29 C
Amreli
22/09/2020
મસ્તીની મોજ

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું કે તમને એક દિવસનો પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો શું કરશો? કેન્ડિડેટનો જવાબ દિલ જીતી લેશે

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું કે ક્યાં દેશમાં ફક્ત ચાલીસ મિનિટની જ રાત હોય છે? ના જાણતા હોય તો ક્લિક કરી જાણી લો. IAS Interview Questions in hindi/ UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી પ્રિલીમ્સ પરીક્ષા 2020 આવતા મહીને 4 ઓક્ટોબરના રોજ લેવાશે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે.

યુપીર્સસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો.

interview
interview

પ્રશ્ન – ‘મને ન સમજાવશો’નું અંગ્રેજી અનુવાદ કરો

જવાબ – Don’t Underestimate Me.

પ્રશ્ન – 10 રૂપિયામાં એવી કઈ વસ્તુ ખરીદશો, જેનાથી આખો રૂમ ભરાઈ જાય?

જવાબ – 10 રૂપિયામાં અગરબત્તી ખરીદી શકાય છે, તેની સુગંધથી રૂમ શું આખું ઘર ભરાઈ શકે છે.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જે માત્ર બોલવાથી જ તૂટી જાય છે?

જવાબ – આ પ્રશ્નનો જવાબ આપવામાં સારા સારા પાછા પડી જાય છે. તેનો સાચો જવાબ છે, મૌન કે શાંતિ.

પ્રશ્ન – જો તમે ડીએમ છો અને તમને સમાચાર મળે કે બે ટ્રેન સામસામી અથડાઈ ગઈ છે તો તમે શું કરશો?

જવાબ – સૌથી પહેલા તો માહિતી મેળવીશ કે કઈ ગાડી અથડાઈ છે માલગાડી કે પેસેંજર ગાડી ત્યાર પછી પગલા લેવામાં આવશે.

પ્રશ્ન – એટીએમ કાર્ડનો પીન 4 આંકડાનો જ કેમ હોય છે?

જવાબ – જોન એડ્રીયન શેફર્ડ બેરોને એટીએમ પીન માટે છ આંકડાની સંખ્યાને પસંદ કરી હતી, પરંતુ જયારે તેમણે તેની પત્ની કૈરોલીન ઉપર તેનો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો, તો તેની પત્ની માત્ર 4 આંકડાનો કોડ યાદ રાખી શકતી હતી. ત્યારે તેણે 4 આંકડાનો ATM Pin રાખવાનો નિર્ણય કર્યો, તેની પાછળનું કારણ એ હતું કે સરેરાશ માનવનું મગજ 6 આંકડાની સરખામણીમાં 4 આંકડાની સંખ્યાને સરળતાથી યાદ રાખી શકે છે.

પ્રશ્ન – રૂમમાં રાખવામાં આવેલા ફ્રીજનો દરવાજો ખોલવાથી રૂમ ઠંડો થશે કે ગરમ?

જવાબ – ગરમ થઇ જશે.

પ્રશ્ન – ક્યા દેશમાં માત્ર 40 મિનીટની રાત હોય છે?

જવાબ – નોર્વેમાં માત્ર 40 મિનીટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

પ્રશ્ન – માણસની એક આંખનું વજન આશરે કેટલું હોય છે?

જવાબ – માણસની એક આંખનું વજન આશરે 8 ગ્રામ હોય છે.

પ્રશ્ન – જો તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે, તો સૌથી પહેલો નિર્ણય કયો લેશો?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો, આપણા દેશની સૌથી મોટી સમસ્યા બેકારી છે, એટલા માટે સૌથી પહેલા બેકારી માટે નોકરીની તકો ઉપલબ્ધ કરાવીશ. આપણા દેશમાં ઘણા બધા એવા યુવાનો છે, જે ઉચ્ચ શિક્ષણ લેવા છતાં બેકાર ફરી રહ્યા છે. બીજું શિક્ષણના અધિકારને જુદી જુદી શિષ્યવૃત્તિ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન આપીશ, ખાસ કરીને કન્યાઓ માટે જેના માતા પિતા તેને સ્કુલ મોકલી શકે.

પ્રશ્ન – એવો કયો પ્રશ્ન છે, જેનો જવાબ ક્યારેય હા માં નથી આપી શકાતો?

જવાબ – શું તમે સુઈ ગયા છો?

પ્રશ્ન – તમારા ઘરમાં આગ લાગી છે અને શહેરમાં રમખાણ થઇ રહ્યા છે, તમે સૌથી પહેલા ક્યાં જશો?

જવાબ – ઉમેદવારે કહ્યું – જ્યાં law એંડ order ની સમસ્યા છે, હું ત્યાં જઈશ રસ્તામાં ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટેશનને જાણ કરીશ.

પ્રશ્ન – માઈકલના પિતાજીને ત્રણ દીકરા છે, પહેલાનું નામ મે અને બીજાનું નામ જુન છે, તો ત્રીજા દીકરાનું નામ શું છે?

જવાબ – માઈકલ

પ્રશ્ન – એક માણસ આઠ દિવસ ઊંઘ વગર કેવી રીતે રહી શકે છે?

જવાબ – તે રાત્રે સુવે છે.

plate cup
plate cup

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જે ખાવા માટે ખરીદવામાં આવે છે, પરંતુ ખાવામાં નથી આવતી?

જવાબ – પ્લેટ

પ્રશ્ન – તમારા શહેરમાં કેટલી ટ્રાફિક લાઈટસ છે?

જવાબ – પ્રશ્ન સાંભળીને કોઈ પણ શહેરની લાઈટ ગણવા લાગશે પરંતુ તેનો સાચો જવાબ છે – ત્રણ ટ્રાફિક લાઈટ્સ – લાલ ગ્રીન અને પીળી.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભારત માટે ગેલાર્ડ ક્રાઇસે કરી હતી આ ભવિષ્યવાણી, સંસારને એક તાંતણે બાંધવાની કહી હતી વાત.

Amreli Live

આ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, તેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

ધીરુભાઇ અંબાણીની દીકરીઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો કયાં થયા તેઓના લગ્ન.

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ પર વરસશે ભગવાન શિવની અપાર કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

રામનગરીનું ખોવાઈ ગયેલ ગૌરવ આપવા માટે 491 વર્ષમાં થયા અગણિત સંઘર્ષ.

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

જાણો ગણેશજીના અવતારો અને તેમણે કયા કયા અવતારમાં કયા કયા અસુરોને પરાજિત કર્યા હતા.

Amreli Live

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

ઘર બનાવતા શીખો બિહારની પારંપરિક મીઠાઈ ‘ચંદ્રકલા’ બનાવવાની સરળ રીત.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

ગણપતિની કૃપાથી આ 3 રાશિઓનો આવવાનો છે શુભ સમય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

MS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ રહી જશો.

Amreli Live

10 સૌથી ચોખ્ખા શહેરોમાં ગુજરાતના 4 શહેર, ભોપાલ 7 માં નંબર ઉપર, બનારસ બેસ્ટ ગંગા ટાઉન ઘોષિત.

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live