26.8 C
Amreli
20/09/2020
સમાચાર

સેવાયજ્ઞનો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ, ડો.કાનાબારસાહેબ તેમજ પી પી સોજીત્રાસાહેબ.

હાલ ના મહામારી અને લોક ડાઉન ના મુશ્કેલ સમય માં, ગુજરાત ના વિરોધ પક્ષ ના નેતા તેમજ અમરેલી ના લોકલાડીલા શ્રી પરેશભાઈ ધાનાણી, ગરીબ અને નિમ્ન મધ્યવર્ગના લોકો માટે ભોજન ના અખંડ સેવાયજ્ઞ માં લાગેલા છે.

તો બીજી તરફ અમરેલી જિલ્લા ભાજપ ના ભૂતપૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર સાહેબ અને અમરેલી શહેર વિકાસ સમિતિ ના ચેરમેન શ્રી પી પી સોજીત્રા સાહેબ, અમરેલી શહેરના લોકો ના સુખ દુઃખ ના હંમેશા સહભાગી હોય છે.

શ્રી પરેશભાઈ ધાનાણી નો ભોજન સેવાયજ્ઞ કોઈપણ આર્થિક મદદ ની જાહેર અપીલ કે અપેક્ષા વગર દિવસ રાત વણથંભ્યો ચાલુ છે..આ સેવાયજ્ઞ ની જાણ થતાં ડો. ભરત કાનાબાર સાહેબ તેમજ શ્રી પી પી સોજીત્રા સાહેબે રાજકારણ થી ઉપર ઉઠી ને….વગર કહ્યે ..સ્વેરછાએ ઉદાર સહયોગ આપ્યો તેમજ અપાવ્યો છે.

લોક ડાઉન પ્રથમ તબક્કા માં રૂ. 4 લાખ તેમજ બીજા તબક્કા માં રૂ. 6 લાખ એમ કુલ 10 લાખ જેવી માતબર રકમ નો સહયોગ તેમના અને તેમની હાકલ થી તેમના અંગત વર્તુળ માંથી તાત્કાલિક પહોંચાડવા માં આવેલ.

આપણા જિલ્લા માં કોઈ ભૂખ્યું નથી રેહતું જેનો શ્રેય *શ્રી પરેશભાઈ ધાનાણી ના અખંડ ભોજન સેવાયજ્ઞ ને તેમજ *ડો. ભરત કાનાબાર સાહેબ* અને શ્રી પી પી સોજીત્રા સાહેબ જેવા રાજકારણ થી ઉપર ઉઠી ને સહયોગ આપતા અમરેલી ના લોકનાયક ને જાય છે.

ધન્ય છે અમરેલી ની ભુમી ને જ્યાં સ્પર્ધા પણ જશ લેવાની નહી પણ નિસ્વાર્થ સેવા ની થાય છે….સ્પર્ધા ભૂખ્યા ને ભોજન ની થાય છે….અને એમાં પ્રતિસ્પર્ધી ને પણ સહયોગ થાય છે….

અભૂતપૂર્વ………રાજકારણ નો નવો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ ધાનાણી, ડો.ભરત કાનાબાર સાહેબ તેમજ પી પી સોજીત્રા સાહેબ

Related posts

તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 6 “ધ્યાનયોગ”.

Amreli Live

ગુજરાતના ત્રણ જિલ્લાજ કોરોના મુક્ત છે.

Amreli Live

કોરોના લોકડાઉન: ડોમેસ્ટિક ફ્લાઈટ પર લગાવેલ પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવાયો

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

મેહુલભાઈ ધોરજીયાની કોરોના સામે અવિરત લડાઈ.

Amreli Live

કોરોના વાયરસથી જીવ જાય છે એવું નથી, ભારતમાં અત્યાર સુધીમાં 100 દર્દીઓ થયા સાજા

Amreli Live

સુખનાથપરા અને માણેકપરામા ફાલ્કન મશીન થી સેનેટરાઈજ દવા નો છટકવા કરવા માં આવ્યો

Amreli Live

કોરોનાના ઈલાજ માટે ગાય માતા જ છે, અંતિમ બ્રહ્માસ્ત્ર જાણો કઈ રીતે.

Amreli Live

વિશ્વ હિન્દુ પરિષદઅમરેલી જિલ્લો) ઘરમાં બેસી ” પડી ” રહેવું અને પરિસ્થિતિ સામે ” લડી ” રેવું….

Amreli Live

જનતાની સેવામાં કાર્યરત હિરેનભાઈ હીરપરા

Amreli Live

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

Amreli Live

હનુમંજયંતી ની ભુરખિયા પદયાત્રા મોકૂફ રાખવામા આવી છે

Amreli Live

મુંબઈ પર મોટો ખતરો, ધારાવીથી આવ્યા મોટા સમાચાર, ડૉક્ટર પણ સંક્રમિત

Amreli Live

જીઓ, એયરટેલ, વોડાફોન અને બીએસએનએલ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું Paytm, આટલા કરોડ રૂપિયા કરી વળતરની માંગણી

Amreli Live

મુકેશભાઈ પંડયા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે અન્નસેવા

Amreli Live

Corona virus : ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવામાં પણ મળશે ત્રણ મહિનાની છૂટ, જાણો RBI એ શું કહ્યું

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું જ્ઞાન”.

Amreli Live

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની દરિયાદીલી

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

Amreli Live

કોરોના વાયરસથી સમાજને બચાવા કેદીઓ મેદાને, જેલના માસ્કની માંગમાં વધારો

Amreli Live