23.6 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

Facebook અને Instagram ડિએક્ટિવેટ કરવા માટે કંપની જાતે આપી રહી છે પૈસા, જાણો કારણ

આ વાત વાંચવામાં વિચિત્ર લાગશે પણ આ સાચું છે કે Facebook અને Instagram ડિએક્ટિવેટ કરવા પર કંપની પોતે આપી રહી છે પૈસા.

ફેસબુકે પોતાના યુઝર્સને કહ્યું કે, જો તે પોતાનું એકાઉન્ટ બંધ કરે છે તો તેમને તેના પૈસા મળશે. આ વાત સાંભળવામાં ભલે અજીબ લાગી રહી હોય, પણ તે સાચું છે. ફેસબુક અને ઇંસ્ટાગ્રામના એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવાવાળાને કંપની પોતે પૈસા આપશે.

શું છે કારણ?

ફેસબુક કંપની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એક શોધ કરી રહી છે. કંપની જાણવા માંગે છે કે, શું સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે? કંપનીએ આ શોધ માટે સ્વતંત્ર સંસ્થાઓ સાથે કરાર કર્યો છે. ફેસબુકની અધિકારી લીઝ બોરગિયોસે આ વાતની પુષ્ટિ કરતા એક ટ્વીટ પણ કરી છે.

ફેસબુકની યોજના?

સોશિયલ મીડિયા કંપની ફેસબુક હાલમાં ફક્ત અમેરિકી નાગરિકોને જ આ શોધમાં શામેલ કરવા ઈચ્છે છે. કંપનીએ અમેરિકી યુઝર્સને ફેસબુક અને ઇંસ્ટાગ્રામને થોડા દિવસો માટે ડિએક્ટિવેટ રાખવા માટે કહ્યું છે. આ યુઝર્સે શોધ પુરી થાય ત્યાં સુધી બંને પ્લેટફોર્મથી બહાર રહેવું પડશે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પછી તે ફરીથી પોતાનું એકાઉન્ટ એક્ટિવેટ કરી શકે છે.

કેટલા પૈસા મળશે?

મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં જે લોકો આ શોધમાં શામેલ થશે, તેમને અઠવાડિયાના હિસાબે પૈસા આપવામાં આવશે. એક અઠવાડિયું ડિએક્ટિવેટ રહેવા પર 10 ડોલર (લગભગ 700 રૂપિયા) આપવામાં આવશે. જોકે લાંબા સમય સુધી ડિએક્ટિવેટ રહેવાવાળા યુઝર્સને 20 ડોલર (લગભગ 1500 રૂપિયા) પ્રતિ અઠવાડિયાના હિસાબે આપવામાં આવશે.

જણાવતા જઈએ કે, ગઈ વખતે થયેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની પર મતદાતાઓને પ્રભાવિત કરવાના આરોપ લાગ્યા હતા. અલગ અલગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કંપનીએ ફેસબુક યુઝર્સને પ્રભાવિત કરવા માટે ઘણી યુક્તિઓ અજમાવી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ 5 રાશિઓ વાળાઓને વિષ્ણુ કૃપાથી કામમાં મળશે યોગ્ય પરિણામ, પરિવારની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર.

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

બાળકનો જન્મ વિમાનમાં થયો, તો તે કયા દેશનો નાગરિક થશે? આઈએએસ ઇન્ટરવ્યૂમાં વિચિત્ર સવાલોના જવાબ.

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ફક્ત બે અઠવાડિયા સુધી રહેવા માટે આટલા કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે સિદ્ધાર્થ શુક્લા

Amreli Live

કોણ હતા નલ અને નીલ જેમની મદદથી ભગવાન શ્રીરામની વાનર સેનાએ સમુદ્ર પર બનાવ્યો હતો રામસેતુ.

Amreli Live

ડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.

Amreli Live

જાણો શું છે OPD હેલ્થ ઈન્શ્યોરન્સ કવર, કેમ તે સામાન્ય વીમા કવરથી વધારે ફાયદાકારક છે?

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

આજે આ રાશિઓના ભાગ્ય થશે મજબૂત, પહેલા કરેલા પ્રયત્નો સાર્થક થશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

હસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live

આજે ચોથા નોરતા પર માં કુષ્માંડાની રહેશે કૃપા, ધનની બાબતમાં આ રાશિઓના કાર્યો થશે પુરા.

Amreli Live

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યામાં આજે રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

Amreli Live

16 વર્ષ પછી આવી દેખાય છે ‘કલ હો ન હો’ની નાની જીયા, હવે ઓળખવી મુશ્કેલ.

Amreli Live

જાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો અરબપતિ, જાણો તેમની સફળતાની સફર.

Amreli Live

સોમવારે આ રાશિઓનું ભાગ્ય રહેશે પ્રબળ, કાર્ય-વ્યાપારને લઈને મળશે શુભ સમાચાર.

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

બુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.

Amreli Live