31.2 C
Amreli
24/09/2020
મસ્તીની મોજ

Hero થી લઈને Bajaj સુધીની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ માઇલેજ આપતી બાઈક્સ, સ્ટારટિંગ કિંમત 43,994 રૂપિયા

સૌથી સસ્તી હોવાની સાથે સારી માઈલેજ પણ આપે છે આ બાઈક્સ, કિંમતની સાથે જાણો સંપૂર્ણ માહિતી. દેશમાં સસ્તી અને સારી એવરેજ વાળા બાઈક્સની માંગ હંમેશા માટે રહે છે. ખાસ કરીને લોકોને કમ્યુટર સીગ્મેંટની બાઈક વધુ ગમે છે. ઓછી કિંમત, સારી એવરેજ અને ઓછું મેન્ટેનંશને લીધે લોકો એવી બાઈક વધુ પસંદ કરે છે. આજે અમે તમને આ લેખમાં દેશની ટોપ 3 એવી સૌથી સસ્તી અને સારી એવરેજ આપનારી બાઈક્સ વિષે જણાવીશું. તો આવો જાણીએ તે બાઈક્સ વિષે.

TVS Sport :

ટીવીએસ મોટર્સની સૌથી સસ્તી બાઈક તરીકે TVS Sport બાઈકને શામેલ કરવામાં આવે છે. આ બાઈકે તેની સારી એવરેજને લીધે પોતાનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાવ્યું છે. આ બાઈકમાં કંપનીએ 109.7cc ની ક્ષમતાનું સિંગલ સીલીન્ડર, 4 સ્ટ્રોક, ફયુલ ઈંજેક્શન, એયર કુલ્ડ સ્પાર્ક ઇન્ગનીશન એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે 6.1KWનો પાવર અને 8.7NMનું ટોર્ક જેનરેટ કરે છે. તેમાં ETFi ઇકો થ્રષ્ટ ફયુલ ઈંજેક્શન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બાઈકની એવરેજ અને પરફોર્મેંસ બંનેને સારી જાળવે છે.

કિંમત અને એવરેજ :

ખાસ કરીને આ દેશની સૌથી સારી ઓનરોડ એવરેજ આપનારી બાઈક છે, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણ વાસ્તવિક સમયના ઇંધણની વપરાશ ઉપર આધારિત હતું. આ બાઈકની એવરેજ ટેસ્ટ 2019માં કરવામાં આવી હતી, જયારે તેમાં 99.7 cc એન્જીનનો વિકલ્પ મળે છે.

આમ તો 2020 મોડલમાં ફયુલ ઈંજેક્શન એન્જીન આપવામાં આવ્યું છે, અને કંપનીનો દાવો છે કે આ એન્જીન સાથે ટીવીએસ સપોર્ટની એવરેજ લગભગ 15 ટકા સુધી વધી જશે. વર્તમાનમાં આ બાઈકની કિંમત 53,700 રૂપિયાથી શરુ થાય છે. સામાન્ય રીતે આ બાઈક 85 થી 90 કી.મિ. પ્રતિલીટર સુધી એવરેજ આપે છે.

Bajaj CT100 :

બજાજ ઓટોની સૌથી સસ્તી બાઈક બજાજ સીટી 100 પોતાના સેગ્મેંટની સૌથી વધુ એવરેજ આપનારી બાઈક છે. કંપનીએ આ બાઈકમાં 102cc ની ક્ષમતાનું 4-સ્ટ્રોક સિંગલ-સીલીન્ડર યુક્ત એયર-કુલ્ડ એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે 7.7PSનો પાવર અને 8.24NMનો ટોર્ક જેનરેટ કરે છે. આ બાઈકનું એન્જીન બે ટયુનમાં ઉપલબ્ધ છે, તેની કિક સ્ટાર્ટ વેરીએંટ 8.2PSનો પાવર અને 8.05 NMના ટોર્ક જેનરેટ કરે છે. જ્યાં સુધી સસ્પેન્શનની વાત છે, તો તેમાં સ્પ્રિંગ-ઇન-સ્પ્રિંગ (એસએનએસ) શોકર્સ સાથે ટેલીસ્કોપીક કોર્ક આપવામાં આવેલો છે.

