28.2 C
Amreli
19/01/2021
અજબ ગજબ

IAS ઇન્ટરવ્યૂનો ખતરનાક સવાલ : એક આંખનું વજન કેટલું હોય છે? કેન્ડિડેટના જવાબથી ખુશ થયા અધિકારી

80 માંથી 8 કેટલી વખત બાદ કરી શકાય છે? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ પર અટકી ગયા મોટા-મોટા બુદ્ધિમાન લોગ. સંઘ લોક સેવા આયોગ સિવિલ સર્વિસીસ પરીક્ષાને પાસ કરવાળા લોકોને હોંશિયાર માનવામાં આવે છે. ઘણા બુદ્ધિમાની અને સક્ષમ લોકો જ ઓફિસરની નોકરી મેળવી શકે છે. આ પરીક્ષાને પાસ કરવામાં ઘણા લોકોને વર્ષો નીકળી જાય છે, તો અમુક પહેલીવારમાં જ યુપીએસસી ક્રેક કરી લે છે. ઘણી વાર કેન્ડિડેટ પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂમાં નાપાસ થઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં અધિકારી મૂંઝવી દે તેવા પ્રશ્ન પૂછે છે.

દર વર્ષે સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષામાં લાખો કેન્ડિડેટ ભાગ લે છે. તમે પણ આઇએએસ ઇન્ટરવ્યૂની તૈયારી માટે સખત મહેનત કરતા રહેશો તો જ સફળતા મળશે. ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટ મુશ્કેલ સવાલ પર અટકી ન જાય, એટલા માટે આજના આ આર્ટિકલમાં અમે તમારું જીકે મજબૂત થાય તેવા સવાલ લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ આઈએએસ ઇન્ટરવ્યૂના અમુક ખતરનાક સવાલ અને તેના જવાબ.

સવાલ : તમે એક રૂમમાં અંધારામાં બંધ છો, તમારી પાસે ફાનસ, મીણબત્તી, ગેસ સ્ટવ અને માચીસ છે. તો તમે સૌથી પહેલા શું સળગાવશો?

જવાબ : માચીસ.

સવાલ : ચમચીની શોધ ક્યાં થઇ હતી?

જવાબ : ચમચીની શોધ મિસ્ર (ઇજિપ્ત) માં થઇ હતી, ત્યાં એક લાકડા, પથ્થર, હાથી દાંત ઉપરાંત પણ ઘણા પ્રકારની ધાતુઓમાંથી ચમચી બનાવવામાં આવતી હતી. શ્રીમંત લોકો સોના-ચાંદી અને તાંબામાંથી પણ ચમચી બનાવરાવતા હતા.

સવાલ : સુરેશના ફોટા તરફ ઈશારો કરીને કરણે કહ્યું કે, તેની બહેનના પિતા મારી પત્નીની માં ના પતિ છે, કરણ અને સુરેશનો શું સંબંધ છે?

જવાબ : સાળા-બનેવી.

સવાલ : સુતી વખતે મોં માંથી લાળ કેમ નીકળે છે?

જવાબ : સુતી વખતે અમુક લોકોના મોં માંથી લાળ નીકળે છે, તે લાળ ભોજન પચાવવામાં મદદ કરે છે. સુતી વખતે ઘણા લોકો પડખું ફરીને સુઈ રહ્યા હોય છે. અને તેનાથી ચહેરાની નસો રીલેક્સ થઇ ગઈ હોય છે.

સવાલ : આંગળીના ટચાકા ફોડવાથી અવાજ કેમ આવે છે?

જવાબ : આંગળીના ટચાકાનો અવાજ હાડકાઓના સાંધામાં જે તૈલી પદાર્થ હોય છે તેના પરપોટા ફૂટવાને કારણે આવે છે. જયારે એક વખત સાંધામાં બનેલા પરપોટા ફૂટી જાય છે, તો ફરી વખત બનવામાં 15 થી 20 મિનીટ લાગે છે.

સવાલ : એવું કયું પ્રાણી છે જે 30 ફૂટ સુધી છલાંગ મારી શકે છે?

જવાબ : કાંગારુ.

સવાલ : ગરોળી પાણી પીતા કેમ જોવા મળતી નથી?

જવાબ : ગરોળીને તેના ભોજનમાંથી જ જરૂરી પાણી મળી જાય છે તેને અલગથી પાણીની જરૂર પડતી નથી.

સવાલ : એક ટ્રક ડ્રાઈવર રોંગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો, પરંતુ પોલીસે તેને ન રોક્યો એવું કેમ?

