25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

ACBએ અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલની 84 લાખની અપ્રમાણસર મિલકત પકડી

અમદાવાદ: વિરમગામ તાલુકાના માંડલ ગામે લોકડાઉન દરમિયાન વરલી મટકાનો જુગાર ચલાવતો હોવાનું કહી અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ તેના સહયોગી દશરથ ઠાકોર મારફત કૌશિક ઠાકોર પાસેથી રૂ. 40 હજારની લાંચની માંગ કરી હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એલસીબીના કોન્સ્ટેબલ જગદીશચંદ્ર ચાવડા સામે તપાસ શરૂ કરી હતી. જેમાં કોન્સ્ટેબલ પાસે 84.67 લાખની બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. પ્રારંભિક તપાસ દરમિયાન, લાખો રૂપિયાનું બેંક બેલેન્સ, કાર અને ફ્લેટ તેના અને તેના પરિવારના સભ્યોના નામ મળી આવ્યાની વિગતો મળી છે. જણાવી દઈએ કે ચાવડા 17 જૂનથી ન્યાયિક કસ્ટડીમાં છે.

રૂ. 40 હજારની લાંચ કેસમાં શંકા જતા એસીબીએ આરોપી ચાવડાની જંગમ અને સ્થાવર મિલકતોની વિગતો એકઠી કરી હતી. એસીબીના અધિકારીએ જણાવ્યું કે, ‘1 એપ્રિલ 2012થી 8 જૂન 2020 સુધી, અમને જાણવા મળ્યું કે કોન્સ્ટેબલે તેની કાનૂની આવક કરતાં 84,67,624 રૂપિયા વધારે કમાવ્યા છે. આ રકમ તેની કાનૂની આવક કરતા 129% વધારે છે.’ જેથી ACBએ આરોપી સામે અપ્રમાસર સંપતિ ગુનો નોંધ્યો છે અને તપાસ અમદાવાદ એસીબી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે, ‘આરોપીએ તેની પત્ની અને પુત્રોના નામે રૂ. 22,00,000ની એફડીઆર લીધી હતી અને તેમના બેંક બેલેન્સ રૂ. 15,00,000 મળી આવ્યા છે. આરોપી પાસે બે મકાનો છે, જેમાં એક વસ્ત્રાપુર રેલ્વે ક્રોસિંગ નજીક રૂ .26 લાખ અને એક સુયોગ સેક્ટરમાં કેસર સિટી ખાતે રૂ. 8 લાખનું મકાન છે.’ એટલું જ નહીં, આરોપીના પત્નીના નામે બે લક્ઝુરિયસ કાર છે જેની કિંમત 32 લાખ છે. આરોપીએ ચેક પિરીયડ દરમિયાન 44.36 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.


Source: iamgujarat.com

Related posts

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

સોમનાથમાં દર્શન માટે હવે પાસ સિસ્ટમ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

Amreli Live

દિલ્હીમાં ઘૂસ્યા ચાર આતંકીઓ, કારના બોનેટ સુદ્ધાં ખોલી થઈ રહી છે સઘન તપાસ

Amreli Live

સુશાંતે આત્મહત્યા માટે ઉપયોગમાં લીધેલા કપડાને FSLમાં મોકલાયું, રિપોર્ટમાં થશે આ ખુલાસો

Amreli Live

કોરોના: આજથી 20 જુલાઈ સુધી પાલનપુર-ડીસામાં 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સતત બીજા દિવસે સાંજે ધોધમાર વરસાદ

Amreli Live

10 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાને બરફની કેક કાપીને બર્થ-ડે ઉજવ્યો

Amreli Live

પાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર? 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો

Amreli Live

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

અમદાવાદ: વિંઝોલમાં વહેલી સવારે એક જ પરિવારના 6 સભ્યોનો સામુહિક આપઘાત

Amreli Live

રાજ્ય સરકારે આદિવાસી યુવતીની પરીક્ષા માટે સ્પેશિયલ બસ ચલાવી, બોર્ડમાં 95% લાવી

Amreli Live

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Amreli Live

એક સાથે 6 ગ્રહ વક્રી અને સૂર્ય ગ્રહણ ખૂબ જ દૂર્લભ યોગ, દુનિયા પર થશે આ અસર

Amreli Live

કોરોના વાયરસને હરાવવો છે તો આંબળાનું કરો નિયમિત સેવન, જાણો બીજા કયા છે તેના ફાયદા.

Amreli Live

અનલૉક-1: તારીખ 8 જૂનથી આ રીતે ખુલશે હોટેલ-રેસ્ટોરન્ટ અને મૉલ

Amreli Live

રાજસ્થાનમાં બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જાણો કેટલી હશે ક્ષમતા

Amreli Live

નેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ

Amreli Live

અમદાવાદઃ છોકરીને ફોન અપાવવા ત્રણ યુવકોએ રસ્તે જતા યુવાનની છરાના ઘા મારી હત્યા કરી

Amreli Live