24.4 C
Amreli
29/10/2020
અજબ ગજબ

Honda Amaze નું સ્પેશિયલ એડિશન ભારતમાં થયું લોન્ચ, કિંમત આટલા લાખથી શરૂ.

ભારતમાં લોન્ચ થયું હોન્ડા અમેઝનું સ્પેશિયલ એડિશન, જાણો તેના ફીચર્સ અને કિંમત વિષે. હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (Honda Cars India Limited – HCIL) એ ભારતમાં પોતાની પ્રખ્યાત પ્રીમિયમ સેડાન અમેઝ (Amaze) નું સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું છે. આ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ એક સ્પેશિયલ એડિશન મોડેલ રજૂ કર્યું છે, જેથી વધુમાં વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડી શકાય અને વેચાણમાં વધારો કરી શકાય. અમેઝના સ્પેશિયલ એડિશનમાં નવા ફીચર્સ શામેલ કરવામાં આવ્યા છે, જે ગ્રાહકોને ખૂબ ગમશે.

જો તેની કિંમતની વાત કરીએ તો કંપનીએ ભારતમાં અમેઝ (પેટ્રોલ મેન્યુઅલ ટ્રિમ) નું નવું એડિશન 7.00 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) માં લોન્ચ કર્યું છે. તેમજ તેના ડીઝલ સીવીટી ટ્રીમને 9.10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.

ફિચર્સ : જો કી હાઇલાઇટ્સ વિશે વાત કરીએ તો આ કારના સ્પેશિયલ એડિશનમાં ડિજિપેડ 2.0 – 17.7 સે.મી. નું ટચસ્ક્રીન એડવાન્સ ડિસ્પ્લે ઓડિઓ સિસ્ટમ, સ્લીક અને સ્ટ્રાઇકિંગ બોડી ગ્રાફિક્સ, સ્પેશિયલ સીટ કવર, એર્ગોનોમિકલી પોઝિશંડ સ્લાઇડિંગ આર્મ રેસ્ટ અને સ્પેશિયલ એડિશન લોગો બેજિંગ મળશે.

પ્રાઈઝ લિસ્ટ :

સ્પેશિયલ એડિશન પેટ્રોલ મેન્યુઅલ – 7,00,000 રૂપિયા.

સ્પેશિયલ એડિશન પેટ્રોલ સીવીટી – 7,90,000 રૂપિયા.

સ્પેશિયલ એડિશન ડીઝલ મેન્યુઅલ – 8,30,000 રૂપિયા.

સ્પેશિયલ એડિશન ડીઝલ સીવીટી – 9,10,000 રૂપિયા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

Amreli Live

જીડીપી વધે કેવી રીતે? જાણી લો આ ઉપાય, તો ભારતનો જીડીપી વધી જશે, લોકોને મળશે કામ અને રૂપિયા.

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

દીકરા સાથે લગ્નના 22 મહિના પછી પણ શારીરિક સંબંધ ના બાંધતા સાસુએ વહુ વિરુદ્ધ નોંધી FIR, પતિ બોલ્યો…

Amreli Live

કરોડો રૂપિયા કમાય છે કપૂર પરિવાની દીકરી કરિશ્મા, તો પણ પહેરે છે આટલી સસ્તી ટી-શર્ટ, જાણો કિંમત.

Amreli Live

વિજય રથ પર સવાર થઈ શ્રીરામને તિલક કરવા જશે સીએમ યોગી, વિજયાદશમીના દરેક કાર્યક્રમોમાં જોડાશે.

Amreli Live

એક્સપર્ટ દ્વારા જાણો ઘરમાં કેવી રીતે કોવીડ-19 થી લડવાની તૈયારી કરી શકો છો.

Amreli Live

લગ્નમાં આવી રહી છે અડચણો તો શ્રાવણના પવિત્ર મહિનામાં કરો આ ઉપાય, દૂર થઈ જશે દરેક અડચણો.

Amreli Live

શનિદેવની દ્રષ્ટિ પડવાથી ગણપતિનું માથું હવામાં વિલીન થઇ ગયું હતું, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

અર્જુન એવોર્ડ મળવાથી ઇશાંત શર્મા બોલ્યા – મારી પત્ની આ પુરસ્કારની વધારે હકદાર છે.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

Amreli Live

આ રાશિના લોકોને ધનલાભના યોગ છે, વેપારમાં લાભ થાય, ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે.

Amreli Live

ડીઝલ કાર ખરીદતા સમયે ફક્ત માઈલેજ જ નહિ, આ વાતોને પણ ધ્યાનમા રાખો.

Amreli Live

આ ફળને જાણો છો, વજન ઓછું કરવામાં કઈ રીતે તે ફાયદાકારક છે જાણો વિગતે

Amreli Live

Huawei FreeBuds Studio હેડફોન થયા લોન્ચ, 24 કલાકનો છે બેટરી બેકઅપ

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

આ રાશિવાળાનો વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે, ભાગીદારીમાં લાભ મળશે.

Amreli Live

વાત એક એવા વ્યક્તિની જે સુગંધ માત્રથી વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી લેતા હતા….

Amreli Live

બબીતાજીને એક યુઝરે પૂછી હતી એક રાતની કિંમત, તેના પર ભડકી ગઈ બબીતાજી અને આપ્યો આવો જવાબ

Amreli Live

મીન રાશિના લોકોને આજે નોકરી-વ્યવસાયમાં લાભ રહેશે, જાણો અન્ય રાશિવાળાનો કેવો રહેશે દિવસ.

Amreli Live