જવાબ : કેમ કે ટ્રક ડ્રાઈવર ચાલતો ચાલતો જઈ રહ્યો હતો.

સવાલ : કુશ્તીમાં ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ મેળવવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ છે?

જવાબ : સાક્ષી મલિક.

સવાલ : મહેશના આઠ છોકરા છે અને તેની એક-એક બહેન છે, તો મહેશને કુલ કેટલા બાળકો છે?

જવાબ : મહેશના કુલ 9 બાળકો છે.

સવાલ : બંદુકની ગોળીની સ્પીડ કેટલી હોય છે?

જવાબ : બંધુકની ગોળીની સરેરાશ સ્પીડ 2500 ફૂટ પ્રતિ સેકન્ડ હોય છે. લગભગ 1700 માઈલ પ્રતિ કલાકના હિસાબથી.

સવાલ : એક આંખનું વજન કેટલું હોય છે?

જવાબ : માણસની એક આંખનું વજન લગભગ 8 ગ્રામ હોય છે.

સવાલ : 80 માંથી 8 કેટલી વખત બાદ કરી શકાય છે?

જવાબ : એક જ વાર.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વધેલી રોટલીથી બનાવો રોટલી કટલેટ્સ, 15 મિનિટમાં બની જશે આ ટેસ્ટી નાસ્તો.

Amreli Live

તમે પણ કરાવી છે બેંકમાં FD તો આ છે ખુબ જ જરૂરી વાતો, જાણી લેશો તો હંમેશા રહેશો ફાયદામાં.

Amreli Live

સુંદરતામાં બોલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે આ ટીવી સ્ટાર્સની પત્નીઓ, જુઓ ફોટા.

Amreli Live

પ્રવાસી મજૂરો માટે હવે ઉભી થઈ ગઈ મોટી મુસીબત, ત્રણ મહિનાથી નથી મળ્યું કોઈ….

Amreli Live

બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાના આ છે ફાયદા, સરળ રીતે જાણો તમારું આધાર લિંક છે કે નથી.

Amreli Live

કયા શહેરમાં 5 સૂર્ય દેખાય છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે એવા સવાલ કે તમને ચક્કર આવી જાય.

Amreli Live

ડુંગરી ખાઈને 400 થી વધારે લોકો થયા બીમાર, જાણો કયો રોગ એમને લાગુ પડ્યો.

Amreli Live

મજેદાર જોક્સ : બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, પહેલો ભિખારી : યાર તે વ્યક્તિ તને આટલા બધા ટાઈમ સુધી…

Amreli Live

વધી રહ્યું છે દેવું કે પછી બાળકોના લગ્નમાં અડચણ આવે છે, તો સમજી લો ઘરમાં હશે આ વાસ્તુ દોષ.

Amreli Live

મારી જેમ તમે પણ કરી શકો છો 7 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું, ફોલો કરો GM ડાયટ પ્લાન.

Amreli Live

મજબુરીની મજૂરી : મજૂરોની અછત થઇ તો બીએ અને એમએ પાસ યુવાઓ કરવા લાગ્યા અનાજની વાવણી.

Amreli Live

કેમ ઉજવવામાં આવે છે માસિક શિવરાત્રી પર્વ, જાણો તેનું મહત્વ અને પૂજા વિધિ.

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

સૂર્યગ્રહણવાળા આ અઠવાડિયામાં આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, સૂર્યદેવની કૃપાથી થશે લાભ.

Amreli Live

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

Amreli Live

સચિન તેંડુલકરે શેયર કર્યો દીકરી સાથે ક્યૂટ ફોટો, લખ્યું – ‘ઇતના “સારા” ક્યુટનેસ કહા….’

Amreli Live

મહિલા હોય કે પુરુષ, આત્મનિર્ભર બનીને લાખો કમાવાનો એક શ્રેષ્ઠ આઈડિયા આ પણ છે.

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

ફક્ત 13,000 રૂપિયાથી શરુ કર્યો હતો બિઝનેસ, આજે દેશના ટોપ 100 અમીરોમાંથી છે શામેલ.

Amreli Live

આ છે 5 લાખથી પણ ઓછી કિંમતની ટોપ 5 કારો, ફેસ્ટિવલ સીઝનમાં આ કારો પર પણ ડિસ્કાઉન્ટ.

Amreli Live

ગૌતમ બુદ્ધ કથા : જીવનમાં ફક્ત તે જ સફળ થઇ શકે છે, જેમની અંદર ધીરજ હોય છે.

Amreli Live