21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

BSNL લાવ્યું શાનદાર ઓફર, ફ્રી માં રિચાર્જ કરો મોબાઈલ, અહીં જાણો કઈ રીતે?

હવે ફ્રી માં રિચાર્જ કરો તમારો મોબાઈલ, જાણો તેના માટે શું કરવાનું રહેશે? યુઝર્સને આકર્ષવા માટે ટેલિકોમ કંપનીઓ ઘણા પ્રકારની ઓફર લઈને આવે છે, અને સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ લોન્ચ કરતી રહે છે. આ કડીમાં સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) યુઝર્સ માટે એક ઉત્તમ ઓફર લઈને આવી છે. આ ઓફરમાં યુઝર્સ ફ્રી માં રિચાર્જ કરી શકે છે. તેમને કંપની તરફથી 100 ટકા કેશબેક મળશે. તેના માટે બીએસએનએલએ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ (paytm) સાથે પાર્ટનરશીપ કરી છે. આ 100 ટકા કેશબેક પેટીએમથી બીએસએનએલના પહેલા રિચાર્જ પર આપવામાં આવી રહ્યું છે.

કરવો પડશે પ્રોમો કોડનો ઉપયોગ : બીએસએનએલની આ ઓફરનો લાભ પેટીએમથી રિચાર્જ કરવા પર જ મળશે. ફર્સ્ટ રિચાર્જ ફ્રી ઓફરનો લાભ લેવા માટે પ્રોમો કોડ ‘BSNL50’ નો ઉપયોગ કરવો પડશે. આ પ્રોમોકોડનો ઉપયોગ પેટીએમથી રિચાર્જ કરતા સમયે કરવો પડશે. તેનાથી યુઝર્સને 100 ટકા કેશબેક મળશે. તેની જાણકારી બીએસએનએલએ ટવીટર પર એક પોસ્ટ મારફતે આપી હતી.

કરી શકશો ફક્ત આટલાનું રિચાર્જ : આ ફ્રી રિચાર્જમાં યુઝર્સ વધુમાં વધુ 50 રૂપિયા સુધીનું રિચાર્જ કરી શકે છે. જો તમે 50 રૂપિયાનું રિચાર્જ કરશો તો તેમને 100 ટકા કેશબેક મળશે. પણ 50 રૂપિયાથી વધુનું રિચાર્જ કરવા પર યુઝર્સને 100 ટકા કેશબેક ઓફર નહિ મળશે.

જાહેર કર્યા નવા પોસ્ટપેડ પ્લાન : 100 ટકા કેશબેક ઓફર સિવાય બીએસએનએલએ પોસ્ટપેડ યુઝર્સ માટે ત્રણ નવા પ્લાન પણ જાહેર કર્યા છે. આ પોસ્ટપેડ પ્લાનસની કિંમત 199 રૂપિયા, 798 રૂપિયા અને 999 રૂપિયા છે. આ પ્લાન્સમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે હાઈ સ્પીડ ડેટા મળશે. તેના સિવાય યુઝર્સ નવા પોસ્ટપેડ પ્લાનમાં ફેમેલી એડ-ઓન કનેક્શનનો પણ ફાયદો ઉઠાવી શકશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

Amreli Live

દિવાળી પર ભૂલથી પણ આ 3 વસ્તુઓ ઉધાર આપવી નહિ, ઘરમાંથી જતી રહેશે લક્ષ્મી

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

મેગાસ્ટાર બનતા પહેલા આ કામ કરતા હતા એશ્વર્યા રાયના સસરા, પોતે જણાવી સંધર્ષની તે સ્ટોરી.

Amreli Live

ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ આવેલા છે માં દુર્ગાના શક્તિપીઠ.

Amreli Live

ફક્ત ચાર પ્રકારના આધાર કાર્ડ છે વેલીડ, UIDAI એ સાથે આપી આ સલાહ.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

જાણો CBI ડિરેક્ટરનું સિલેકશન અને હટાવવાની પ્રક્રિયા શું છે?

Amreli Live

ધ કપિલ શર્મા શો મા બોલાવ્યા છતા નથી જતા મહાભારતના ‘ભીષ્મ પિતામહ’, કહી દીધું આ કારણ

Amreli Live

હવેથી હેલ્થ ઈંશ્યોરેંસના બદલાયા નિયમો, વીમા ધારકો માટે ઘણી સારી વાતો

Amreli Live

ગ્રહ નક્ષત્રોથી બની રહ્યો છે લાભ યોગ, આ રાશિના લોકોની મહેનત લાવશે રંગ, આર્થિક પક્ષ થશે મજબૂત.

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

છોકરાઓને સરળતાથી દીવાના બનાવી દે છે આ 5 રાશિની છોકરીઓ, મિનિટોમાં થઈ જાય છે ફિદા.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

દરિયા જેવું દિલ હતું સુશાંત સિંહ રાજપુતનું, અપત્તિમાં કેરળ અને નાગાલેન્ડને આપ્યા હતા આટલા કરોડ.

Amreli Live

5 રાશિઓ માટે આજે છે શુભ દિવસ, ઘન, નોકરી અને વ્યાપાર સહીત અન્ય ક્ષેત્રોમાં થશે લાભ.

Amreli Live

રામ મંદિર ભુમીપુજન મુહૂર્ત ઉપર પ્રશ્ન કરનારાઓ માટે આ બે પૌરાણિક કિસ્સા જાણો.

Amreli Live

નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

Amreli Live

મૃત્યુ પછી સપનામાં આવે જો પ્રિયજન, તો મળે છે આ સંકેત.

Amreli Live