25.5 C
Amreli
19/09/2020
સમાચાર

અમરેલીમા રામ પ્રસાદ અનાજ સામગ્રી” કીટ તૈયાર કરી દેવામાં આવી

में नही हम…..જ્યારે એકથી વધારે વ્યક્તિ એકબીજાની ” પૂરક “બની ને કામ કરે ત્યારે એ કામ ,કામ નહીં “ટિમ વર્ક” બને છે.અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ તેમજ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના સભ્યો દ્વારા જુસ્સા અને ઝનૂન સાથે ટિમવર્ક દ્વારા ખૂબ ટૂંકા સમયમાં ” રામ પ્રસાદ અનાજ સામગ્રી” કીટ તૈયાર કરી દેવામાં આવી.1000 થી વધુ ” રામ પ્રસાદ અનાજ સામગ્રી” કીટ સેવાયજ્ઞ ના સંયુક્ત પ્રણેતા અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાનો શ્રી ઉદયન ભાઈ ત્રિવેદી અને એમની ટિમ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત અનાજ,તેલ,મસાલા સામગ્રી કીટનું પરીક્ષણ કરી વિતરણ માટે ની વ્યવસ્થા ગોઠવવામાં આવી….

-હસમુખ દુધાત (ઉપાધ્યક્ષ – જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી)

મદદ તમારી…ફરજ અમારી..

હિન્દૂ સાથે -હિન્દૂ માટે….

આપના સહકારની અપેક્ષામાં.

Related posts

ચિત્તલરોડ વિસ્તાર માં સેનેટાઈજ ની પ્રશંસનીય કામગીરી કરવામા આવી

Amreli Live

આરોગ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવિ ( IAS)

Amreli Live

ભુરખિયા હનુમાનજી મહારાજ ના લાઈવ દર્શન

Amreli Live

ધન્ય છે આ દંપતી ને કે દિવસ રાત લોકોની સુખાકારી માટે સમર્પિત છે

Amreli Live

સારહી યુથ ક્લબ” ની ટિમ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયાના આર્થિક સહયોગથી ભૂખ્યાને ભોજન માટેની તડામાર તૈયારીઓ.

Amreli Live

સાવરકુંડલા પોલીસ દ્વારા મહિલા PSI તરીકે ખોટી ઓળખ બતાવતી નકલી પોલીસ મહિલાની ધરપકડ કરી.

Amreli Live

ભારતનો પ્રભાવ વધ્યો : ટ્રંપે આપ્યા આ સંકેત, ભારત વિકસિત દેશોના સમૂહ G-7 માં થશે સામેલ થવાની શક્યતા.

Amreli Live

મેહુલભાઈ ધોરજીયાની કોરોના સામે અવિરત લડાઈ.

Amreli Live

આ રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

ગુજરાતના ત્રણ જિલ્લાજ કોરોના મુક્ત છે.

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

Amreli Live

કોરોન્ટાઈ સેન્ટરમાં 21 વર્ષ પછી પરિવાર અચાનક થઈ ગયો ભેગો.

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

આજે 4 રાશિ માટે છે ઘણો શુભ દિવસ, પણ આ એક રાશિને નહિ મળે શનિદેવનો સાથ, નોકરી ધંધામાં તકલીફ અને અવરોધો સર્જાય.

Amreli Live

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની દરિયાદીલી

Amreli Live

મૂંગા પશુઓ માટે ઘાસચારો ભરેલું ટ્રેકટર લઈને નિકલ્યા નેતા વિપક્ષ…….

Amreli Live

પોલીસ દ્વારા ડિટેઇન થયેલ વાહનો નોમીનલ દંડથી છોડવા કૌશિક વેકરીયાની રજુઆત

Amreli Live

‘દીલથી સુરત સિવિલ હૉસ્પિટલના આખા સ્ટાફનો આભાર.

Amreli Live

સુરત : દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં શહેરમાંથી 72 લોકો હાજર હતા, તંત્રમાં ફફડાટ

Amreli Live

સેવાયજ્ઞનો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ, ડો.કાનાબારસાહેબ તેમજ પી પી સોજીત્રાસાહેબ.

Amreli Live

કોરોના સામે જંગ : મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ 4.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

Amreli Live