25.9 C
Amreli
11/08/2020
bhaskar-news

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશેCBSEએ ધો. 10 અને 12ની બાકીની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં આ જાણકારી આપી હતી. હવે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન છેલ્લી 3 પરીક્ષાના આધારે થશે. ત્યાર પછી વિદ્યાર્થી પાસે પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે.

29 વિષયની પરીક્ષા લેવાની બાકી હતી

  • કુલ 29 વિષયોની પરીક્ષા બાકી હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ધો. 10ના વિદ્યાર્થીઓની 6 વિષયની પરીક્ષા બાકી હતી. આ પરીક્ષા દિલ્હીમાં થયેલી હિંસાના કારણે રદ્દ કરાઈ હતી.
  • ધો.12ની પરીક્ષા 1થી 15 જુલાઈ વચ્ચે યોજાવાની હતી.દેશભરમાં ધો.12ની 12 વિષયની પરીક્ષા બાકી હતા. ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ 12 ઉપરાંત 11 બીજા મુખ્ય વિષયોની પરીક્ષા બાકી હતી.
  • જો કોરોના ન હોત તો આ પરીક્ષા દેશભરમાં 3 હજાર સેન્ટરમાં યોજાત, પરંતુ સોશિયલ ડિસ્ટેંસિંગના કારણે CBSEએ બાકીના પેપર લેવા માટે 15 હજાર સેન્ટરનની જરૂર પડત.

વાલીઓએ સુપ્રીમમાં અરજી કરી હતી કે પરીક્ષા રદ્દ થવી જોઈએ
આ પહેલા પેરેન્ટ્સના એક સમૂહે CBSEની પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.તેમા દલીલ કરાઈ હતી કે CBSE વિદેશમાં રહેલી 250 સ્કૂલોમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય પહેલા લઈ ચૂક્યું છે. દાખલ કરાયેલી અરજીમાં ઉદાહરણ અપાયું કે કર્ણાટકમાં પરીક્ષા દરમિયાન એક બાળકના પિતા કોરોના પોઝિટિવ મળ્યા હતા અને 24 વિદ્યાર્થીઓએ ક્વોરન્ટિન થવું પડ્યું હતું.

ત્રણ રાજ્ય તમામ પરીક્ષા નથી લેવા માંગતી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટીશન ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓરિસ્સા સરકારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયને પત્ર લખીને કહ્યું હતું કે પરીક્ષા રદ્દ કરવી જોઈએ. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતુંકે દિલ્હીમાં પરીક્ષા કરાવવા માટે હાલ સ્કૂલમાં જગ્યા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વાલીઓના એક સમૂહે CBSCની પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમા પરીક્ષા રદ્દ કરવાની માગ કરાઈ હતી.

Related posts

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

શબ આખી રાત પડી રહ્યું, માહિતી મળ્યા પછી સવારે પોલીસ-મેડિકલ ટીમ પહોંચી; સાંજે 5.30 વાગ્યે ઉઠાવવામાં આવ્યું

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

25 માર્ચના રોજ દેશમાં કોરોનાના દર્દી માટે 70 હોસ્પિટલ હતી, આજે 900થી વધારે છે

Amreli Live

લોકડાઉન 2.0: દસ દિવસમાં દર્દી બમણાં થયા, શનિવારે રેકોર્ડ બ્રેક 1926 કેસ, દિલ્હીમાં 2 દિવસમાં CRPFના 24 જવાન પોઝિટિવ

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

ICMRએ કહ્યું, હવે ઓફિસના કર્મચારીઓએ પણ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે; દ.કોરિયાની કિટથી 30 મિનિટમાં રિપોર્ટ મળશે

Amreli Live

કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે

Amreli Live

વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી વિગતો, ઉશ્કેરણીજનક વીડિયો, પોસ્ટ મૂકશો કે ફોરર્વડ કરશો તો સજા

Amreli Live

દેશમાં 2 દિવસમાં લગભગ એક લાખ દર્દી વધ્યા, દિલ્હી એઈમ્સમાં કોવેક્સીનના શરૂઆતના ટ્રાયલમાં કોઈ રિએક્શન જોવા ન મળ્યું

Amreli Live

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

વધુ એક આર્મી જવાન અને IOCLના કર્મચારીને કોરોના, વધુ 7 કેસ પોઝિટિવ કેસ સાથે કુલ આંક 223

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, છઠ્ઠો ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live