24.9 C
Amreli
25/09/2020
સમાચાર

કોરોનાનો અજગર ભરડો : અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ, રાજ્યમાં આંકડો 82એ પહોંચ્યો

આજે ગુજરાતમાં કોરોના વાયરસનાં (Coronavirus) નવા 8 કેસ સામે આવ્યાં છે. જેથી રાજ્યમાં (Gujarat) કુલ કોરોનાનાં પોઝિટિવ (Infected cases) દર્દીઓની સંખ્યા 82 થઇ છે. આમાંથી 6 લોકોનાં મોત નીપજ્યા છે. આજે સારા સમાચાર એ પણ છે કે, કોરોનાનાં પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાંથી ત્રણ દર્દીઓ 60 વર્ષની ઉપરનાં છે. જોકે, ચિંતાના સમાચાર એ છે કે આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં જ 8 કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 31 થતા અમદાવાદ રાજ્યનું કોરોના હોટસ્પોટ બની ગયું છે સાથે જ દેશના 16 કોરોના હોટસ્પોટ શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. 1 એપ્રિલના બપોરે 2.00 વાગ્યાના આંકડા અનુસાર રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 82 થતા હવે રાજ્યમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ પત્રકારોને માહિતી આપી હતી કે રાજ્યમાં હાલમાં 18,000 કરતાં વધારે લોકો ક્વૉરન્ટી કરવામાં આવ્યા છે. રાજ્યમાં 4 લોકોના કેસ આંતરારાજ્યના છે જ્યારે વિદેશ પ્રવાસ અને સ્થાનિક ચેપનાં કેસ પણ છે. આજે અમદાવાદમાં 8 કેસ નવા નોંધાયા છે.

Related posts

આરોગ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવિ ( IAS)

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

36 કડવાણીનો ઉકાળો : jitubhai talaviya

Amreli Live

શ્રી નીતિન ત્રિવેદીસાહેબ નું ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રાજકોટ પર કોરોના વાયરસ વિષે નું વ્યક્તવ્ય.

Amreli Live

જીઓ, એયરટેલ, વોડાફોન અને બીએસએનએલ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું Paytm, આટલા કરોડ રૂપિયા કરી વળતરની માંગણી

Amreli Live

કોરોના વાયરસને રોકવા માટે આ દેશમાં મહિલા અને પુરુષ માટે ઑઇ-ઈવન લાગૂ

Amreli Live

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું જ્ઞાન”.

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, યુવક મુંબઇથી આવ્યો હતો

Amreli Live

આપણી તકેદારી થી જ આપણે કોરોનાને આવતો રોકી શકીએ છે.

Amreli Live

લોકડાઉન 5 પર ટકેલી છે ઝારખંડની નજર, ખરાબ સ્થિતિમાં વધશે કડકાઈ, જાણો શું છે તૈયારી.

Amreli Live

ભુરખિયા હનુમાનજી મહારાજ ના લાઈવ દર્શન

Amreli Live

મેહુલભાઈ ધોરજીયાની કોરોના સામે અવિરત લડાઈ.

Amreli Live

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની દરિયાદીલી

Amreli Live

અમરેલીના લાઠી ના પીએસઆઇ ના પિતા કોરોના પોઝિટિવ થયા.

Amreli Live

શીતલ ગ્રુપ દ્વારા અમરેલીના લોકો માટે દૂધ દહીં છાસ હોમ ડિલિવરી સર્વીશ નો આરંભ થયો કોલ કરો : 99046 44412

Amreli Live

આજે આ 3 રાશિઓ પર સૂર્યદેવ રહેશે મહેરબાન, લાભ મળવાનો દિવસ છે, ભાગ્‍યવૃદ્ઘિના પણ સંકેત છે.

Amreli Live

રાહત કીટ પર વડાપ્રધાન મોદીનો સંદેશ, ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલની અનોખી પહેલ

Amreli Live

તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live