25.9 C
Amreli
22/09/2020
સમાચાર

બ્રાહ્મણ સોસાયટીના જરૂરતમનંદોને કિતનું વિતરણ

ભગવાન ભોળાનાથ અને ભગવાન દ્વારકાધીશ ના આશીર્વાદ થી કોરોના જેવી વૈશ્વિક મહામારી માં જ્યારે લોકો ને લોકડાઉન નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એક માનવી તરીકે આપડી સમાજ પ્રત્યે જે ફરજ છે એના ભાગ રૂપે બ્રાહ્મણ સોસાયટી ના રહીશો ના પરિશ્રમ તેમજ દાતા ઓ ના દાન થી અમો નિરાધાર, ગરીબ તેમજ એવા લોકો જે પોતાના સ્વમાન ખાતર ક્યાંય હાથ લાંબો નઈ કરે એવા લોકો ને ૨૦ દિવસ ચાલે એટલું રાશન ની કીટ ના વિતરણ માં જે લોકો ફૂલ નઈ ને ફૂલ ની પાંદડી આપી અમો ને મદદ રૂપ થયા છે અને અમોને પીઠબળ પૂરું પાડ્યું છે એવા તમામ લોકો નો ખૂબ ખૂબ આભાર
તેમજ અમો અત્યાર સુધી માં ૨૨૦ ઉપરાંત ની કીટ નું વિતરણ કરી શક્યા છી એ બદલ ખૂબ ખૂબ આભાર
આવનારા સમય માં જરૂર પડે તો હજી આ કાર્ય કરી શકીએ તે માટે પરમ કૃપાળુ પરમાત્મા પાસે અમોને શક્તિ આપે એ જ પ્રાર્થના
જય હિન્દ
ભારત માતા કી જય

Related posts

ભારતનો પ્રભાવ વધ્યો : ટ્રંપે આપ્યા આ સંકેત, ભારત વિકસિત દેશોના સમૂહ G-7 માં થશે સામેલ થવાની શક્યતા.

Amreli Live

વડોદરામાં પંચમહાલના કોરોના પોઝિટિવ દર્દીનું મોત, રાજ્યમાં વાયરસે 8નાં જીવ લીધા

Amreli Live

આજથી શરતો સાથે દુકાનો ખોલવાની ગૃહમંત્રાલય દ્વારા અપાઈ છૂટ..

Amreli Live

36 કડવાણીનો ઉકાળો : jitubhai talaviya

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

Amreli Live

આજે 4 રાશિ માટે છે ઘણો શુભ દિવસ, પણ આ એક રાશિને નહિ મળે શનિદેવનો સાથ, નોકરી ધંધામાં તકલીફ અને અવરોધો સર્જાય.

Amreli Live

પાંડવરા બત્તી અદભુત વનસ્પતિ

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી

Amreli Live

ગોંડલના તબીબ USAમાં કોરોનાના દર્દીઓને બચાવી રહ્યા છે,

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક કોયડો બની રહ્યા 88 વર્ષના યોગી પ્રહલાદ જાની.

Amreli Live

આ અઠવાડિયે છે માંદ્ય ચંદ્ર ગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો રહેશે તેનો પ્રભાવ, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

સુખનાથપરા અને માણેકપરામા ફાલ્કન મશીન થી સેનેટરાઈજ દવા નો છટકવા કરવા માં આવ્યો

Amreli Live

ચંન્દ્રકાન્ત કાલાણી અને હિતેશભાઈ રોઘેલીયા દ્વારા 1500થી વધારે માસ્ક બનાવી ને વિનાં મુલ્યે વિતરણ

Amreli Live

આ રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

લોકડાઉન 5 પર ટકેલી છે ઝારખંડની નજર, ખરાબ સ્થિતિમાં વધશે કડકાઈ, જાણો શું છે તૈયારી.

Amreli Live

સંકટમોચન હરશે સંકટ, ઘીનો દીવો કરીને હનુમાનજીનાં આ મંત્રનો જાપ કરવાથી કોરોના પણ રહેશે દૂર!

Amreli Live

સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વીક બિમારી કોરોના COVID-19 વાઇરસ ફેલાવો કરતા ઇસમ સામે ગુન્હો દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

મોરબી કોરોના પોઝિટિવ દર્દી સાથે અમરેલી જિલ્લાના ૩૦ લોકો દિલ્હી ગયેલ.

Amreli Live