26.8 C
Amreli
20/09/2020
સમાચાર

સામાન્ય તકલીફો માટે ડો.કાનાબાર દ્વારા ફોન પર સારવાર શરૂ કરવામાં આવી

8ર00141445 – મોબાઈલ નંબર પર સવારના 10 થી રાત્રિના 8 સુધી આ સેવા અપાશે. શહેરના દર્દીઓ પણ આનો લાભ
તા. રપ મી માર્ચના લોકડાઉન પછી, અમરેલી જીલ્‍લાના અંતરિયાળ ગ્રામ્‍ય વિસ્‍તારના દર્દીઓને, સામાન્‍ય માંદગી માટે જીલ્‍લાના મુખ્‍ય મથક અમરેલી શહેરમાં કે તાલુકા મથકે જવામાં પણ મુશ્‍કેલીઓ ઉભી થઈ રહી છે. એસ.ટી.ની બસો બંધ છે અને પ્રાયવેટ ટેકસીઓ પણ મળવી જયાં મુશ્‍કેલ હોય છે તેવા વિસ્‍તારોમાંથી દર્દીઓને નીકળવું અસંભવ બની ગયું છે. અમરેલી શહેરના પણ બહારના વિસ્‍તારોમાં રહેતાં દર્દીઓને રીક્ષાઓ બંધ હોવાથી પોતાનું અંગત વાહન ન હોય તો, ઘણાં કિસ્‍સાઓમાં પગે ચાલીને ડોકટરને બતાવવા આવતાં જોવા મળે છે.
વળી, કોરોનામાં ભભસોશીયલ ડીસ્‍ટન્‍સીંગભભ જાળવવાની વાત છે તેમાં પણ દર્દીઓ અને તેના સગાંઓની અવર-જવર બાધારૂપ બને છે. ગંભીર ન કહી શકાય તેવી સામાન્‍ય બીમારી માટે દૂરથી આવવું પડે અને એ રીતે અત્‍યારની પરિસ્‍થિતિમાં બહાર નીકળવાનું જોખમ ન ઉઠાવવું પડે તે માટે, આધુનિક ટેકનોલોજીના સહારે, વીડીયો કોલીંગની મદદથી આવા દર્દીઓને સલાહ,નિદાન અને યોગ્‍ય ટ્રીટમેન્‍ટ વિનામૂલ્‍યે સુચવવાની તૈયારી અમરેલીના જાણીતા સર્જન ડો. ભરત કાનાબારે બતાવી છે.
તેમણે આ માટે જ ખાસ લીધેલ જીઓના નવા નંબર – 8ર0014144પ ઉપર વીડીયો કોલીંગ કરી, સવારના 10 થી રાત્રિના 8 સુધી જીલ્‍લાના કોઈપણ વ્‍યકિત માંદગી બાબતે તેમની સલાહ લઈ શકશે. વીડીયો કોલીંગનો આગ્રહ એટલે રખાયો છે કે, ફોન દ્ધારા દર્દીની પરિસ્‍થિતિનો વધુ અંદાજ મળી શકે. જયાં નેટ બરાબર ચાલતું ન હોય, કે વીડીયો કોલીંગ ટેકનીકલ શકય ન હોય તેવા કિસ્‍સામાં સાદા ફોન કરી પણ આ સેવાનો લાભ મળી શકશે.
લોકોની મુશ્‍કેલીમાં હંમેશા તેમની પડખે રહેવાના અને તેમની મદદે દોડી જવાનો સ્‍વભાવ ઘરાવતા સેવાભાવી સર્જન ડો. ભરત કાનાબાર રાજયમાં સૌપ્રથમવાર આ પ્રકારની સેવા લોકોને વિનામૂલ્‍યે મળે તે માટે આગળ આવ્‍યાં છે.

Related posts

આ રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

કોરોના પોઝિટિવના શુક્રવારે વધુ 7 કેસ નોંધાયા, તમામ કેસ અમદાવાદના

Amreli Live

‘દીલથી સુરત સિવિલ હૉસ્પિટલના આખા સ્ટાફનો આભાર.

Amreli Live

36 કડવાણીનો ઉકાળો : jitubhai talaviya

Amreli Live

દિલીપભાઈ સંઘાણી ના માર્ગદર્શન નીચે જીવન જરૂરી વસ્તુ નું વિતરણ કરવામાં આવેલ

Amreli Live

કોરોનાના ઈલાજ માટે ગાય માતા જ છે, અંતિમ બ્રહ્માસ્ત્ર જાણો કઈ રીતે.

Amreli Live

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

Amreli Live

શીતલ ગ્રુપ દ્વારા અમરેલીના લોકો માટે દૂધ દહીં છાસ હોમ ડિલિવરી સર્વીશ નો આરંભ થયો કોલ કરો : 99046 44412

Amreli Live

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

Amreli Live

સરપંચ કૌશિકભાઈ વેકરીયાની નમુના રૂપ કામગીરી.

Amreli Live

શ્રી નીતિન ત્રિવેદીસાહેબ નું ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રાજકોટ પર કોરોના વાયરસ વિષે નું વ્યક્તવ્ય.

Amreli Live

મનીષભાઈ ત્રિવેદી ને લાખ લાખ સલામ

Amreli Live

ગુજરાતના ત્રણ જિલ્લાજ કોરોના મુક્ત છે.

Amreli Live

દિલીપભાઈ દ્વારા ગાંધીનગર ખાતે ભુખ્યાને ભોજન કરાવામાં આવ્યું.

Amreli Live

મેહુલભાઈ ધોરજીયાની કોરોના સામે અવિરત લડાઈ.

Amreli Live

કોરોના લૉકડાઉનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ રીતે કરશે નિરાધારોની મદદ

Amreli Live

સાવરકુંડલા પોલીસ દ્વારા મહિલા PSI તરીકે ખોટી ઓળખ બતાવતી નકલી પોલીસ મહિલાની ધરપકડ કરી.

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 5 “કર્મ યોગ”.

Amreli Live

આજે આ 3 રાશિઓ પર સૂર્યદેવ રહેશે મહેરબાન, લાભ મળવાનો દિવસ છે, ભાગ્‍યવૃદ્ઘિના પણ સંકેત છે.

Amreli Live

હનુમંજયંતી ની ભુરખિયા પદયાત્રા મોકૂફ રાખવામા આવી છે

Amreli Live

Corona virus : ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવામાં પણ મળશે ત્રણ મહિનાની છૂટ, જાણો RBI એ શું કહ્યું

Amreli Live