29.7 C
Amreli
18/09/2020
Uncategorized

Covid-19: રાજકોટની કંપનીએ બનાવ્યું ધમણ-1 નામનું વેન્ટિલેટર, કિંમત જાણીને રહી જશો દંગ, જાણો વિગતે

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 105 પર પહોંચી છે. કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની એક કંપનીએ વેંટીલેટર તૈયાર કર્યુ છે. જેની કિંમત એક લાખ રૂપિયાથી પણ ઓછી છે. આ વેંટીલેટરની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી  હતી. 

* This article was originally published here