30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

Getting glowing skin મેળવવા માટે ‘કાળી એલચી’ નો આ રીતે કરો ઉપયોગ.

ત્વચાને ગ્લોઈંગ અને યૂથફૂલ બનાવવા માટે ચહેરા પર લગાવો ‘કાળી એલચી’ નું ફેસ પેક્સ અને સ્ક્રબ. સામાન્ય રીતે બધા ઘરમાં ખાવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે કાળી ઈલાયચીનો ઉપયોગ થાય છે. પરંતુ એ વાત ઘણા ઓછા લોકોને ખબર હશે કે કાળી ઈલાયચીનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટે પણ કરવામાં આવે છે. તમે ઘરે જ કાળી ઈલાયચીથી ફેશિયલ પેક્સ અને સ્ક્રબ તૈયાર કરી શકો છો. તેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ અને યુથફૂલ જોવા મળશે. આવો અમે તમને ઘરે કાળી ઈલાયચી માંથી તૈયાર થતા થોડા એવા ફેસ માસ્ક અને સ્ક્રબની રેસીપી જણાવીએ છીએ.

ફેશિયલ માસ્ક :

સામગ્રી :

1 મોટી ચમચી ઈલાયચીનો પાવડર

3 નાની ચમચી લીંબુનો રસ

રીત : એક બાઉલ લો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો અને 10 મિનીટ પછી હુફાળા પાણીથી ચહેરો વોશ કરી લો. અઠવાડિયામાં એક વખત ચહેરા ઉપર આ પેસ્ટ જરૂર લગાવો.

સ્કીન ક્લીંજર :

સામગ્રી :

1/3 કપ બકરીનું દૂધ

1 નાની ચમચી ઈલાયચીનો પાવડર

રીત : એક બાઉલ લો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણથી ચહેરાની જેંટલ મસાજ કરો. ચહેરા સાથે સાથે ગરદન ઉપર પણ આ મિશ્રણનો ઉપયોગ કરો. 10 મિનીટ પછી તમે તમારા ચહેરાને હુફાળા પાણીથી વોશ કરી લો. તમારી ત્વચા સોફ્ટ અને સ્મુદ જોવા મળશે. અઠવાડિયામાં 2-3 વખત આ ઘરે બનેલું ક્લીંજરનો ઉપયોગ જરૂર કરો.

ફેસ પેક :

સામગ્રી :

1 નાની ચમચી કાળી ઈલાયચી પાવડર

1 નાની ચમચી દહીં

રીત : એક બાઉલ લો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન ઉપર લગાવો. 20 મિનીટ સુધી આ મિશ્રણને ચહેરા ઉપર લગાવેલું રહેવા દો અને પછી તમે તેને વોશ કરી લો. અઠવાડિયામાં એક વખત આ મિશ્રણનો ચહેરા ઉપર ઉપયોગ જરૂર કરો.

ફેસ સ્ક્રબ :

સામગ્રી :

1 મોટી ચમચી ઓટ્સ

1 મોટી ચમચી ગુલાબ જળ

1 મોટી ચમચી કાળી ઈલાયચી પાવડર

રીત : સૌથી પહેલા ઓટ્સને ગ્રાઈન્ડરમાં પીસીને પાવડર બનાવી લો. હવે એક બાઉલ લો અને તેમાં વાટેલા ઓટ્સ નાખો. તેની સાથે જ ગુલાબ જળ અને કાળી ઈલાયચીનો પાવડર નાખો અને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન ઉપર આંગળીઓના સર્કુલર મોશનમાં ફેરવીને લગાવો. તેનાથી તમારી ત્વચા સારી રીતે એક્સફોલીએટ થઇ જશે. ત્યાર પછી 20 મિનીટ સુધી ચહેરા ઉપર આ મિશ્રણને લાગેલું રહેવા દો અને પછી હુફાળા પાણીથી ચહેરાને વોશ કરી લો. આ ઘરે બનેલા સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત જરૂર કરો.

