13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

Funny Photos : પહેલી વખતમાં નઇ સમજી શકો આ જુગાડમાં છુપાયેલી કલાકારી, મોટા-મોટા દિગ્ગજ થયા ફેલ

આ બધા ફની ફોટોઝનું લોજીક છે એકદમ જકાસ, ફોટા જોઈ તમે પણ જોર જોરથી હસી પડશો. દુનિયામાં જુગાડ કરવાવાળા લોકોની કોઈ અછત નથી, તમને દરેક જગ્યાએ એવા લોકો મળી જશે જે કોઈ પણ પ્રકારના જુગાડ કરવામાં પારંગત હોય છે. આજે અમે તમારા માટે અમુક એવા જ જુગાડના ફોટા લઈને આવ્યા છીએ જેના વિષે તમે ક્યારેય વિચાર્યું નહિ હોય. અને આ ફની ફોટા જોયા પછી તમારું હાસ્ય અટકશે નહિ. આ ફોટા જોયા પછી તમને થશે કે, આ લોકોને આવા વિચાર કઈ રીતે આવતા હશે? તો ચાલો વધુ સમય ન બગાડી ફની ફોટા પર એક નજર ફેરવી લઈએ.

(1) તમે વધારે વસ્તુ એકજ પ્લગમાં ચલાવવા માટે મલ્ટી પિન એડેપ્ટર વાપરતા હશો. પણ એના કરતા સસ્તો આ જુગાડ તમે પહેલા ક્યારેય જોયો નહિ હોય. (2) કાંટા ચમચીનો ઉપયોગ કારનો દરવાજો ખોલવામાં પણ થઈ શકે એવું ક્યારેય વિચાર્યું ન હતું.

(3) ગલી ક્રિકેટમાં સ્ટમ્પ ન હોય ત્યારે આ પ્રકારનું જુગાડ કોઈએ કર્યું છે? (4) તરબૂચ પર કરેલી આ કલાકારી તો લાજવાબ છે.

(5) શું તમે ક્યારેય આવું દેશી કુલર જોયું છે. (6) આવું મોબાઈલ કવર કોને કોને જોઈએ છે?

(7) એસી ફિટિંગ કરવાવાળો કારીગર નક્કી કોઈ આશિક લાગે છે, એટલે જ દિલ બનાવતો ગયો. (8) કારમાં મોબાઈલ સ્ટેન્ડ નથી તો ચિંતા કરવાની જરૂર નથી, પગમાં સ્લીપર તો છે જ ને, તેનાથી જુગાડ કરી લઈશું.

(9) ઘરમાં શાવર નહિ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તેનો પણ જુગાડ છે. (10) ગાડીની એસી ખરાબ થઈ ગઈ છે, નો પ્રોબ્લેમ ઓફિસનું એસી ગાડીમાં લગાવી દઈશું.

(11) દુકાન 24 કલાક ચાલુ રહેશે પણ બપોરે 2 થી 5 બંધ રહેશે, એવું કઈ રીતે? આ ઓનલાઇન ક્લાસની સાઈડ ઇફેક્ટ છે. (12) કોના ઘરમાં આટલી ટાઈટ સિક્યોરિટી છે?

(13) આ ઘરની ડિઝાઇન જોઈ રહ્યા છો ને તમે, ઓનલાઇક આર્કીટેકનો કોર્સ કરીને બનાવી લાગે છે. (14) કારમાં આવી બારી પહેલા ક્યારેય નથી જોઈ.

(15) નળ વગર પાણી કાઢવાનો આ જુગાડ જોરદાર છે બાકી. (16) આ રીતે રસ્તો ક્રોસ કરવાની તમે ટ્રાય કરી છે ખરી?

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

દિવાળી પછી ગુજરાતમાં ફરીથી શરૂ થશે સ્કૂલ અને કોલેજો, કેબિનેટમાં મુખ્યમંત્રીએ તૈયારી કરવાનું કહ્યું.

Amreli Live

જુવાનીમાં આટલા ખરાબ દેખાતા હતા કપિલ શર્મા, સફળતાની સીડી ચઢતા ગયા અને ફરી હેન્ડસમ બનતા ગયા.

Amreli Live

ગોળ ઉપર ચડે છે કીડીઓ તો જાણી લો, ગોળને સ્ટોર કરવાની રીત.

Amreli Live

ઓફિસ ટેબલ પર જરૂર રાખો ખાવાની આ હેલ્ધી વસ્તુઓ, હંમેશા રહેશો તંદુરસ્ત.

Amreli Live

ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

Amreli Live

Vivo V20 SE લોન્ચ પહેલા ઈ-કોમર્સ સાઈટ પર થયો લિસ્ટ, સામે આવી કિંમતની જાણકારી

Amreli Live

આ વર્ષે વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે કેતુ, 2 રાશિઓ માટે રાજયોગ તો બાકીઓ માટે રહેવાનો છે અશુભ

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

શિયાળામાં નાનકડી ભૂખ માટે ઝટપટ બનાવો ચટાકેદાર અને ક્રન્ચી પનીર બોલ્સ.

Amreli Live

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર લવિંગને ડાયટમાં કરો એડ, ચા બનાવીને સવારે પીવું રહશે ફાયદાકારક.

Amreli Live

તેમની માં મારી માં ની એકમાત્ર દીકરી છે, બંનેનો શું સંબંધ? મગજ ફરાવી દેશે IAS ઇન્ટરવ્યુના આવા વિચિત્ર સવાલ

Amreli Live

જીવનની સમસ્યાઓ વધારે છે ગુરુ ચાંડાલ યોગ, જાણો તે કેવી રીતે બને છે અને તેની સાથે જોડાયેલા ઉપાય

Amreli Live

દરરોજ ચલાવતા હોવ બાઈક અથવા મોપેડ, તો આ વાતને બિલકુલ ધ્યાન બહાર કરવી નહિ, થઇ શકે છે મોટું નુકશાન.

Amreli Live

વિઘ્નહર્તા ગણેશની કૃપાથી આ 4 રાશિવાળાને મળશે ભાગ્યનો સાથ, ધન અને પ્રગતિ મળવાના છે સંકેત.

Amreli Live

જાન્યુઆરીમાં કુલ 16 દિવસ બંધ રહેશે બેંક, જાણી લો આ કામની વાત, અહીં જુઓ આખું લિસ્ટ

Amreli Live

ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ : ‘કસોટી જિંગદી કી 2’ ની એક્ટ્રેસ બોલી – મને કોઈની સાથે સુવા માટે…

Amreli Live

મજેદાર જોક્સ : પતિ : મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો, પત્ની : શું માંગ્યું? પતિ : તારા મગજને…

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

ધનતેરસ પર આ ચાર વસ્તુઓનું જરૂર કરો દાન, ભરાશે ધનના ભંડાર.

Amreli Live

આઝાદી વિશેષ : વડવાઓની સંપત્તિમાં દીકરીઓને સમાન અધિકાર, સમ્માન અને ગૌરવનો નિર્ણય.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live