28.8 C
Amreli
23/10/2020
મસ્તીની મોજ

FD પર વ્યાજ દર છે ઓછા પરંતુ પોસ્ટ ઓફિસની આ સ્કીમથી પૈસા ડબલ થવાની છે પુરી ગેરેન્ટી, જાણો

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળે છે FD કરતા વધારે વ્યાજ, પૈસા ડબલ થવાની છે ગેરેન્ટી. આજના સમયમાં બધા ઓછી મહેનતમાં પૈસા કમાવા માંગે છે. તેના માટે તેઓ જાત જાતના અખતરા કરતા રહે છે. તમને ખબર હશે કે પોસ્ટ ઓફીસ ગ્રાહકોને અલગ અલગ પ્રકારની સ્કીમ ઓફર કરે છે.

ઘણા લોકો માત્ર પૈસાની બચત માટે પોસ્ટ ઓફીસની સ્કીમ અપનાવે છે. પરંતુ પોસ્ટ ઓફીસમાં રોકાણ સાથે જોડાયેલી એવી પણ સ્કીમ છે જેમાં પૈસા ડબલ કરવાની ગેરંટી મળે છે. આમ તો રોકાણ માટે ઘણા બધા ઓપ્શન રહેલા છે. પરંતુ ઘણી જગ્યાએ રોકાણમાં જોખમની પણ શક્યતા રહે છે. પરંતુ પોસ્ટ ઓફીસની સ્કીમ ખેડૂત વિકાસ યોજના સરકાર દ્વારા સંચાલિત છે, એટલા માટે તેમાં કોઈ જોખમ નથી રહેતું. તે પૈસાને ડબલ કરવાની પૂરી ગેરંટી પણ આપે છે.

124 મહિનામાં થાય છે પૈસા ડબલ : 1 એપ્રિલ 2020 પછી ખેડૂત વિકાસ પત્ર (KVP) માં તમને વાર્ષિક 6.9 ટકાના દરે વ્યાજ મળે છે. અને સરકાર પહેલા આ સ્કીમ ઉપર 7.6 ટકાના દરે વ્યાજ આપતી હતી. પરંતુ તમે સરકારની આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમારા પૈસા 10 વર્ષ અને 4 મહિનામાં બમણા થઇ જાય છે. એટલે કે તમારા પૈસા ડબલ થવામાં 124 મહિનાનો સમય લાગે છે.

ઉદાહરણ તરીકે માની લો કે તમે આ સ્કીમમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 124 મહિના પછી તમને 10 લાખ રૂપિયા મળશે. આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. અને વધુમાં વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. તે ઉપરાંત સરકાર 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10000 રૂપિયા અને 50000 રૂપિયા સુધીના સર્ટીફીકેટ પણ ઓફર કરે છે.

સરકારે એફડી ઉપર કર્યા છે વ્યાજ દર ઓછા : આ સમયે સરકારે એફડી ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે, ત્યાર પછી ગ્રાહકોનો લાભ ઓછો થઇ ગયો છે. પહેલા લોકો બેંકમાં એફડી કરાવીને સારો એવો લાભ મેળવતા હતા. જયારે હવે વ્યાજ દર ઓછા થવાથી ગ્રાહકોને કોઈ વિશેષ લાભ નથી થઇ શકતો. અને સરકારે પોસ્ટ ઓફીસમાં નાની બચત યોજના સ્કીમ ઉપર મળતા વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. પરંતુ હજુ પણ વ્યાજ બેંકોની સરખામણીમાં વધુ છે. તેવામાં કિસાન વિકાસ પત્ર સ્કીમમાં રોકાણ કરવું તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

10 વર્ષની ઉંમરથી વધુના કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે ખાતું : કિસાન વિકાસ યોજનામાં કોઈ પણ 10 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. તેમાં સર્ટીફીકેટમાં કોઈ પણ એક પુખ્ત વયના વ્યક્તિ, કે પછી વધુમાં વધુ કોઈ ત્રણ પુખ્ત વયના મળીને જોઈન્ટ એકાઉન્ટમાં રોકાણ કરી શકે છે. તે ઉપરાંત કોઈ નાની ઉંમરના વ્યક્તિ તરફથી કોઈ પુખ્ત વયના, અને કોઈ નબળા મગજ વાળા વ્યક્તિ તરફથી કોઈ વડીલ સર્ટીફીકેટ ખરીદી શકે છે.

