28.8 C
Amreli
22/10/2020
અજબ ગજબ

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

99 ટકા લોકોને ખબર નથી રોટલી સાથે જોડાયેલ આ એક વાત, શું તમને ખબર છે ચપાતી-ફુલ્કા થી કેટલી અલગ છે રોટલી?

ભારતમાં ભાત અને રોટલી લગભગ દરેક ઘરોમાં ખાવામાં આવે છે. ગરમા-ગરમ નરમ રોટલી ખાવામાં જેટલી મજા આવે છે, એટલી મજા કદાચ જ નાન અથવા પરોઠા ખાવામાં આવતી હશે. ભારતમાં ઘણા લોકો રોટલીને ફુલ્કા અથવા ચપાટી પણ કહે છે. પણ શું તમને ખબર છે કે આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ છે?

જી હાં, રોટલી, ફુલ્કા અને ચપાટી આ ત્રણેય ઘઉંના લોટમાંથી બનતી અલગ અલગ વસ્તુ છે. ૯૯ ટકા લોકો આને એક જ સમજવાની ભૂલ કરી બેસે છે. આજે અમે તમારી આ ગેરસમજણ દૂર કરવા જઈ રહ્યા છીએ. સાથે જ તમને એક પણ જણાવીશું કે આ ત્રણેયમાં શું અંતર છે?

રોટલી, ફુલ્કા અને ચપાટી ત્રણેય ઘઉંના લોટમાંથી જ બને છે. આથી લોકો તેને એક જ સમજવાની ભૂલ કરી બેસે છે. અને તેની વચ્ચેનો તફાવત સમજી નથી શકતા. ઘણા લોકો ફુલ્કા બનાવવા જાય છે અને ચપાટી બનાવી દે છે.

ઘણી વાર લોકો ચપાટી બનાવવા જાય છે, પણ રોટલી બનાવી દે છે. પણ આજે તમને આ ત્રણેય વચ્ચેનું અંતર સમજાઈ જશે. ત્યારબાદ તમે તેને ખાઈને જણાવી શકશો કે, તમે રોટલી ખાધી, ફુલ્કા ખાધી કે ચપાટી ખાધી છે.

સૌથી પહેલા તમને રોટલી વિષે જણાવીએ. જેને તમે તવા પર બનાવો છો અને તે આપમેળે ફૂલી જાય છે, તેને રોટલી કહેવાય છે. તેને પલટવા પર તે તવા પર વધારે ફૂલે છે.

રોટલીના બે પડ સરળતાથી અલગ થઇ જાય છે. તે મોટાભાગે થોડી જાડી હોય છે. કપડાંથી તવા પર હળવું દબાણ આપવા પર તે ફૂલી જાય છે.

હવે વારો આવે છે ચપાટીનો. જયારે તવા પર બનાવેલી રોટલી ફુલતી નથી, તો તે ચપાટી કહેવાય છે. ચપાટીમાં બે પડને અલગ નથી કરી શકાતા.

મોટાભાગે શરૂઆતમાં રોટલી બનાવતા સમયે લોકો ચપાટી બનાવી દે છે. તે સમયે લોકોને રોટલીને ફુલાવવાની રીત ખબર નથી હોતી અને ચપાટી બની જાય છે.

હવે સૌથી છેલ્લે આવે છે ફુલ્કા. રોટલીને તવા પર ફુલાવવામાં આવે છે, તો ફુલ્કાને તવા પરથી ઉતારી જબરજસ્તી ગેસની ફ્લેમ પર ફુલાવવામાં આવે છે.

એટલે કે સીધી ગેસની ફ્લેમ પર મૂકીને ફુલાવેલી રોટલી ફુલ્કા બની જાય છે. તે ખાવામાં ઘણી નરમ હોય છે ને રોટલીની સરખામણીમાં પાતળી હોય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, કહ્યું તેનાથી સંસ્કૃતિ….

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

ચોમાસામાં ખાવામાં આ 7 વસ્તુઓથી રાખો અંતર, સ્વાસ્થ્ય માટે છે મોટું સંકટ.

Amreli Live

કંગનાએ ટ્વીટર પર ફોટો શેયર કરતા જણાવ્યું : ગામની જોકર હતી હું, જાતે કાપતી હતી પોતાના વાળ

Amreli Live

ભારતમાં વધી રહ્યા છે કોરોના કેસ, પાકિસ્તાને કઈ રીતે મેળવ્યું નિયંત્રણ?

Amreli Live

વિજ્ઞાન પણ અહીં છે ફેલ, દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ શિવલિંગ.

Amreli Live

આજે આ રાશિઓ માટે ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે, આર્થિક દૃષ્ટિએ લાભ થશે.

Amreli Live

આધારકાર્ડને પોતાના મોબાઈલ નંબર સાથે આ રીતે કરો લિંક, આધારની ઓનલાઇન સેવાઓ માટે છે અગત્યનું.

Amreli Live

આજે નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, ૫રિવારમાં સુખ શાંતિ જળવાય.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

ઇતિહાસની સત્યઘટના પરથી બન્યો છે બાહુબલી ફિલ્મમાં નદીના બંધના દરવાજા તોડી દુશ્મનો પર પાણી ફેરવવાવાળો સીન.

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

કઈ રીતે એકબીજાથી અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એંટીજન ટેસ્ટ.

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

કરોળિયો જેવા જંતુથી ફેલાયો બુન્યા વાયરસ, ચીનમાં 60 લોકો સંક્રમિત, 7 મૃત્યુ, દર્દીઓમાં તાવ-ખાંસી જેવા લક્ષણ

Amreli Live

શું ફ્રીજમાં રાખ્યા પછી પણ ખરાબ થઇ જાય છે કોથમી-પાલક, આ ટ્રિકથી લાંબા સમય સુધી તાજી રહે છે શાકભાજી

Amreli Live

શું છે શિવ પંચાક્ષર મંત્ર અને શિવ પંચાક્ષર સ્ત્રોત? શિવ પૂજાના સમયે કરો તેનો જાપ

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live