23.6 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

આ બાઇકને તમે લાઈસન્સ વિના પણ ચલાવી શકો છો, એક વખત ચાર્જથી ચાલશે 100 કિલોમીટર

હૈદરાબાદ આવેલી ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટ-અપ કંપની ઓટોમોબાઈલ પ્રાઇવેટ લીમીટેડે ન્યુ જનરેશન ઇલેક્ટ્રિક વ્હીકલ એટમ 1.૦ લોંચ કરી છે. શરુઆતનો ખર્ચ, પરફોર્મેંસ ઓરીએંટેડ, રેસ્ટ સ્ટાઈલ ઇલેક્ટ્રિક બાઈક ખાસ કરીને ભારતીય વપરાશકારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી અને રેટ્રો, વીંટેજ ડીઝાઈન સાથે ઈ-મોબીલીટીને નવી પરિભાષા પૂરી પાડે છે. આ બાઈક એટમોબીલના ઓનલાઈન પાર્ટલ ઉપર આખા ભારતમાં ઉપલબ્ધ છે.

બેટરી અને રેંજ

એટમ 1.0 ઈ-બાઈકમાં પોર્ટેબલ લીથીયમ-આયન બેટરી પેક આપવામાં આવે છે. આ બેટરી માત્ર 4 કલાકમાં ચાર્જ થઇ જાય છે. એટમ 1.0 ફૂલ ચાર્જીંગ ઉપર 100 કી.મિ.નું અંતર કાપી શકે છે. ઇલેક્ટ્રિક બાઈક 2 વર્ષની બેટરી વોરંટી સાથે આવે છે. શહેરમાં ફરવા માટે બાળકો, પ્રોઢ અને મોટા માટે એકદમ યોગ્ય છે. બાઈકમાં રંગોની એક વિશાળ શ્રેણી છે. પર્યાવરણ મુજબ એટમ 1.0 માં આરામ અને પરફોર્મેંસની ઘણી કાળજી રાખવામાં આવી છે. અલગ અલગ અને વિષમ પરિસ્થિતિઓમાં બાઈકને સફળતા પૂર્વક પરીક્ષણ કર્યા પછી તેની ડીઝાઈનને પાસ કરવામાં આવી છે. ત્યાર પછી જે ફાઈનલ પ્રોડક્ટ નીકળીને આવી છે તે તમને પ્રીમીયમ કેફે રેસરનો અનુભવ કરાવે છે. ખાસ વાત એ છે કે તેને સ્વદેશી સાધનોથી તૈયાર કરવામાં આવ્યું છે.

7 રૂપિયામાં ચાલે છે 100 કી.મિ.

એટમ 1.0 એ 6 કીલોગ્રામના હલકા પોર્ટેબલ બેટરી પેક સાથે આવે છે. તેની ડીઝાઈન એવી છે, તેને ક્યાય પણ લઇ જઈ શકાય છે અને ૩ પીન સોકેટ સાથે ક્યાય પણ ચાર્જ કરી શકાય છે. એટમ 1.0 ને ચલાવવામાં ઘણો ઓછો ખર્ચ લાગે છે. કંપનીના જણાવ્યા મુજબ સામાન્ય રીતે એટમ 1.0 માં 100 કી.મિ.નું અંતર કાપવામાં માત્ર 7 થી 8 રૂપિયા ખર્ચ લાગે છે. જયારે પારંપરિક આઈસીઈ બાઈકમાં 100 કી.મિ. અંતર કાપવા માટે 80 થી 100 રૂપિયાનો ખર્ચ આવી જાય છે.

ડીઝાઈન

એટમ 1.0 ની યુએસપી તેની ડીઝાઈન છે. ઇલેક્ટ્રિક બાઈકમાં ઘણા પ્રકારના ફીચર્સ જેવા કે કોઈ પણ રોડ ઉપર ચાલતા હેવી ટાયર્સ, આરામદાયક સીટ, ડીઝીટલ ડિસ્પ્લે સાથે એલઈડી હેડલાઈટ, ઈંડીકેટર્સ અને ટેલ લાઈટ સામેલ છે. કંપનીના જણાવ્યા મુજબ ભારતીય ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેંટ માટે નવો બેંચમાર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રજીસ્ટ્રેશન અને લાયસન્સની જરૂર નથી

તેલંગાનામાં આવેલા ગ્રીનફિલ્ડ વીનિર્માણ પ્લાન્ટમાં 15,000 બાઈકનું વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે ઓટોમોબાઈલ બજાર માંગના આધારે 10,000 ઇલેક્ટ્રિક બાઈકની વધારાની ક્ષમતા સાથે પ્રોડક્શન કરી શકે છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટીવ ટેક્નોલોજી દ્વારા એટમ 1.0ની ઓછી ગતિ વાળા બાઈક તરીકે બહાર પાડવામાં આવ્યું છે, જે તેને ધંધાકીય ઉપયોગ માટે તૈયાર કરે છે. તે ઉપરાંત એટમ 1.0 ના રજીસ્ટ્રેશનની જરૂર નથી અને ચલાવવા વાળા વ્યક્તિને લાયસન્સની જરૂર નથી. કિશોર બાળકો પણ તેનો ઉપયોગ કરી શકે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

મકર રાશિમાં શનિ થવા જઈ રહ્યા છે માર્ગી, હવે ચાલશે સીધી ચાલ, જાણો કેવી રહેશે અસર.

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

પ્રયત્નો કરવા છતાં પણ નથી થઈ રહ્યો ધન લાભ, તો બુધવારે કરો આ ઉપાય, ગણેશજી સુધારશે તમારું ભાગ્ય.

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

ફૂડ પેકીંગનો વેપાર શરુ કરો અને કમાઓ લાખોમાં, જાણો કેવી રીતે શરુ કરશો આ વેપાર.

Amreli Live

દિવાળી માટે સ્નેક્સ બનાવવા છે તો ટ્રાય કરો આ ચટાકેદાર સ્નેક્સ.

Amreli Live

આશ્લેષા નક્ષત્ર : સફળ વ્યાપારી અને ચુતર વકીલ હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે સ્વભાવ

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

જાણો નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

Amreli Live

ચટાકેદાર રાજ કચોરીથી દિવસ બની જશે ખાસ, રેસ્ટોરેંટ સ્ટાઈલમાં આવી રીતે બનાવો.

Amreli Live

ચિમ્પાન્જીએ જંગલમાં જતા પહેલા કર્યું કઈંક આવું, વિડીયો જોઈને થઈ જશો દંગ

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

બોલિવૂડમાં એક્ટિંગ નહિ પણ પિતાની જેમ બિઝનેસ કરશે અમિતાભ બચ્ચનની પૌત્રી, બની 23 વર્ષની બિઝનેસ વુમન

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.

Amreli Live