારીઓએ 1 હજાર કરોડ ચાઈનીઝ રાખડીઓના ઓર્ડર રદ્દ કર્યા, આ વખતે બંધાશે સ્વદેશી રાખડી

Amreli Live

ચપટી પાઉડરથી પાણી શુદ્ધ, નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડમાં થયો સમાવેશ

Amreli Live

દિવાળી પહેલા આ સહેલી રીતે કરો પોતાના ઘરના દરેક ખૂણા સાફ.

Amreli Live

કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

Amreli Live

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

Amreli Live

ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

Amreli Live

આવવાની છે નાગ પંચમી, શિવરાત્રી, હરિયાળી ત્રીજ અને રક્ષાબંધન, નોંધી લો તારીખ અને વાર.

Amreli Live

12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

Amreli Live

મોટા સમાચાર : આ તારીખે દિવાળીની જેમ ઝગમગ થશે અયોધ્યા નગરી, CM યોગીએ આપ્યો આદેશ.

Amreli Live

નિધિવનમાં આજે પણ રાસ રમે છે શ્રી રાધા-કૃષ્ણ

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

લાઈમલાઈટથી દૂર રાખે છે બોલિવૂડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં કોઈનાથી ઓછી નથી.

Amreli Live

સૂર્ય અને શનિદેવ વચ્ચે કયો સંબંધ છે, જાણો શનિદેવની કેટલીક વિશેષ વાતો

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live

એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live