29.7 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

20/04/2020 થી અમરેલી ગ્રામ્ય કક્ષાએ, અને અમરેલી શહેરી વિસ્તારમાં શું શું થઇ શકશે ,

20/04/2020 થી ગ્રામ્ય કક્ષાએ,

ગૃહ,લઘુ તથા મધ્યમ ઉદ્યોગો,મનરેગા ના કામો ગ્રામ્ય કક્ષાએ રોડ-રસ્તાના કામો, સિંચાઈ તથા બાંધકામ અંગેના કામો મંજુરી લઇ શરૂ કરી શકાશે

20/04/2020 થી શહેરી વિસ્તારમાં

ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, સુથાર, મોટર મિકેનિક, કોમ્પ્યુટર રીપેરીંગ ના વ્યવસાયિકોને મામલતદાર કક્ષાએ પાસ મેળવી શકાશે.

છેલ્લા બે દિવસમાં પંચાયતો, આર એન્ડ બી, રેવન્યુ અને પોલીસની ટીમોએ લોકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા જિલ્લાના નાના એન્ટ્રી પોઇન્ટ્સ પર આડશ લગાડવામાં આવ્યા છે.દરેકને રાજમાર્ગોનો ઉપયોગ કરીને જિલ્લામાં જ્યાં ચેકપોસ્ટ્સ સ્થિત છે ત્યાંથી પ્રવેશ કરવા વિનંતી છે

અમરેલી જિલ્લા વહીવટતંત્ર દ્વારા આવશ્યક સેવા/વસ્તુ/લોક ઈન સુવિધા ધરાવતા સતત પ્રક્રિયા વાળા એકમોને ઓનલાઇન કે ઓફલાઈન આપવામા આવેલ પરવાનગીની મુદત આગામી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી વધારવામાં આવેલ છે.

 

Related posts

IPLના ઈતિહાસમાં સૌથી વધારે કેચ પકડનારો ખેલાડી કોણ છે?

Amreli Live

રાજકોટઃ કેરી બેગના નામે ગ્રાહક પાસેથી 16 રૂપિયા વસૂલનારા સ્ટોરને રૂ.6000 પાછા આપવા પડ્યા

Amreli Live

શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને સભ્ય પદેથી આપ્યું રાજીનામું

Amreli Live

કોરોનાથી રાહત: અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ 37 ટકાનો ઘટાડો

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના જીવન પરથી બનશે ફિલ્મ, સામે આવ્યું પહેલું પોસ્ટર

Amreli Live

તમારા ફોનમાં છે Truecaller તો હવે થઈ જાઓ સાવધાન કારણ કે તમારા પર્સનલ ડેટાની કિંમત છે આટલા રૂપિયા.

Amreli Live

બાબુ શેખ કસ્ટોડિયલ ડેથ કેસઃ FIR નોંધાયા બાદ 6 આરોપી પોલીસકર્મીઓ ગુમ

Amreli Live

અમદાવાદ: 33 દિવસમાં પહેલીવાર કોરોનાના સૌથી ઓછા 235 કેસ નોંધાયા

Amreli Live

VIDEO: ડોક્ટર જાતે જ ટ્રેક્ટર ચલાવીને કોરોના દર્દીનો મૃતદેહ સ્મશાન લઈ ગયા

Amreli Live

20 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

FDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Amreli Live

ભારતમાં કોરોનાના કેસ 3 લાખને પાર, એકલા મહારાષ્ટ્રમાં જ 1 લાખ કેસ

Amreli Live

લગભગ 7 મહિનાથી ભાજપના સંપર્કમાં હતા સચિન પાઈલટઃ અશોક ગેહલોત

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના થયા હતા આવા હાલ, પૂજારાએ ખોલી પોલ

Amreli Live

ટ્રાયલ પહેલા કોરોનિલ કોરોનાની દવા છે તેવું ન હતું કહ્યુંઃ આચાર્ય બાલકૃષ્ણ

Amreli Live

મિત્રો હોય કે પછી પરિવાર, લોકડાઉનમાં આ ગેમ સૌથી વધુ ફેવરિટ રહી

Amreli Live

વરરાજાના કોરોના પોઝિટિવ મામા લગ્નમાં 400 લોકોને મળ્યા, મહેમાનોમાં ચિંતા

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

196 કિલોના ગોરિલાનો કોરોના ટેસ્ટ કરાયો, અઠવાડિયાથી બીમાર હતો

Amreli Live

ઇસ્કોને કર્યો શેમારુ પર કેસ, શેમારુએ માફી માંગી પણ ઇસ્કોને આપ્યો આવો જવાબ, જાણો આખો મામલો.

Amreli Live