21.6 C
Amreli
23/11/2020
અજબ ગજબ

EBC માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરતા રાજ્ય સરકારે લીધો મહત્વપુર્ણ નિર્ણય, જાણો કોને કોને મળશે લાભ.

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમને બધાને EBC એટલે કે Economically Backward Class વિષે તો ખબર જ હશે. આજે અમે તેની સાથે સંકળાયેલા સમાચાર લઈને આવ્યા છીએ. જાણકારી માટે જણાવી દઈએ કે, રાજ્ય સરકારે દિવાળી પહેલાં જ તેની સાથે જોડાયેલો મહત્વપુર્ણ નિર્ણય લીધો છે.

અને તે મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે, રૂપાણી સરકારે EBC માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. આ નિર્ણય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. અને રાજ્ય સરકારે હમણાં જે 32 જ્ઞાતિઓનો EBC માં સમાવેશ કર્યો છે, તેમાં હિંદુ ધર્મ અને મુસ્લિમ ધર્મ બંનેની કેટલીક જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. તે જ્ઞાતિઓનું લિસ્ટ નીચે મુજબ છે.

હિંદુ મહેતા,

હિંદુ આરેઠીયા,

વાવિયા,

મોઢ વણિક,

વાલમ બ્રાહ્મણ,

મોઢ વાણિયા,

પુષ્કર્ણા બ્રાહ્મણ,

સિધ્ધરુદ્ર બ્રાહ્મણ,

જોબનપુત્રા,

રાયકવાળ બ્રાહ્મણ,

ખંડેલવાલ,

પુરબિયા રાજપૂત ક્ષત્રિય,

અગ્રવાલ,

મારૂ રાજપૂત,

માહેશ્વરી,

રાવત, ઠક્કર,

જેઠી મલ્લ,

જેષ્ઠી મલ્લ, જયેષ્ઠી મલ્લ,

પુરોહિત, રાજપુરોહિત,

સાંચીહર બ્રાહ્મણ.

મુસ્લિમ ધર્મની જ્ઞાતિઓ :

શીયા જાફરી જ્ઞાતિ,

પિંઢારા,

મુસ્લિમ વેપારી,

ખેડવાયા મુસ્લિમ,

ચૌહાણ મુસ્લિમ,

મુમન,

મુસ્લિમ ખત્રી,

કુરેશી મુસ્લિમ,

સુન્ની મુસલમાન વ્હોરા પટેલ

મુસ્લિમ રાયમા, મીરઝા,

મુસ્લિમ રાઉમા, બેગન સમાવેશ

વૈદ્ય જ્ઞાતિ,

મોમીન, મોમીન સુથાર.


Source: gujaratilekh.com

Related posts

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

એસડીએમ અને ડેપ્યુટી કલેકટરમાં શું અંતર હોય છે?

Amreli Live

શું તમે જાણો છો ભગવાન કૃષ્ણને વાંસળી કોણે આપી હતી, વાંચો આ રોચક કથા.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

મી ટૂ : અનુરાગ કશ્યપના ઘરે તે દિવસે શું શું થયું હતું? પાયલ ઘોષે કહી દીધી આખી સ્ટોરી

Amreli Live

બાળકો સાથે મોજ કરવા હિમાચલ પહોંચી રવિના ટંડન, વાયરલ થયા ફોટા.

Amreli Live

સ્પેસ ક્ષેત્રમાં વધુ એક ઉછાળ, દેશના પહેલા ખાનગી રોકેટ એન્જીન ‘રમણ’ નું સફળ પરીક્ષણ

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

નવરાશના સમયમાં પોતાના સાથીઓ સાથે ખેતરમાં ગાય-ભેંસ ચરાવી રહ્યા છે ધર્મેન્દ્ર, જુઓ ફોટા.

Amreli Live

2 વર્ષ પહેલાં નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, કેક ખાતી વખતે છીંક આવી ત્યારે થયું આવું…

Amreli Live

અક્ષય કુમારને લઈને સોનુ સૂદે ખોલ્યું રહસ્ય, જણાવ્યું – ‘તે નોટ ખુબ ઝડપ….

Amreli Live

આજે બહુવિધ લાભનો દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે.

Amreli Live

પત્નીએ લગ્નના 3 વર્ષ પછી ગર્લફ્રેન્ડ સાથે કરાવી દીધા પતિના લગ્ન, પણ તે બંને સાથે રાખવા માંગતો હતો સંબંધ પછી

Amreli Live

કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, જાણો અન્ય રાશિના લોકોનો દિવસ કેવો રહેશે.

Amreli Live

માં કાળીની કૃપાથી આજે ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે, શુભ સમાચાર મળે.

Amreli Live

હથેળીમાં રહેલી જીવન રેખા : રેખાઓ જણાવે છે ભવિષ્યમાં થનારી બીમારીઓ અને અકસ્માતો વિષે.

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

ઘરેલુ કંપની pTron એ એક સાથે લોન્ચ કરી 6 પ્રોડક્ટ, પાવરબેંકથી લઈને નેકબેન્ડ સુધીના ગેજેટ્સ શામેલ.

Amreli Live

મગજ ચકાસવા માટે આવી રીતે મુશ્કેલમાં નાખી દે છે અધિકારી, IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગર્લફ્રેન્ડ માટે નોકરી છોડી દેશો?

Amreli Live

ખોદકામ દરમિયાન મળ્યો ચાંદી-તાંબાના સિક્કાથી ભરેલ કળશ, મજુરમાં થઇ લૂંટમ લૂંટ

Amreli Live

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર લવિંગને ડાયટમાં કરો એડ, ચા બનાવીને સવારે પીવું રહશે ફાયદાકારક.

Amreli Live