23.7 C
Amreli
28/11/2020
અજબ ગજબ

FD એ રોકાણ કરીને પૈસા કમાવાનો સારો વિકલ્પ છે, જાણો કઈ બેંકમાં થશે સૌથી વધારે ફાયદો.

FD માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય, તો આ બેંકો તમને વધુ ફાયદો કરાવશે, આપે છે સારું વ્યાજ. જો તમે તમારી બચત ઉપર વધુ વ્યાજ કમાવા માગો છો, તો ફિક્સ્ડ ડીપોઝીટ (એફડી) યોજનાઓમાં રોકાણ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. બેંકમાં ફિક્સડીપોઝીટ કરવું સૌથી સરળ અને સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે. તેમાં રોકાણકારોને ચોક્કસ સમય ઉપર નિશ્ચિત રીટર્ન મળવાનું નક્કી હોય છે, સાથે જ બજારના ઉતાર ચડાવની પણ તેની ઉપર કોઈ અસર નથી પડતી.

આવો જાણીએ કે બે કરોડ રૂપિયા રૂપિયા સુધીના સમયગાળા માટે સામાન્ય નાગરિકોને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ), એચડીએફસી, કેનેરા બેંક અને એક્સીસ બેંક એફડી ઉપર ગ્રાહકોને કેટલું વ્યાજ આપી રહી છે.

(1) ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)