સરકાર દ્વારા સંચાલિત આ સ્કીમ માર્કેટમાં બીજી રોકાણ યોજનાની સરખામણીમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો તમે લાંબા સમય માટે તમારા પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ યોજના સૌથી સારી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live

નવરાત્રીમાં કરો પાનના પાંદડાના તૂટકા, ધન સંપત્તિથી છલોછલ થઈ જશે તિજોરી.

Amreli Live

હિમાચલની સ્કૂલોમાં ફરી આવી રોનક, પહેલા દિવસે પહોંચ્યા આટલા વિદ્યાર્થીઓ.

Amreli Live

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

Amreli Live

ગરુડ પુરાણનું સ્વરૂપ અને તેમની મહત્વપૂર્ણ વાતો, જે તમારે જરૂર જાણવી જોઈએ.

Amreli Live

જયારે ફિલ્મોમાં મુખ્ય એક્ટરનું થયું મૃત્યુ, ફેન્સને ઈમોશનલ કરી ગઈ આ ફિલ્મો.

Amreli Live

એક કરોડથી વધુ નાખુશી સાથે વિશ્વના ટોપના 2 ડીસ્લાઇક વીડિયોમાં સમાવિષ્ટ ‘સડક 2’ નું ટ્રેલર

Amreli Live

માહી વિજે ઇન્સ્ટાગ્રામના પુરા થયા એક મિલિયન ફોલોવર્સ, દીકરી તારાનો ફોટો શેયર કરી આપ્યા અભિનંદન

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : 15 ઓગસ્ટના રોજ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ, ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ઉપર ત્રિરંગો લહેરાશે

Amreli Live

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

ચમત્કાર: હવે ઘરનો કાચ ક્યારેય ફૂટશે નહીં, વૈજ્ઞાનીકોએ આ વસ્તુ માંથી બનાવી દીધો મજબૂત કાચ

Amreli Live

29 સપ્ટેમ્બરથી શનિ ચાલશે સીધી ચાલ, આ રાશિ વાળાઓને શનિના પ્રભાવથી મળશે રાહત

Amreli Live

ક્યારેક ઘણા અમીર હતા આ 10 સ્ટાર, પણ નસીબે રોડ પર લાવી દીધા, નંબર 6 એ તો રસ્તા પર ભીખ પણ માંગી.

Amreli Live

ચુલ્હાની રાખમાં એવું શું હતું કે જેના કારણે આ જુના જમાનાનું હેન્ડ સેનિટાઇઝર હતું?

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

બીમાર માતાની સારવાર માટે એક્ટ્રેસ પાસે નહોતા પૈસા, અક્ષય કુમારે કરી મદદ અને બચી ગયો જીવ.

Amreli Live

અધિકમાસના કારણે એક મહિનો મોડેથી શરુ થશે શારદીય નવરાત્રી

Amreli Live

પુરુષોત્તમ માસમાં જરૂર કરવા જોઈએ આ 4 કામ, પુણ્યની સાથે થાય છે આ શુભ ફળની પ્રાપ્તિ

Amreli Live

સરકારી કર્મચારીઓ માટે આ સારા સમાચાર, સરકારે પેન્શન ખાતાને લગતી આ સુવિધા આપી છે.

Amreli Live

કેમ ખાસ હોય છે મિથુન રાશિના લોકો? જાણો તેમના વિષે રોચક વાતો.

Amreli Live