ત્વચા માટે કાળી ઈલાયચીના ફાયદા : કાળી ઈલાયચી ખાવા અને ચહેરા ઉપર લગાવવું, બંને જ ઘણું ફાયદાકારક હોય છે. આવો અમે તમને જણાવીએ કે કાળી ઈલાયચી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક હોય છે. કાળી ઈલાયચીમાં પુષ્કળ પ્રમાણમાં એંટીઓક્સીડેંટસ રહેલા હોય છે. તે વિટામીન-સી નો પણ ઘણો સારો સોર્સ હોય છે. સાથે જ કાળી ઈલાયચીમાં પોટેશિયમ પણ સારા પ્રમાણમાં રહેલા હોય છે. જો તમે ત્વચા ઉપર નિયમિત રીતે કાળી ઈલાયચીનો ઉપયોગ કરો છો, તો તમારી ત્વચા યુથફૂલ જોવા મળશે.

ત્વચાનો રંગ નિખારવામાં પણ કાળી ઈલાયચી ઘણી મદદરૂપ થઇ શકે છે. આમ તો તમારા ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના ડાઘ છે, તો કાળી ઈલાયચીના ઉપયોગથી તમે તેને ઓછા કરી શકો છો. એંટીબેકટેરીયલ પ્રોપર્ટીજથી ભરપુર કાળી ઈલાયચી ત્વચા ઉપર લગાવવાથી ખીલની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.

જો તમારી ત્વચા સંસેટીવ છે. તો તમારા ચહેરા ઉપર કાંઈ પણ લગાવતા પહેલા એક વખત નિષ્ણાતની સલાહ જરૂર લેવી જોઈએ. આ લેખ જો તમને સારો લાગ્યો હોય તો તેને શેર અને લાઈક જરૂર કરો. આવા પ્રકારની બીજી પણ બ્યુટી હેક્સ વિષે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કન્યા પૂજનમાં જો કન્યાઓને આપશો આ 6 વસ્તુઓ, તો પ્રસન્ન થઇ જશે માં દુર્ગા.

Amreli Live

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

Amreli Live

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

આ દેશી નુસખા પેટની ચરબી ઘટાડવા અને ઝડપથી વજન ઓછું કરવામાં કરશે મદદ, જાણો કઈ રીતે કરવું સેવન

Amreli Live

દિવાળીના દિવસે ઘરના આ ખૂણાઓમાં જરૂર પ્રગટાવો દીવા, મળશે માં લક્ષ્મીની અપાર કૃપા.

Amreli Live

પ્રેગ્નેટ નતાશાને હાર્દિકે આપ્યા ઢગલાબંધ ગુલાબ, એક્ટ્રેસે શેયર કર્યા ફોટા

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

1 રૂપિયાવાળા વટાણાના પેકેટનો બિઝનેસ શરૂ કર્યો, બીજા મહિને કમાણી 50 હજાર પહોંચી, હવે પોતાની ફેક્ટરી છે.

Amreli Live

પાઉડર અને સપ્લિમેન્ટ્સ ખાઈને ટ્રાય કરી હોય, તો પણ વજન વધ્યું ના હોય, તો અપનાવો આ 4 સાયન્ટિફિક રીત

Amreli Live

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

મેષ, કર્ક અને સિંહ રાશિના લોકો જીવનસાથી સાથે પસાર કરશે ખાસ ક્ષણ, જાણો પોતાનું ભવિષ્યફળ

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

તારક મહેતા શો ના આ કલાકારો લાખો રૂપિયાની ગાડીઓમાં ફરી રહ્યા છે, જાણો દયાબેન પાસે કઈ કાર છે

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

FD પર વ્યાજ દર છે ઓછા પરંતુ પોસ્ટ ઓફિસની આ સ્કીમથી પૈસા ડબલ થવાની છે પુરી ગેરેન્ટી, જાણો

Amreli Live

કોરોનાકાળમાં ઉદાહરણ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી છતાં પણ પગથી કરી રહી છે દર્દીઓની સેવા

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

ગુડલક મેળવવા માટે રાશિ પ્રમાણે પહેરો કપડા.

Amreli Live

એક સમયે શરમાળ છોકરી હતી આ IPS અધિકારી, આજે આતંકવિરોધી અભિયાનનું કરી રહી છે નેતૃત્વ.

Amreli Live

વૃશ્ચિક રાશિવાળા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live