કિંમત અને એવરેજ :

જેમ કે અમે તમને જણાવ્યું કે, આ કંપનીની સૌથી સસ્તી બાઈક છે આ બાઈકને કિક સ્ટાર્ટ વેરીએંટની કિંમત 43,994 રૂપિયા છે અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરીએંટની કિંમત 51,674 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. જ્યાં સુધી એવરેજની વાત છે, તો આ બાઈક સામાન્ય રીતે 80 થી 85 કી.મિ. પ્રતિલીટર સુધીની એવરેજ આપે છે, આમ તો તે ડ્રાઈવિંગ સ્ટાઈલ અને બાઈકની કંડીશન ઉપર આધાર રાખે છે.

Hero HF Deluxe :

આ બાઈકમાં કંપનીએ 97.2ccની ક્ષમતાનું સિંગલ સીલીન્ડર યુક્ત ફયુલ ઈંજેકટેડ એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે 7.94hpનો પાવર અને 8.34Nmનો ટોર્ક જેનરેટ કરે છે. આ બાઈકનું કુલ વજન 109 કી.ગ્રા. છે અને તેના ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરીએંટનું વજન 112 કી.ગ્રા. છે. આ બાઈકમાં 9.6 લીટરનું ફયુલ ટેંક આપવામાં આવી છે.

કિંમત અને એવરેજ :

આ બાઈકના બેસ વેરીએંટની કિંમત 48,000 રૂપિયા નક્કી કરવામાં આવી જો કે પહેલા 46,800 રૂપિયા હતી. તે તેના એલોય વ્હીલ વર્જનની કિંમત 49,000 રૂપિયા અને સેલ્ફ સ્ટાર્ટ વ્રજનની કિંમત 57,175 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. તે ઉપરાંત ઓલ બ્લેક વેરીએંટની કિંમત 57,300 રૂપિયા અને ટોપ મોડલ i3S વેરીએંટની કિંમત 58,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ બાઈક 73 કી.મિ. પ્રતિલીટર સુધીની એવરેજ આપે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

જન્મદિવસ વિશેષ : ‘શક્તિમાન’થી લઈને ‘ભીષ્મ પિતામહ’ની મુખ્ય ભૂમિકા નિભાવવા વાળા મુકેશ ખન્નાએ જણાવી સંધર્ષનો વૃતાંત

Amreli Live

ચીની એપ પર પ્રતિબંધ લાગવાથી ખુશ છે હરિયાણાની ટિક્ટોક સ્ટાર, જણાવ્યું : દેશથી ઉપર કઈ જ નહિ

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

આવી રહી છે સૌથી ઝડપી ‘મેડ ઈન ઇન્ડિયા’ ઇલેક્ટ્રિક બાઈક, જાણો તેની કિંમત અને લોન્ચ ડેટ.

Amreli Live

મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, મોટામાં મોટું સંકટ થશે દૂર, મળશે સફળતા.

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

Amreli Live

આ છે દેશના બેસ્ટ સાત ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને શું છે તેની ખાસિયત.

Amreli Live

‘બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ અંજુમ ફારુકીના ઘરમાં ગુંજી કિલકારી, જાણો શું રાખ્યું દીકરીનું નામ

Amreli Live

બોલિવૂડની આ 4 દિયર-ભાભી ની જોડી માં છે કમાલની બોન્ડિંગ.

Amreli Live

રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

Amreli Live

‘જુનિયર હાર્દિક’ સાથે કૃણાલ પંડ્યાએ શેયર કર્યો આ ક્યૂટ વિડીયો, ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

Amreli Live

એકવાર ફરી ચર્ચામાં છે ગીરીડીહના શિક્ષક પરમેશ્વર યાદવ, આ વખતે રસપ્રદ રીતે ગણિત ભણાવવાનો વિડીયો વાયરલ.

Amreli Live

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live