30.4 C
Amreli
30/10/2020
અજબ ગજબ

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા મજાના સવાલો ઉપર એક વખત નજર તો નાખો

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા મજેદાર સવાલો : જયારે વરસાદ નીચે આવે છે તો શું ઉપર જાય છે?

યૂપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે સીએસઈનું છેલ્લું ચરણ હોય છે ઇન્ટરવ્યૂ. તેના અંકોના આધાર પર મેરિટ તૈયાર થાય છે, અને તે અંક રેંક નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવો વાંચીએ એવા જ અમુક મજેદાર સવાલ જે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે.

પ્રશ્ન : એક અંધારી તોફાની રાત્રે તમે કારમાં ક્યાંક જઈ રહ્યા છો. રસ્તામાં બસ સ્ટેશન પર તમને ત્રણ લોકો મળે છે. તેમાંથી એક વૃદ્ધ મહિલા છે જે ઘણી બીમાર છે, બીજો તમારો બેસ્ટ ફ્રેન્ડ છે જેણે મુશ્કેલીમાં તમારી મદદ કરી હતી, અને ત્રીજી એક છોકરી છે જે એકદમ એવી છે જેવી જીવનસાથી મેળવવા માટે તમે હંમેશાથી સપના જુઓ છો. તમે પોતાની સાથે ગાડીમાં ફક્ત 1 વ્યક્તિને જ બેસાડી શકો છો. એવામાં તમે કોને લિફ્ટ આપશો?

જવાબ : હું ગાડીમાંથી ઉતરીશ અને ગાડીની ચાવી મારા બેસ્ટ ફ્રેન્ડના હાથમાં આપીશ અને કહીશ કે તે આ વૃદ્ધ મહિલાને કારમાં બેસાડીને પોતાની સાથે લઇ જાય અને હોસ્પિટલ પહોંચાડી દે. હું ત્યાં રોકાઈને મારી પસંદની સાથી સાથે બસ આવવાની રાહ જોઇશ.

પ્રશ્ન : જો એક રેડ હાઉસ લાલ ઈંટથી બન્યું છે, પિંક હાઉસ ગુલાબી ઈંટથી બન્યું છે, બ્લૂ હાઉસ ભૂરી ઈંટથી બન્યું છે, બ્લેક હાઉસ કાળી ઈંટથી બન્યું છે, તો ગ્રીન હાઉસ શેનાથી બન્યું હશે?

જવાબ : ગ્રીનહાઉસ ગેસથી બનેલું હોય છે.

પ્રશ્ન : એક ખેતરમાં ખેડૂત પાસે ઘાસના 4 ઢગલા હતા, અને તેની નજીકના ખેતરમાં પણ ઘાસના 4 ઢગલા હતા. જો તે બધા ઘાસના ઢગલાને ભેગા કરે, તો તે ખેડૂત પાસે કેટલા ઘાસના ઢગલા થાય?

જવાબ : જો ખેડૂત ઘાસના બધા ઢગલા ભેગા કરી દે, તો તેની પાસે કુલ એક ઘાસનો ઢગલો રહેશે.

પ્રશ્ન : વર્ષ 1919 માં શું પૂરું થયું હતું?

જવાબ : વર્ષ 1919 માં વર્ષ 1918 પૂરું થયું હતું.

પ્રશ્ન : જયારે પૈંડાની શોધ થઈ હતી તો શું થયું હતું?

જવાબ : ક્રાંતિ.

પ્રશ્ન : ગ્રેવિટીનું સેંટર શું હોય છે?

જવાબ : ગ્રેવિટી શબ્દના સેંટરમાં V અક્ષર આવે છે. (gravity)

પ્રશ્ન : જયારે વરસાદ નીચે આવે છે તો ઉપર શું થાય છે?

જવાબ : છત્રી.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live

આ છે ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક ગાડીઓ, 4.53 લાખની શરૂઆતની કિંમતમાં મળે છે 22 kmpl ની માઈલેજ

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

નવરાત્રીમાં હીરોએ Pleasure+ નું પ્લેટિનમ એડિશન કર્યું લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live

શું છે શિવ પંચાક્ષર મંત્ર અને શિવ પંચાક્ષર સ્ત્રોત? શિવ પૂજાના સમયે કરો તેનો જાપ

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

OnePlus 8T ચાર કેમેરા અને 65W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે થયો લોન્ચ, જાણો સ્પેશિફિકેશન અને કિંમત.

Amreli Live

MS Dhoni અને હું હોટલના રૂમમાં જમીન ઉપર બેસીને ખાવાનું ખાતા હતા, સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો.

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

અર્જુન એવોર્ડ મળવાથી ઇશાંત શર્મા બોલ્યા – મારી પત્ની આ પુરસ્કારની વધારે હકદાર છે.

Amreli Live