25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

AMTS અને BRTSમાં મુસાફરી કરતા ડરી રહ્યા છે અમદાવાદીઓ

લક્ષ્મી પટેલ,અમદાવાદઃ લોકડાઉનમાં રાહત મળ્યાં બાદ ફરીથી અમદાવાદીઓ નોકરી ધંધામાં લાગી ગયા છે. આ સાથે હજુ પણ લોકોમાં કોરોના વાયરસનો ડર જોવા મળી રહ્યો છે. તેની સૌથી વધારે અસર પબ્લિક ટ્રાન્સપોર્ટ પર જોવા મળી રહી છે. અમદાવાદમાં મુખ્યત્વે AMTS અને BRTS સેવાનો લોકો ઉપયોગ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

લોકડાઉન પહેલા AMTS બસમાં દરરોજ 1 લાખ કરતા વધુ મુસાફરો મુસાફરી કરતા હતા અને 24 દિવસમાં 1.20 કરોડ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. લોકડાઉનમાં રાહત આપ્યા બાદ AMTS ફરી શરૂ કરવામાં આવી. જૂન મહિનામાં એવરેજ 32,000 લોકોએ દરરોજ મુસાફરી કરી રહ્યા છે. આ મહિનામાં અત્યાર સુધી 7.86 લાખ લોકો મુસાફરી કરી છે. મુસાફરોની સંખ્યાના ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે કોવિડ-19.

લોકડાઉન પહેલા 24 દિવસમાં AMTSને 5.28 કરોડ રૂપિયાની આવક થઈ હતી એટલે કે દરરોજ 22 લાખ રૂપિયાની આવક થતી હતી પરંતુ હાલના મહિનામાં દરરોજ માત્ર 3.5 લાખ રૂપિયા આવક થઈ રહી છે.

AMTSના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું કે, ‘પહેલા એક બસમાં એવરેજ 700 મુસાફરો મુસાફરી કરતા હતા પરંતુ હાલમાં આ આંકડો માત્ર 90 થી 100 સુધીનો જ છે. પહેલા દરરોજ 5 લાખ પેસેન્જર મુસાફરી કરતા પરંતુ હાલ 32,000 પેસન્જર મળી રહ્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે અમે 700 બસમાંથી માત્ર 386 બસનો જ ઉપયોગ કરી રહ્યા છીએ.’

BRTSની સ્થિતિ પણ તેવી જ છે. લોકડાઉન પહેલા એવરેજ 1.5 લાખ લોકો મુસાફરી કરતા હતા હાલમાં આ આંકડો ઘટીને માત્ર 15,000 સુધી રહ્યો છે. આવકની વાત કરીએ તો પહેલા એવરેજ 18 લાખ રૂપિયાની આવક થતી હતી જે હાલ માત્ર 2 લાખ રૂપિયની એવરેજ મળી રહી છે. હાલ 250 બસમાંથી 125 બસ કાર્યરત છે.


Source: iamgujarat.com

Related posts

પાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર? 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો

Amreli Live

આપણી તમામ પોસ્ટ સુરક્ષિત છે, સેનાને છૂટ અપાઈ છેઃ PM નરેન્દ્ર મોદી

Amreli Live

યુવતીને પેટમાં થયો ભયાનક દુ:ખાવો, રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે પુરુષ છે!

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

સુરત સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ, MICUમાં હતા દાખલ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનું આટલું ધ્યાન રાખતી હતી એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ફેરવી તોળ્યું, કહ્યું- ‘રથયાત્રા માટે સરકારે ઘણી મહેનત કરી’

Amreli Live

અમિતાભ બચ્ચનની તંદુરસ્તી માટે 400 કિમી દોડ્યા હતા અરવિંદ પંડ્યા, કહ્યું- ‘આજે પણ તૈયાર’

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

‘અમ્ફાન’ પછી હવે ગુજરાતમાં હિકા ચક્રવાતનો ભય, 120 Km/h હશે ઝડપ

Amreli Live

કથાકાર મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા આજે સજ્જડ બંધ પાળશે

Amreli Live

ફિટ રહેવા માટે રોજ આ ચા પીવે છે શિલ્પા શેટ્ટી, તમે પણ ઘરે બનાવીને ઘટાડી શકો છો વજન

Amreli Live

CBSEના પગલે ગુજરાત બોર્ડ પણ ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરી શકે છે જાહેર

Amreli Live

આગામી અઠવાડિયે રાજ્યમાં સારા વરસાદની આગાાહી, બફારાથી મળશે રાહત

Amreli Live

હવે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરાવવા AMCના હેલ્થ કર્મચારીઓને ઈન્સેન્ટિવ મળશે

Amreli Live

કોરોના વાઇરસ અન્વયે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેટ કમિટિની તાત્કાલિક બેઠક બોલાવી તમામ…

Amreli Live

3 મહિનામાં અમદાવાદીઓએ માસ્ક ન પહેરવા બદલ 2.74 કરોડનો દંડ ભર્યો

Amreli Live

UP-બિહારમાં વારંવાર શા માટે પડી રહી છે વીજળી, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

Amreli Live

પ્રેગ્નન્સીમાં એનીમિયાથી માતા અને ગર્ભ પર રહે છે સંકટ, બચવા માટે આટલું કરો

Amreli Live

માઉન્ટ આબુ, ગોવા, ઉટી….રિસોર્ટ તો ખુલી જશે પણ આ વાતની છે સૌથી વધુ ચિંતા

Amreli Live