29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશેદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ છે. સીએમ કેજરીવાલને ગઈ કાલથી સામાન્ય તાવ આવે છે અને ગળામાં ખરાશની તકલીફ છે. હવે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે ગઈ કાલ બપોરથી દરેક મીટિંગો રદ કરી દીધી છે અને કોઈની સાથે મુલાકાત કરી નથી. તેમણે પોતાની જાતેને હાલ હોમ આઈસોલેટ કરી દીધા છે.

નોંધનીય છે કે, દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલના ભાગલા પાડી દીધાછે. કેજરીવાલ સરકારની કેબિનેટે નિર્ણય કર્યો છે કે, દિલ્હીની હોસ્પિટલ, ભલે તે સરકારી હોય કે પ્રાઈવેટ પરંતુ તેમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર કરાશે. દિલ્હીમાં આવેલી માત્ર કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં બહારના લોકોની સારવાર કરાશે.

નોંધનીય છે કે, દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા 27,654 છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 761 લોકોના મોક થયા છે. દિલ્હીમાં હાલ 219 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આ આંકડા જોખમી છે. દેશના પાટનગર દિલ્હીમાં એક જૂન પછી રોજ 1200થી વધારે કેસ આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


CM Kejriwal’s health deteriorated, isolated himself; Now Corona will be tested

Related posts

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431

Amreli Live

બોલિવિયામાં 5 દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા, તેમાથી 85%ના મોત સંક્રમણથી થયા હોવાની શંકા

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

વિદ્યાર્થી આજથી ઘરે એસાઇન્મેન્ટ કરશે, સ્કૂલ તેના માર્ક્સ આપશે

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

Amreli Live

કોરોનાથી ઠીક થયેલા 2 દર્દીએ પ્લાઝ્મા ડોનેશન અંગે અનુભવ કહ્યાં – 45 મિનિટ લાગે છે, તેનાથી કોઈનું જીવન બચી શકે છે

Amreli Live

હવે દિલ્હીમાં દર્દીઓને 5 દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં નહીં રહેવું પડે, મેડિકલ તપાસના આધારે નિર્ણય થશે, દેશમાં કુલ 3.96 લાખ કેસ

Amreli Live

33,336 કેસ, મૃત્યુઆંક-1082: છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live