7 થી 45 દિવસ માટે – 2.9 ટકા

46 થી 179 દિવસ માટે – 3.9 ટકા

180 થી 210 દિવસ માટે – 4.4 ટકા

211 થી દિવસથી એક વર્ષ માટે – 4.4 ટકા

એક વર્ષથી બે વર્ષ માટે – 4.9 ટકા

બે વર્ષથી ત્રણ વર્ષ માટે – 5.1 ટકા

ત્રણ વર્ષથી પાંચ વર્ષ માટે – 5.3 ટકા

પાંચ વર્ષથી 10 વર્ષ માટે – 5.4 ટકા

(2) એચડીએફસી બેંક

સાત થી 14 દિવસ માટે – 2.50 ટકા

15 થી 29 દિવસ માટે – 2.50 ટકા

30 થી 45 દિવસ માટે – 3 ટકા

46 થી 60 દિવસ માટે – 3 ટકા

61 થી 90 દિવસ માટે – 3 ટકા

91 થી છ મહિના માટે – 3.5 ટકા

છ મહિને એક દિવસથી નવ મહિના માટે – 4.4 ટકા

નવ મહિને એક દિવસથી એક વર્ષ માટે – 4.4 ટકા

એક વર્ષ માટે – 4.9 ટકા

એક વર્ષ એક દિવસથી બે વર્ષ માટે – 4.9 ટકા

બે વર્ષ એક દિવસ થી ત્રણ વર્ષ માટે – 5.15 ટકા

ત્રણ વર્ષ એક દિવસથી પાંચ વર્ષ માટે – 5.30 ટકા

પાંચ વર્ષ એક દિવસથી 10 વર્ષ માટે – 5.50 ટકા

(3) એક્સીસ બેંક

સાત થી 14 દિવસ માટે – 2.50 ટકા

15 થી 29 દિવસ માટે – 2.50 ટકા

30 થી 45 દિવસ માટે – 3 ટકા

46 થી 60 દિવસ માટે – 3 ટકા

61 દિવસથી 3 મહિના માટે – 3 ટકા

3 મહિનાથી 4 મહિના માટે – 3 ટકા

4 મહિનાથી 5 મહિના માટે – 3.5 ટકા

5 મહિનાથી 6 મહિના માટે – 3.5 ટકા

6 મહિનાથી 7 મહિના માટે – 3.5 ટકા

7 મહિનાથી 8 મહિના માટે – 4.40 ટકા

8 મહિનાથી 9 મહિના માટે – 4.40 ટકા

9 મહિનાથી 10 મહિના માટે – 4.40 ટકા

10 મહિનાથી 11 મહિના માટે – 4.40 ટકા

11 મહિના 25 દિવસથી એક વર્ષ માટે – 4.40 ટકા

એક વર્ષથી એક વર્ષ પાંચ દિવસ માટે – 5.15 ટકા

એક વર્ષ પાંચ દિવસથી એક વર્ષ 11 દિવસ માટે – 5.15 ટકા

એક વર્ષ 11 દિવસથી એક વર્ષ 25 દિવસ માટે – 5.10 ટકા

એક વર્ષ 25 દિવસથી 13 મહિના માટે – 5.10 ટકા

13 મહિનાથી 14 મહિના માટે – 5.10 ટકા

14 મહિનાથી 15 મહિના માટે – 5.10 ટકા

15 મહિનાથી 16 મહિના માટે – 5.10 ટકા

16 મહિનાથી 17 મહિના માટે – 5.10 ટકા

17 મહિનાથી 18 મહિના માટે – 5.10 ટકા

18 મહિનાથી બે વર્ષ માટે – 5.10 ટકા

બે વર્ષથી 30 મહિના માટે – 5.25 ટકા

30 મહિનાથી ત્રણ વર્ષ માટે – 5.40 ટકા

ત્રણ વર્ષથી પાંચ વર્ષ માટે – 5.40 ટકા

પાંચ વર્ષથી 10 વર્ષ માટે – 5.50 ટકા

(4) કેનેરા બેંક

સાત થી 45 દિવસ માટે – 2.95 ટકા

46 થી 90 દિવસ માટે – 3.90 ટકા

91 થી 179 દિવસ માટે – 4 ટકા

180 દિવસથી એક વર્ષ માટે – 4.45 ટકા

એક વર્ષ માટે – 5.25 ટકા

એક વર્ષથી બે વર્ષ માટે – 5.20 ટકા

બે વર્ષથી ત્રણ વર્ષ માટે – 5.20 ટકા

ત્રણ વર્ષથી પાંચ વર્ષ માટે – 5.30 ટકા

પાંચ વર્ષથી 10 વર્ષ માટે – 5.30 ટકા

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણીલો આજે જ, નહીં તો થઈ શકે છે નુકશાન, આ 4 બાબતો તમે વપરાતા જ હશો.

Amreli Live

ખરતા વાળ, માથામાં ખોડો વગેરે સમસ્યા દૂર કરી તેને મજબુત અને સિલ્કી બનાવે છે આ દિવ્ય રસ, આ રીતે ઘરે બનાવો.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

20 નવેમ્બરે ગુરુ કરશે મકર રાશિમાં પ્રવેશ, જાણો કોના આવશે સારા દિવસ.

Amreli Live

‘ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડ્યું તો ભૂખે મરી જઈશ’, આ જગ્યાએ બધા એના ઉપર જ નિર્ભર છે.

Amreli Live

સોશિયલ મીડિયા પર પગના ફોટા મૂકીને મહિને લાખો રૂપિયા કમાય છે આ મોડલ.

Amreli Live

બિગ બોસ : ટીવીની 2 વહુઓમાં થઈ ગઈ કેટફાઇટ, આ વાતને લઈને થઈ ગયો ઝગડો.

Amreli Live

તેણે હાર ના કબુલી, ઓક્સિજનના બાટલા સાથે બોર્ડની પરીક્ષા આપી અને પહેલો નંબર પણ લાવી, પ્રેરણા છે સફિયા

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

કોરોના વાયરસ સાથે યુદ્ધએ ચડશે દેશી લીમડો, પહેલા હ્યુમન ટ્રાયલની તૈયારી શરુ

Amreli Live

શહેરમાં નોકરી કરતા પતિનું વર્તન બદલાઈ જતા પત્નીને ગઈ શંકા, તપાસ કરી તો જાણ્યું કે સાળી સાથે જ….

Amreli Live

શું છે ડિપ્રેશન અને તેના લક્ષણ, કેમ આવે છે આત્મહત્યાના વિચાર?

Amreli Live

નોકિયાએ ઉતાર્યા 4G કોલિંગ સપોર્ટ કરવા વાળા બે ફીચર ફોન, જીઓનીએ લોન્ચ કર્યો 5.45 ઇંચ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન.

Amreli Live

બાઈક લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી, જાણો મિનિટોમાં કેવી રીતે મળશે લોન.

Amreli Live

વૃષભ રાશિના લોકોને આવકના સાધનોમાં વધારો થાય એવી શક્યતા છે, જાણો અન્ય રાશિઓનું ભાગ્ય શું કહે છે.

Amreli Live

એક વખત ચાર્જ કરવા પર આ સ્કૂટર ચાલે છે 200 km, કિંમત પણ છે ખુબ ઓછી, પાછળ વજન ઉપાડવા માટે..

Amreli Live

મીન રાશિ માટે આજનો દિવસ શુભ ફળ આ૫નાર નીવડશે, આર્થિક ધનલાભ થાય, જાણો તમારી રાશિ શું કહે છે?

Amreli Live

ધનુ રાશિના લોકોને લાભ પાંચમ પર આર્થિક લાભ મળવાના સંકેત છે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

ભારતમાં પબજી ગેમની આ રીતે થઈ શકે છે ફરીથી એન્ટ્રી, જાણો કોણ તેને પાછું લાવી શકે છે.

Amreli Live